Yearly Archives: 2022

Breaking News
0

જામનગર શહેર તથા ગ્રામ્ય આચાર્ય સંઘ સાથે વહીવટી કર્મચારી સંઘનું અધિવેશન ખુલ્લુ મુકાયું

જામનગર શહેર ગ્રામ્ય આચાર્ય સંઘ તથા વહીવટી કર્મચારી સંઘ દ્વારા જામજાેધપુર નજીક આવેલા સિદસરના ઊમિયા ધામ ખાતે ત્રણ દિવસનો ગુરૂવારથી પ્રારંભ થયો છે. ઉમિયાધામના ટ્રસ્ટી નરશિંભાઈ માકડિયાએ દિપ પ્રાગટ્ય કરી…

Breaking News
0

બિલખાનાં ચોરવાડી નજીકનાં મંદિરનાં મહંતની હત્યાનો ભેદ ઉકેલાયો : ૪ શખ્સોની ધરપકડ

તાજેતરમાં બિલખા નજીક આવેલા ચોરવાડી નજીકનાં મંદિરનાં મહંતની થયેલી હત્યાનો ભેદ પોલીસે ઉકેલી નાંખ્યો છે અને ૪ શખ્સોની ધરપકડ કરી છે. આ બનાવ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર સુલતાનપુર ગામનાં…

Breaking News
0

રાજય સરકારે ‘સ્ટેટ પોલીસ કમ્પલેઈન ઓથોરીટી’ની રચના કરી

ભાજપની સરકાર પોતાની નાની એવી કોઈપણ વાત માટે ઢોલ નગારા વગાડીને જાહેરાત કરે છે અને તેનો યશ મેળવી લે છે. પણ પ્રજાને જે વાતની ખાસ જાણ હોવી જાેઈએ તેવી બાબતોની…

Breaking News
0

સિધ્ધ સંત પુનિતાચાર્યજીનો પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલીન

દેશ વિદેશમાં બહોળી સંખ્યામાં અનુયાયીઓ અને સેવકગણ ધરાવતા ગિરનાર ક્ષેત્રનાં ઉર્જાવાન સંત પુનિતાચાર્ય મહારાજનું સ્થુળ શરીર તા. ૮ માર્ચનાં મધ્યરાત્રીએ શાંત થતાં દિવ્યતાની એક ઝળહળતી જયોત મહાકાળનાં વિરાટ પ્રકાશમાં વિલીન…

Breaking News
0

જૂનાગઢમાં વ્યાજખોરીમાં ફસાયેલા યુવાનને પોલીસની મદદથી ચુંગાલમાંથી મુકત કરાયો

જૂનાગઢ રેન્જના ડીઆઈજી મનીન્દર પ્રતાપસિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા વ્યાજખોરો વિરૂદ્ધ પ્રજાની મદદ કરવાની અને તેઓને કોઈ વ્યાજખોરો તરફથી બળજબરી કરવામાં આવતી હોય, વ્યાજના…

Breaking News
0

જૂનાગઢ : માત્ર ૧૧ વર્ષનાં બાળકે બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ

જૂનાગઢનાં મંત્ર ભટ્ટ નામનાં ૧૧ વર્ષનાં બાળકે સતત એક વર્ષથી વધારે સમય સુધી દર રવિવારે આર.કે. રેડિયો નામનાં સંગીત કાર્યક્રમમાં “હિન્દી એન્કરીંગ” કરી, વર્લ્ડ રેકોર્ડ બનાવી સર્ટિફિકેટ અને મેડલ પ્રાપ્ત…

Breaking News
0

સુત્રાપાડાનાં પીપળવા ગામની સીમ વિસ્તારમાં શેરડીનાં ખેતરમાંથી બિનવારસી કોહવાયેલી લાશ મળી

સુત્રાપાડા પોલીસ સ્ટેશનમાંથી મળતી માહિતી મુજબ તા.૮/૩/૨૦૨૨ના રોજ સુત્રાપાડા તાલુકાના પીપળવા ગામની સિમ વિસ્તારમાં એક શેરડીના ખેતરમાં એક કોહવાયેલી લાશ હોવાની જાણ ખેતર માલિક દ્વારા સુત્રાપાડા પોલીસ સ્ટેશનન કરતા સુત્રાપાડા…

Breaking News
0

માછીમારી માટે અપાતા વાર્ષિક ડીઝલ-કેરોસીનના કવોટા ડબલ કરવા અને સહાય વધારવા માંગણી કરાઇ

દરીયો ખેડવા માટે જરૂરી એવા ડીઝલ અને કેરોસીનનો માછીમારો માટેનો વાર્ષીક કવોટો ડબલ કરવા તથા સહાયની રકમ વધારવા સહિતના માછીમારોના જુદા જુદા પડતર પ્રશ્નોનો ઉકેલ લાવવા અર્થે અખીલ ભારતીય ફીશરમેન…

Breaking News
0

ચાર રાજયોમાં ભાજપના ઐતિહાસિક જીતને વેરાવળમાં ફટાકડા ફોડી મોઢા મીઠા કરી ભાજપ સંગઠને વધાવી

ઉત્તરપ્રદેશ સહિત ચાર રાજયોમાં ભાજપના ભવ્ય વિજયનો વેરાવળ-સોમનાથમાં ભાજપ પક્ષ દ્વારા ફટાકડા ફોડી મોઢા મીઠા કરાવી વિજયોત્સવ મનાવવામાં આવ્યો હતો. જેમાં સાંસદ સહિત સંગઠનના હોદેદારો, કાર્યકરો અને ચુંટાયેલા લોકપ્રતિનિધિઓ મોટી…

Breaking News
0

માંગરોળમાં શહેર તાલુકા ભાજપ દ્વારા વિજયોત્સવ મનાવાયો

માંગરોળ ભાજપ શહેર અને તાલુકા ભાજપ પરિવાર દ્વારા ૪ ચાર રાજ્યોમાં ભારતીય જનતા પક્ષએ ભાજપ જીત મેળવતા તેની ખુશીમાં સેક્રેટરીએટ ખાતે આંબેડકરજીની પ્રતિમા પાસે ફટાકડા ફોડી તેમજ મિઠાઈ વહેંચી વિજયોત્સવની…

1 192 193 194 195 196 249