ગુજરાત જમીયત ઉલેમા-એ-હિંદના કારોબારી સભ્યો અને જીલ્લા જમીયતના હોદ્દેદારોની રવિવારે બરોડા ખાતે બેઠક મળી હતી. આ બેઠકમાં જમીયતના બંને ગૃપને એક કરવાનો મુદ્દો મુખ્ય રહ્યો હતો. એક દાયકાથી અલગ પડી…
બ્રહ્માનંદ કોલેજ ઓફ નર્સિંગ ચાપરડા ખાતે પ્રથમ વર્ષ બેઝિક બી.એસ.સી, જી.એન.એમ, બી.એસ.સી નર્સિંગના વિદ્યાર્થીઓને તેમના જીવનમાં ખુબ જ અગત્યના પ્રસંગે એટલે કે, “Oath taking ceremony” કાર્યક્રમમાં સંસ્થાના શિલ્પી પરમ પૂજ્ય…
જૂનાગઢમાં હુમાનિટી ગ્રુપનાં સભ્યો દ્વારા દર રવિવારે અલગ-અલગ જગ્યાઓ ઉપર જઈ નાસ્તા, બુટ-ચપ્પલ, કપડા તથા વિવિધ વસ્તુઓનું વિતરણ કરવામાં આવે છે. ત્યારે રવિવારનાં રોજ આશરે ૧૪૦ જેટલા જરૂરિયાતમંદ અને ભુખ્યા…
સોમનાથ મહાદેવના સાંનિધ્યમાં ગીર સોમનાથ જિલ્લા કેટરીંગ એસોસીએશનની એક બેઠક મળી હતી. જેમાં ઉપસ્થિત રહેલા તમામ સભ્યોએ પ્રથમ સોમનાથ મહાદેવને ધ્વજારોહણની પૂજા કરી ધ્વજા ચડાવી હતી. બાદમાં એસો.ની બેઠક મળી…
બિલખા પંથકમાં ખુબ સારો વરસાદ થતાં બિલખાની જનતાને પીવાનું પાણી પુરૂ પાડતું રાવત સાગર તળાવ ઓવરફલો થયેલ છે. જેના લીધે બિલખાની જનતાની પીવાનાં પાણીની સમસ્યા હલ થઈ ગઈ હોય બિલખા…
બિલખા ખાતે આવેલ વિશ્વ પ્રસિધ્ધ પૂ. ગુરૂદેવ શ્રી નથુરામ શર્માજીનાં આશ્રમમાં જૂનાગઢનાં ગોપાલ કૃષ્ણ ટ્રસ્ટ દ્વારા સંસ્કૃત શ્લોક પઠનની સ્પર્ધા યોજવામાં આવી હતી. આ સ્પર્ધામાં અનેક ખાનગી તેમજ સરકારી શાળાનાં…
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી મેઘરાજાએ વિરામ રાખ્યો છે. જાે કે, ગઈકાલે રવિવારે આખો દિવસ જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં મેઘાવી માહોલ બરકરાર રહ્યો હતો. ખંભાળિયા તાલુકામાં પણ રવિવારે વાદળછાયા વાતાવરણ…
ખંભાળિયા અને દેવભૂમિ દ્વારકા સાથે સમગ્ર રાજ્યમાં ગૌવંશ માટે જીવલેણ સાબિત થયેલો લમ્પી વાયરસ રોગ હાલ મહામારી જેવું સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. આ રોગના કારણે ખંભાળિયા સહિત જિલ્લામાં અનેક…
દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ચંદ્રવાડા ગામના એક મહિલાની હત્યા કરી, આ મૃત્યુંને કુદરતી મૃત્યુંમાં ખપાવી દેવાના બનાવમાં પોલીસે તાકીદની અને ઊંડાણપૂર્વકની કાર્યવાહી કરી, આ પ્રકરણમાં મૃતક મહિલાના સગાભાઈ તથા…