એશિયાટિક સિંહોનો વસવાટ માત્ર ગુજરાતમાં છે એટલા માટે જ ગુજરાતનો સાવજએ ના માત્ર ગુજરાતની પરંતુ દેશની શાન માનવામાં આવે છે. રાજ્ય સરકાર પણ સિંહોના જતન માટે અનેક કાર્યો કરી રહી…
જૂનાગઢ શહેરમાં ગઈકાલે એક અજાણ્યા યુવકની હત્યા કરેલી હાલતમાં લાશ મળી હતી અને પોલીસે યુવકની હત્યા અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવ અંગે પોલીસે આપેલી વિગત…
બોટાદ પાળીયાદ રોડનાં રહેવાસી ભૂમિબેન વિનોદકુમાર જાેષી તા. ૪-ર-રરનાં રોજ જૂનાગઢ બસ સ્ટેશનમાં ઉતરતી વખતે તેઓનું પાકીટ પડી ગયેલ હતું. જેમાં એક મોબાઈલ અને રોકડ રૂા. રપ૦૦૦ હતાં જે અંગે…
જૂનાગઢનાં સતાધારમાં આવેલા પૂ. આપા ગીગાની જગ્યાના મહંત પૂ. વિજયબાપુની હિન્દુ ધર્મ સેનામાં સૌરાષ્ટ્ર ઝોન સંરક્ષક તરીકે વરણી કરવામાં આવી છે. અખિલ ભારતીય સંત સમિતિ ગુજરાત પ્રદેશની કાર્યકારિણીની બેઠક સંતરામ…
માંગરોળ તાલુકાના નગીચાણા ગામે રાષ્ટ્રીય પક્ષી મોર બિમાર હાલતમાં હોય પર્યાવરણ પ્રેમી સરપંચ મસરીભાઈ પીઠીયા દ્વારા સંજીવની નેચર ફાઉન્ડેશન શીલને જાણ કરવામાં આવી હતી. આ સંસ્થાના પિયુષભાઇ કામડીયા, રાકેશભાઈ બારૈયા…
મૂળ ઓળખને જીવંત રાખવા કૃષ્ણવંશી(યદુવંશી) આહીર સમાજ કોડીનાર એ વડનગર ખાતે નવનિર્માણ પામી રહેલ સમાજની વાડીને ‘યદુવંશી ક્ષત્રિય આહીર સમાજ’ નામ આપીને પહેલ કરી છે. વૈદિક ક્ષત્રિય કૃષ્ણવંશી(યદુવંશી) આહીર સમાજના…
‘પૃથ્વી ખુંદો તો મળશે બધે ગુજરાતી, ગર્વથી શિખરે શોભે સઘળે ગુજરાતી’આવા જ ગૌરવવંતા વિશ્વ ગુજરાતી સમાજના યુવા સંગઠનની યુથ વીંગના રાષ્ટ્રીય કો-કન્વીનર તરીકે નિમણૂંક પામતા જૂનાગઢ મનપાના ડે.મેયર ગીરીશભાઈ કોટેચાના…
વિદ્યાર્થીઓની કારર્કિદી માટે મહત્વની ગણાતી ધોરણ ૧૦ તથા ૧૨ની પરીક્ષાના આયોજનની ગીર-સોમનાથ જિલ્લા વહીવટી તંત્ર અને શિક્ષણ તંત્ર દ્વારા કરાયેલી પૂર્વ તૈયારીઓની રાજ્યના શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી…
જૂનાગઢ જિલ્લાના માંગરોળમાં પ્રભાતફેરી ધૂનમંડળના સ્થાપક સભ્ય મુકુંદભાઈ ત્રીભોવનદાસ ભસ્તાના(ઉ.વ.૮૫) કે જેઓ સ્વેતનભાઈ મુકુંદભાઈ ભસ્તાનાના પિતા થાય છે. જેમનું તા.૧૪-૩-૨૦૨૨ને સોમવાર, ફાગણ સુદ એકાદશીના રોજ માંગરોળ મુકામે શ્રીજી ચરણ પામેલ…