મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદથી વંદે ગુજરાત વિકાસ યાત્રાનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવતાં સ્પષ્ટપણે જણાવ્યું કે, ર૦ વર્ષનો વિકાસ અને ર૦ વર્ષનો વિશ્વાસ એ બેય શબ્દો એકબીજાના પર્યાય બની ગયા છે તે…
ભેંસાણ વહિવટીતંત્ર દ્વારા વંદે ગુજરાત વિકાસ અંતગર્ત ગામડે ગામડે જઈ લોકહિતાર્થે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત વિશળ હડમતીયા અને ચુડા ખાતે વંદે ગુજરાત વિકાસ કાર્યક્રમ યોજાયો…
રાજકોટ જિલ્લામાં બેડી માર્કેટિંગ યાર્ડ ખાતેથી સમગ્ર ગુજરાતમાં છેલ્લા બે દાયકાઓમાં થયેલા વિકાસની ગાથા વર્ણવતા “વંદે ગુજરાત વિકાસ રથ”ને પથ ઉપર નાની બાળાઓ દ્વારા કુમકુમ તિલક કરવામાં આવ્યા બાદ ફ્લેગઓફ…
જૂનાગઢ મહાનગર બક્ષીપંચના તમામ સમાજ દ્વારા કડીયા જ્ઞાતિની શ્યામ વાડી જૂનાગઢ ખાતે ગુજરાત બક્ષીપંચ મોરચાના પ્રદેશ અધ્યક્ષ ઉદયભાઈ કાનગડનું ભવ્ય સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું. આ તકે કડીયા સમાજ, આહિર…
મોટા ડેસર અને સિલોજ ગ્રામ પંચાયત દ્વારા ઉના તાલુકાના લામધાર, શાહ ડેસર, મોટા ડેસર અને સિલોજ મુકામે વિદ્યાર્થીઓ અને લોકો માટે બસ સુવિધા શરૂ કરવા બાબતે તેમજ સિલોજ ગામે બસોને…
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગઈકાલે મંગળવારે સૌથી વધુ વરસાદ કલ્યાણપુર તાલુકામાં વરસાદ વરસ્યો હતો. સાત ઈંચ સુધીના આ તોફાની વરસાદ સાથે વીજળીના ગાગડાટથી લોકો ભયભીત બની ગયા હતા. કલ્યાણપુર તાલુકાના લાંબા…
ભારતનું પ્રથમ સંપૂર્ણ રોબોટ સંચાલિત રોબોટિકસ કાફે અમદાવાદનાં વસ્ત્રાપુર તળાવ ખાતે શરૂ કરવામાં આવ્યું છે. આ રોબોટિક કાફે આકાશ ગજજર અને તેનાં મિત્રો દ્વારા ડિઝાઈન કરવામાં આવ્યું છે. આ કાફેમાં…
ગુજરાત વિધાનસભાની ચુંટણી નજીક આવી રહી છે ત્યારે તેના મનોમંથન માટે દિલ્હીમાં ગુજરાતનાં પ્રભારી સહિત પ્રદેશ નેતાઓની હાઈકમાન્ડ સાથે બેઠક થઈ હતી. ડો. રઘુ શર્માની પ્રભારી તરીકે નિમણુંક કરવામાં આવી…
જૂનાગઢ સહિત સોરઠમાં આજ સવારથી જ વરસાદી માહોલ છવાયો હોય દરમ્યાન સવારનાં ૧૧ વાગ્યે મેઘરાજાએ ધમાકેદાર ફરી આગમન કરી ૧ કલાકમાં જૂનાગઢ અને માળીયામાં ૧ ઈંચ જેવું પાણી વરસાવી દીધું…