Yearly Archives: 2022

Breaking News
0

સૌરાષ્ટ્ર ભૂમિ અહેવાલનો પડઘો : ભવનાથ ખાતે આવેલ સુદર્શન તળાવને વર્લ્ડ હેરીટેજમાં સ્થાન પ્રાપ્ત થાય તેવા સંકેતો

જૂનાગઢ અને જીલ્લાનો સર્વાંગી વિકાસ થાય તે માટેનાં પ્રયાસો સરકાર લેવલે પૂરજાેશથી હાથ ધરાયા છે અને વિકાસલક્ષી અનેક ગ્રાન્ટો ફાળવવામાં આવી રહી છે. આ દરમ્યાન જૂનાગઢ ભાજપનાં વરીષ્ઠ અગ્રણી પ્રદિપભાઈ…

Breaking News
0

જૂનાગઢના રમણીય સ્થાન એવા વિલિંગ્ડન ડેમનું બ્યુટીફીકેશન કયારે ?

જૂનાગઢવાસીઓને ચોમાસાનાં દિવસોમાં ફરવા માટે જાે સૌથી આકર્ષણનુું કેન્દ્ર હોય તો આ શહેરનાં અત્યંત રમણીય એવા વિલિંગ્ડન ડેમનું છે. આ વર્ષે શરૂઆતની સાથે જ ૬૦ ટકાથી વધુ વરસાદ પડી ચુકયો…

Breaking News
0

સોમનાથ મહાદેવને શીશ ઝુકાવ્યા બાદ કેજરીવાલે રાજકીય કે લઠ્ઠાકાંડ મુદે બોલવાની સ્પષ્ટ ના પાડી

બે દિવસની સોમનાથ-રાજકોટની મુલાકાતે આવેલા આપના નેતા એવા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલએ મહાદેવના દર્શન કરી સોમનાથ સાંનિધ્યેથી રાજકીય મુદે વાતચીત કરવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી અને બોટાદમાં થયેલ કથીત…

Breaking News
0

જૂનાગઢ લોહાણા મહાજન દ્વારા સરસ્વતી સન્માન સમારોહ યોજાયો

જૂનાગઢ શ્રી લોહાણા મહાજન દ્વારા સતત છેલ્લા ર૭ વર્ષથી પ્રમુખ અને પુર્વ ધારાસભ્ય મહેન્દ્રભાઈ મશરૂના અધ્યક્ષ સ્થાને શૈક્ષણિક ક્ષેત્રે ઝળહળતી સિધ્ધી પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને સન્માનિત કરવાનો સિલસિલો જાળવી રાખવામાં આવેલ…

Breaking News
0

વ્યાજખોરની ચુંગલમાંથી ફસાયેલા યુવાનને જૂનાગઢ પોલીસે આપી સમયસર મદદ

જૂનાગઢ શહેરના મીરાનગર વિસ્તારમાં આવેલ એક સોસાયટી વિસ્તારમાં રહેતા અને વેપાર કરી, પોતાનું ગુજરાન ચલાવતા, એક યુવક પોતાના પિતા, પત્ની તથા ભાઈ સાથે રડમસ ચહેરે, જૂનાગઢ ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાને મળી,…

Breaking News
0

શ્રાવણ માસને લઈ સોમનાથ મંદિર ખાતે ત્રિસ્તરીય સુરક્ષા વ્યવસ્થા તૈનાત, ૩૦૦ જેટલા સુરક્ષાકર્મીઓ ખડેપગે રહેશે

ઝેડ પ્લસ સુરક્ષા ધરાવતા જગવિખ્યાત સોમનાથ મંદિર ખાતે આગામી શ્રાવણ માસ નિમિતે લાખોની સંખ્યામાં ઉમટનાર ભાવિકોને કોઈ મુશ્કેલી ન પડે અને સરળતાથી દર્શન કરી શકે તે માટે ખાસ ગોઠવવામાં આવેલ…

Breaking News
0

જૂનાગઢનાં સરદારબાગ પાછળથી જાહેરમાં વરલી-મટકાનાં જુગાર અંગે બે સામે કાર્યવાહી

જૂનાગઢનાં સરદારબાગ પાછળનાં ભાગે વરલી-મટકાનાં જુગાર રમતા બે શખ્સો વિરૂધ્ધ પોલીસે કાર્યવાહી કરી છે. આ બનાવ અંગે સી ડીવીઝન પોલીસે આપેલી વિગત અનુસાર, જૂનાગઢ સી ડીવીઝન પોલીસે ગઈકાલે ચોક્કસ બાતમીનાં…

Breaking News
0

દ્વારકા ખાતે માજી સૈનિક મંડળ દ્વારા કારગિલનાં અમર શહિદોને શ્રધ્ધાંજલી અપાઈ

દ્વારકા ખાતે દ્વારકાધીશ માજી સૈનિક મંડળ દ્વારા ભારત માતાના વીર સપૂતોના શૌર્યને નમન કરી અને કારગિલ યુદ્ધના અમર શહીદોને યાદ કરી ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. દ્વારકાના રબારી ગેટથી ગોમતી…

Breaking News
0

ભાણવડના ચકચારી લૂંટ પ્રકરણમાં આરોપી ભાણેજ સહિતની ત્રિપુટી ઝડપાઈ : રૂા. ૨.૪૫ લાખનો મુદ્દામાલ કબજે

ભાણવડ પંથકમાં ચાંદવડ ગામે રહેતા એક વયોવૃદ્ધ આસામીને દેવાની થતી રકમ ન આપવાની દાનત ધરાવતા તેમના ભાણેજ દ્વારા લૂંટનું તરકટ રચી, સોમવારે રાત્રે મુખ્ય આરોપી દ્વારા બે શખ્સોને સાથે રાખી,…

Breaking News
0

અધ્યાપક સહાયકોને માસિક સીતેર હજાર રૂપિયા પગાર ચૂકવવા અને તેની નોકરી સળંગ ગણી તમામ લાભો આપવા ડો. નિદત બારોટની મુખ્યમંત્રી સમક્ષ રજુઆત

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એજ્યુકેશન ફેકલ્ટીના ડીન અને ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણના પૂર્વ ઉપકુલપતિ ડો. નિદત બારોટે રાજ્યના મુખ્યમંત્રીને એક પત્ર પાઠવી રાજ્યના અધ્યાપક સહાયકોને માસિક સીતેર હજાર રૂપિયા પગાર ચૂકવવા અને…

1 113 114 115 116 117 249