ઉપરાષ્ટ્રપતિ વૈકયા નાયડુ આગામી તા.૬ ઓગસ્ટનાં રોજ દ્વારકા ખાતે આવનાર હોય, તંત્ર દ્વારા તેમનાં આગમનને લઈ તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. તેઓ અહીંયા દ્વારકાધીશ જગતમંદિરે દર્શન કરશે. આ…
હાલમાં શંકર ભગવાનની ભકિત કરવા માટેનો સર્વોત્તમ એવા પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઈ ગયેલ હોય, દ્વારકા શહેરમાં વિવિધ શિવાલયોમાં વહેલી સવારથી જ ભાવિકોની ભીડ જાેવા મળી રહી છે. શહેરનાં ભડકેશ્વર…
ગિર પંથકની અતિ પ્રખ્યાત કેસર કેરીનો સ્વાદ તો દરેકને પસંદ હશે જ. પરંતુ આ કેરીનો પાક વધે તે માટે સરકાર દ્વારા અને ખેડૂતો દ્વારા થતાં પ્રયાસો જાણીએ. ગિર પંથક સહિત…
જૂનાગઢ શહેરના પંચેશ્વર રોડ ઉપર આવેલ મહિલા આઈ.ટી.આઈ ખાતે એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આઈટીઆઈ કરતી બેનો દ્વારા વિવિધ પ્રકારની વસ્તુઓ બનાવવામાં આવી હતી. જેમાં એકથી પાંચ નંબર વિજેતા…
જૂનાગઢમાં ભવનાથ તળેટી ખાતે આવેલા તળપદા કોળી સમાજની વાડીમાં ગઈકાલે એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ગુજરાત પોલીસની સીટીઝન પોર્ટલ ઓનલાઈન ઈ-એફઆઈઆર સીટીઝન ફસ્ટ એપ્લીકેશન અંતર્ગત આવતી ૧૪ જેટલી સેવાઓની માહિતી…
ભેંસાણ તાલુકાના માંડવા ગામે મનરેગા હેઠળ નિર્માણ પામેલ સ્માર્ટ આંગણવાડી કેન્દ્રનુ લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ આંગણવાડી કેન્દ્રમાં આકર્ષક ડિઝાઈન સાથે તૈયાર કરવામાં આવી છે. સાથે જ નાન ભૂલકાઓને પસંદ…
જામકંડોરણા આઈટીઆઈ ખાતે સ્ટાફ દ્વારા મેદાનમાં અલગ અલગ વૃક્ષો રોપવામાં આવ્યા હતા જેમાં આઈટીઆઈના પ્રિન્સીપાલ વાઘમસી, જામકંડોરણાના સરપંચ બાલાભાઈ બગડા, ફોરમેન મોઢા, પરમારભાઈ , એસ.આઈ. જાડેજા, ગોહેલભાઈ, ભટ્ટ મેડમ, સરવૈયા…
પવિત્ર શ્રાવણ માસનો મંગલ પ્રારંભ આજરોજ શુક્રવારથી થયો છે, ત્યારે સમગ્ર ખંભાળિયા તાલુકાના શિવ ભક્તો ભોળાનાથની આરાધના કરી, પુણ્યનું ભાથું બાંધશે. ભગવાન શિવને દૂધ, જળ, પુષ્પ, બિલ્વ પત્ર દ્વારા અભિષેક…
દેવાધીદેવ ભગવાન ભોળાનાથની ભકિતમાં લીન થવાનો સુવર્ણ અવસર આવી રહ્યો છે અને આવતીકાલે શ્રાવણ માસનો શુભ આરંભ થઈ રહ્યો છે ત્યારે ભોળાનાથને ભજવા માટે ભાવિકોમાં ઉત્સાહ પ્રવર્તી રહ્યો છે. ભવનાથ…