Yearly Archives: 2022

Breaking News
0

જૂનાગઢમાં પીડીત મહિલાને યુવકનાં ત્રાસમાંથી મુકત કરાવતી પોલીસ : પ્રસંશનીય કામગીરી

જૂનાગઢ રેન્જના આઈજીપી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા તાજેતરમાં શરૂ કરવામાં આવેલ સી ટીમ દ્વારા મહિલાઓને મદદ કરી, સામાન્ય પ્રજાના લોક માનસ…

Breaking News
0

ડો. સુભાષ આયુર્વેદિક એન્ડ જનરલ હોસ્પિટલ-જૂનાગઢ દ્વારા ફ્રી નિદાન કેમ્પ યોજાયા

ગત બે મહિના દરમ્યાન ડો. સુભાષ આયુર્વેદિક એન્ડ જનરલ હોસ્પિટલ-જૂનાગઢ દ્વારા આયોજિત ફ્રી નિદાન કેમ્પની સફળતા બાદ માણાવદર વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય જવાહરભાઈ ચાવડાએ ચાલુ વર્ષમાં ૧૦૦ નિદાન કેમ્પ કરવાના કરેલ…

Breaking News
0

શ્રી કષ્ટભંજનદેવને આંકડાનાં ફુલોનો દિવ્ય શણગાર અને ફરસાણનો અન્નકુટ

શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજને શનિવારનાં પવિત્ર દિવસ નિમિતે તા.૧ર-૩-ર૦રરનાં રોજ શાસ્ત્રી સ્વામિ હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી અને કોઠારી વિવેકસાગરદાસ સ્વામિનાં માર્ગદર્શનથી શ્રી કષ્ટભંજનદેવને દિવ્ય વાઘા…

Breaking News
0

ચોરવાડની મેઘલ નદીથી ઝુઝારપુર રોડ સુધીની કેનાલની સફાઈ કરવા રજૂઆત

ચોરવાડ ખાતે મેઘલ નદીથી ઝુઝારપુર રોડ સુધીની કેનાલ આવેલ છે જેની ઘણા વર્ષોથી સફાઈ થયેલ ન હોવાથી કાંપ, કાદવ ભરાય ગયેલ હોવાથી ચોમાસા દરમ્યાન આવતા વરસાદી પાણીનો સંગ્રહ ખુબ ઓછા…

Breaking News
0

સુત્રાપાડા તાલુકાનાં પ્રાંસલી ગામે સાયકલ વિતરણ કરાયું

ગિર-સોમનાથ જીલ્લાના સૂત્રાપાડા તાલુકાના પ્રાંસલી ગામે શ્રી કૃપાલુ વિનય મંદિર હાઈસ્કૂલ ખાતે સરસ્વતી સાધના સાયકલ યોજના અંતર્ગત કન્યાઓને સાયકલ વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં શાળાના ટ્રસ્ટી વિરાભાઈ ઝાલા, પ્રમુખ ભાવસિંહભાઈ…

Breaking News
0

દ્વારકા જતા પદયાત્રી સંઘ સાથે મોટરકારનો અકસ્માત : એક યુવાન ગંભીર

સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકા ખાતે ચાલીને જતા પદયાત્રી સંઘમાં જઈ રહેલા અઢાર વર્ષના એક યુવાનને આજરોજ એક મોટરકારના ચાલકે અડફેટે લેતાં તેને ગંભીર રીતે ઈજાગ્રસ્ત હાલતમાં દ્વારકાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.…

Breaking News
0

ખંભાળિયામાં ટ્રાફિક પોલીસ દ્વારા પદયાત્રીઓને રેડિયમ પટ્ટી લગાવાઈ

આગામી સપ્તાહમાં દ્વારકા ખાતે હોળી નિમિત્તે ફૂલડોલ ઉત્સવની ઉજવણીને મનાવવા ગુજરાત અને અન્ય રાજ્યમાંથી મોટી સંખ્યામાં પદયાત્રીઓનો પ્રવાહ દ્વારકા તરફ જઈ રહ્યો છે. હાલ ખંભાળિયા પંથકમાંથી દરરોજ ખૂબ મોટી સંખ્યામાં…

Breaking News
0

ખંભાળિયા પંથકનું વહાણ યમન નજીક આગમાં લપેટાયું : એક ખલાસી લાપતા

ખંભાળિયા તાલુકાના સલાયાના “નૂરે અલ માસુમશા” નામના વહાણમાં અકસ્માતે આગ લાગતાં મધ દરિયે આ વહાણે જળસમાધિ લીધી હોવાના અહેવાલો સાંપડયા છે. તેમાં સવાર ૧૫ પૈકી ૧૪ ખલાસીઓનો બચાવ થયાનું તથા…

Breaking News
0

આરંભડાના વૃદ્ધાના કિંમતી દાગીનાની લૂંટ ચલાવનારા ભત્રીજા તથા વહુને ઝડપી લેવાયા

ઓખા મંડળના આરંભડા વિસ્તારમાં રહેતા ૮૦ વર્ષના એક વૃદ્ધ મહિલા પાસે મોડી રાત્રીના સમયે આવી અને આંખમાં મરચું છાંટી, બાંધી દઈનને તેણીએ પહેરેલા રૂપિયા ૧.૦૮ લાખની કિંમતના સોના-ચાંદીના દાગીનાની લૂંટનો…

Breaking News
0

ખંભાળિયાની કોલેજમાં વિદ્યાર્થીઓને માર્ગદર્શન અપાયું

દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્યમથક ખંભાળિયા ખાતે આવેલી કે.ટી. ગોકાણી કોલેજ ખાતે ગઈકાલે શુક્રવારે ચૂંટણીપંચની મતદાર જાગૃતિ અને ચૂંટણી પ્રક્રિયા સંબંધિત વિવિધ સ્પર્ધાઓ અંતર્ગત માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ…

1 191 192 193 194 195 249