તાજેતરમાં યોજાયેલ પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીના પરિણામોમાં ઉત્તરપ્રદેશ, ગોવા, મણિપુર અને ઉત્તરાખંડમાં ભાજપનો વિજય થયો છે. ભાજપના વિજયની ઉજવણી ગુજરાતભરમાં કરવામાં આવી રહી છે. ત્યારે દેવભૂમિ દ્વારકામાં પણ ભાજપ દ્વારા…
મહિલા અને બાળ વિભાગ વિકાસ દ્વારા જૂનાગઢ નારી શકિત દિવસ ઉપર જુદા જુદા ક્ષેત્રોમાં સિધ્ધી હાંસલ કરનાર સ્ત્રી શકિતનું બહુમાન કરવામાં આવ્યું હતું. જેમાં નિબંધ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા અને…
ગુજરાત આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ(સાંજ), ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર તેમજ ‘જૂઈ-મેળો’ વિશ્વભારતી સંસ્થાનના સંયુક્ત ઉપક્રમે વિશ્વ મહિલા દિવસ નિમિત્તે ૮ માર્ચ, ૨૦૨૨ના રોજ એક કવયિત્રી સંમેલનનું આયોજન કોલેજ કેમ્પસમાં આવેલ…
ગુજરાત વિધાનસભા ગૃહમાં કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા પૂછાયેલા સંકલિત પ્રશ્નોમાં રાજય સરકાર દ્વારા લેખિત જવાબ આપવામાં આવ્યો છે. જે અનુસાર રાજયમાં છેલ્લા બે વર્ષમાં કુલ બેરોજગારોની સંખ્યા ૩,૬૪,૨૫૨ ઉપર પહોંચી છે.…
ભારતનાં બાર જ્યોર્તિલિંગ પૈકી સુપ્રસિધ્ધ પ્રથમ ભગવાન સોમનાથ મંદિર ટ્રસ્ટની ટ્રસ્ટી મંડળની ૧૨૧મી બેઠક ૧૧ માર્ચના રોજ ભારતના વડાપ્રધાન અને સોમનાથ મંદિર ટ્રસ્ટના અધ્યક્ષ નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં અમદાવાદ ખાતે સાંજના…
ગુજરાતનું એકમાત્ર ૨૮ જિલ્લાઓમાં તાલુકા સાથેની કારોબારી ધરાવતું એક માત્ર પત્રકાર એકતા સંગઠનનું ડેલિગેશન અગાઉ પત્રકારોનાં હિત માટે રજૂઆત કરેલ મુદ્દાની વિસ્તૃત ચર્ચા માટે વધુ ફરી એકવાર પ્રદેશ અધ્યક્ષ લાભુભાઈ…
ગીર સોમનાથ જિલ્લાના ગીરગઢડા તાલુકાના ખેડુતોની માઠી બેઠી હોય તેમ બે ખેતરોમાં કુલ ૧૧ વિધામાં વાવણી કરેલ ઘઉંના ઉભા પાક ઉપરથી પસાર થતી વીજ લાઈનમાંથી તણખો ખરી જવાથી આગ લાગેલ…
વેરાવળમાં ફાયર સેફટી ચેકીંગ અર્થે રીજીયોનલ ફાયર અધિકારીની સુચનાથી ટીમે પાલીકાના અધિકારીને સાથે રાખી ચેકીંગ કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં શહેરની મધ્ય આવેલ એસટી બસ સ્ટેશન પાસે આવેલ આનંદધામ કોમ્પલેક્ષમાં…