Monthly Archives: November, 2022

Breaking News
0

૮૮ કેશોદ વિધાનસભા સીટ ઉપર ભાજપમાં કડવા પટેલ સમાજમાંથી દાવેદારી નોંધાવતા પ્રવિણાબેન પટેલ

જૂનાગઢ જીલ્લાની ૮૮ કેશોદ વિધાનસભાની સીટ ઉપર ભાજપમાં કડવા પટેલ સમાજમાંથી પ્રવિણાબેન પટેલે દાવેદારી નોંધાવી છે. તેઓ કેશોદ વિધાનસભામાં સતત કાર્યશીલ રહેતા મહિલાઓ તથા પ્રજાના પ્રશ્નોને વાચા આપી સતત કાર્યશીલ…

Breaking News
0

જૂનાગઢ એસટી ડીવીઝનનાં વિભાગીય નિયામકનો સત્કાર સમારંભ યોજાયો

જૂનાગઢ એસટી ડીવીઝનનાં વિભાગીય નિયામક જી.ઓ. શાહની અમદાવાદ ખાતે બદલી થતાં જૂનાગઢ ખાતે નવા વિભાગીય નિયામક નળીયાથી બદલીમાં આવેલ શ્રીમાળી ફરજ ઉપર હાજર  થતાં તેઓને એસટી કર્મચારી મંડળ જૂનાગઢ વિભાગ…

Breaking News
0

ઓખા-બેટ દ્વારકા ફેરી સર્વિસની બોટમાં યાત્રિકોને સુરક્ષા ના આપી શકનારા તંત્ર દ્વારા યાત્રિકોની આવન-જાવન ઉપર નિયંત્રણ !!?

મોરબીની દુઃખદ ઘટના બાદ મીડિયા દ્વારા ભીડ એકઠી થતી હોય તેવી જગ્યાએ રૂબરૂ જઇ લાઈવ પ્રસારણ દ્વારા દરેક જગ્યાએ ચાલતા લોલમલ્લોલની વિગતો વાયરલ કર્યા બાદ તેમાંથી બોધપાઠ લઈ હરકતમાં આવેલ…

Breaking News
0

મોરબીમાં બનેલી દુર્ઘટનામાં મૃત્યું પામેલા મૃતકોને દ્વારકાવાસીઓએ શ્રધ્ધાંજલી અર્પણ કરી

તાજેતરમાં મોરબીમાં ઝુલતો પુલ તુટવાની બનેલી ઘટનાને પગલે કેટલાય નિર્દોષ લોકોનાં મૃત્યું થયા હોવાનાં સમાચાર પ્રસરતા સમગ્ર ગુજરાત રાજયમાં ઘેરા શોકની લાગણી ફેલાયેલ છે. આ દુર્ઘટનામાં મૃત્યું પામેલા દિવંગતોનાં આત્માને…

Breaking News
0

મોરબી દુર્ઘટનામાં મૃત્યું પામેલ દિવંગતોના શોકમાં આવતીકાલે ગુજરાતમાં રાજયવ્યાપી શોક પળાશ

મોરબીમાં ઝુલતા પુલની દુર્ઘટનાના પગલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોરબી સતત બે દિવસ ખડે પગે હાજર રહી સતત માર્ગદર્શન અને અંગત દેખરેખ હેઠળ રાહત-બચાવ કામગીરી કરાવી છે. મોરબી શહેરનો ઐતિહાસિક ઝૂલતો…

Breaking News
0

ગિરનાર પરિક્રમાના સમગ્ર ૩૬ કિ.મી.ના રૂટનું નિરીક્ષણ કરતા અધિકારીઓ

ગરવા ગિરનારની પરિક્રમા કારતક સુદ અગિયારસના એટલે કે તા.૪-૧૧-૨૦૨૨ની મધ્યરાત્રીથી પ્રારંભ થવા જઈ રહ્યો છે, ત્યારે સમગ્ર પરિક્રમા રૂટ ઉપર જિલ્લા વહીવટી તંત્ર અને વન વિભાગના અધિકારીઓએ પરિક્રમા માર્ગ, શ્રદ્ધાળુઓ…

Breaking News
0

વડાપ્રધાનના હસ્તે રૂા.૨૯૦૦ કરોડના રેલ પ્રોજેક્ટ રાષ્ટ્રને સમર્પિત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદથી રૂા.૨૯૦૦ કરોડના રેલ પ્રોજેક્ટ્‌સ રાષ્ટ્રને સમર્પિત કરતા જણાવ્યું કે, સરદાર પટેલની જયંતી છે. સરદારે દેશને જાેડવાનું કાર્ય કર્યું હતું. રેલવે પણ દેશને જાેડવાનું કાર્ય કરે છે.…

Breaking News
0

જૂનાગઢ મહાનગર ભારતીય જનતા યુવા મોરચા દ્વારા મોરબી બનાવના દિવંગતોને શ્રધ્ધાંજલિ અર્પણ કરાઈ

મોરબીમાં ઝુલતો પુલ તુટી પડવાની જીવલેણ ઘટના બની અને જાેતજાેતામાં ૧૩૫ લોકો મોતનાં મુખમાં હોમાઈ ગયા. અનેક લોકો ઘાયલ થયા હતા. રવિવારની રજાનો દિવસ હોવાથી લોકો ફરવા માટે ઝુલતા પુલ…

Breaking News
0

મોરબી બ્રિજ તૂટી પડવા વિષે પાંચ તથ્યો જે આપદાનું બીજું પાસું દેખાડે છે

ગુજરાતનાં મોરબી શહેરમાં સદીઓ જુનાં ઝૂલતા પુલનાં તૂટી જવાને કારણે રવિવારે સાંજે પાણીમાં પડીને સેંકડો લોકોનાં મોત થયા હતા જેમાં સોમવારે સાંજ સુધી મોતનો આંકડો ૧૪૧ ઉપર પહોંચ્યો હતો. રાજયનાં…

Breaking News
0

૧૦૦ લોકોનાં જીવ બચાવનાર મુસ્લિમ સમાજનાં યુવકોને એવોર્ડ એનાયત કરો : ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ

મોરબી ખાતે જે ઝૂલતો પુલ ધરાશાયી થયો અને જે કરૂણાંતિકા સર્જાઈ તેમાં ખૂબ ઝાઝા લોકોનાં મૃતયું થયા છે જે સમાચાર દુઃખ પમાડનારા છે. આજે સવારથી મધ્યપ્રદેશનાં પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજયસિંહ કોંગ્રેસનાં…

1 11 12 13 14 15