Yearly Archives: 2022

Breaking News
0

રીલાયન્સ જીયોએ રૂા.૩૦,૭૯૧ કરોડની આગોતરી ચૂકવણી કરી માર્ચ ૨૦૨૧ પહેલા હરાજીમાં હસ્તગત કરવામાં આવેલા સ્પેક્ટ્રમના તમામ વિલંબિત લેણાં ચૂકવી દીધાં

રિલાયન્સ જિયો ઇન્ફોકોમ લિમિટેડ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે, તેણે ટેલિકોમ વિભાગને વર્ષ ૨૦૧૪, ૨૦૧૫, ૨૦૧૬ની હરાજીમાં હસ્તગત કરેલા સ્પેક્ટ્રમને લગતી સમગ્ર વિલંબિત જવાબદારીઓની અને ભારતી એરટેલ લિમિટેડના ઉપયોગના…

Breaking News
0

વંથલી તાલુકાનાં સેંદરડા ખાતે ડબલ મર્ડર

જૂનાગઢ જીલ્લાનાં વંથલી તાલુકાનાં સેંદરડા ખાતે બનેલી એક ચકચારી ઘટનામાં લૂંટનાં ઈરાદે વયોવૃધ્ધ પતિ-પત્નીની કરપીણ હત્યા થવાનાં બનાવનાં પગલે ખળભળાટ મચી જવા પામેલ છે. પ્રાથમિક જાણકારી મુજબ લૂંટનાં ઈરાદે હત્યા…

Breaking News
0

જૂનાગઢ શહેરમાં પ૯ અને જીલ્લાનાં  ૧૦ મળી કુલ ૬૯ કેસ કોરોનાનાં નોંધાયા

જૂનાગઢ સહિત રાજયભરમાં એક તરફ બુસ્ટર ડોઝ દેવાની કામગીરી ચાલી રહી છે ત્યારે જૂનાગઢ શહેર અને આસપાસનાં વિસ્તારોમાં કોરોનાનાં કેસો રોજેરોજ નોંધાઈ રહયા છે. ગઈકાલે જૂનાગઢ શહેરમાં પ૯ કેસ નોંધાયા…

Breaking News
0

રાત્રીનાં અને પરોઢીયે ઠંડીનો ધ્રુજારો, દિવસ દરમ્યાન હુંફાળુ વાતાવરણ  : ગિરનાર  પર્વત ઉપર ૭.૬ ડીગ્રી

જૂનાગઢ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં સર્વત્ર ઠંડકમાં રાહત છે અને લઘુત્તમ તાપમાનનો પારો ઉંચો ચડી ગયો છે. તેમ છતાં મોડી રાત્રીના અને વહેલી સવારના સમયે ઠંડકનો અનુભવ થાય છે. ત્યારબાદ હુંફાળુ વાતાવરણ…

Breaking News
0

જૂનાગઢ મહાનગરપાલિકાનું આજે  જનરલ બોર્ડ, પ્રજાકીય પ્રશ્નોની ચર્ચા

જૂનાગઢ મહાનગરપાલિકાનાં જનરલ બોર્ડની એક મહત્વની બેઠક આજે યોજવામાં આવી છે. આ બેઠકમાં  શાસક પક્ષની ટીમ આ ઉપરાંત કમિશ્નર રાજેશ તન્ના સહીતનાં પદાધિકારીઓ ઉપરાંત વિરોધ પક્ષનાં પદાધિકારીઓ અને મનપાનાં તમામ…

Breaking News
0

કેસર કેરીનાં ઉત્પાદનમાં પ૦ ટકા જેટલો ઘટાડો રહેવાની બાગાયતદારોમાં ભીતિ

આ વખતે કેસર કેરી ખાવા માંગતા કેરી પ્રેમીઓએ કેરી ખરીદવા પોતાના ગજવા હળવા કરવા પડે તેવી સ્થિતિ ઉભી થવાની છે. કેરી પકવતા ખેડૂતોનું માનવું છે કે, આ વખતે ઉત્પાદનમાં ૫૦…

Breaking News
0

જૂનાગઢ સિવિલ હોસ્પિટલ દ્વારા ૩૬૩ દિવસમાં ૪૬,૫૩૧ લોકોને વેક્સીન અપાઇ

જૂનાગઢ સિવિલ હોસ્પિટલની કોરોના રસીકરણ ટીમે રસીકરણ ક્ષેત્રે અદ્વિતીય રસપ્રદ સિધ્ધી હાંસલ કરી છે. ૧૬મી જાન્યુઆરી ૨૦૨૧થી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા શરૂ કરવામાં આવેલા કોરોના રસીકરણ મહાઅભિયાનને વેગવંતુ બનાવ્યું હતું.…

Breaking News
0

જૂનાગઢ જીલ્લા કલેકટરે સ્ટાફ સાથે રીવ્યુ બેઠક યોજી

જૂનાગઢમાં કલેકટર રચિત રાજ દ્વારા ઓફિસ સ્ટાફ સાથે એક રીવ્યુ બેઠક યોજી હતી. જેમાં ૧૦૦ દિવસનો લક્ષ્યાંક આપ્યો હતો અને આ સમય મર્યાદામાં રેફરન્સ, જમીનને લગત બાકી પ્રકરણોનો નિકાલ કરવા…

Breaking News
0

જૂનાગઢના તરવરીયા પત્રકાર અમાર બખાઈનો આજે જન્મદિવસ

જૂનાગઢમાં છેલ્લા ચાર વર્ષથી પત્રકારિતા કરતા એવા યુવાન પત્રકાર અમાર બખાઈનો આજે જન્મદિવસ છે. પરંતુ તે કેવો નસીબદાર છે કે, માતા પુત્રનો એક જ દિવસે જન્મદિવસ છે. અમાર બખાઈની માતા…

Breaking News
0

કોરોનાનાં વધતા કેસની વચ્ચે લગ્નસરાની મોસમ શરૂ થઈ, સાવચેતી રાખવા તંત્રની અપીલ

ગુજરાત રાજયમાં કોરોના વાયરસના નવા કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. આવામાં ગુજરાતમાં પાછલા ૬ મહિનાના પછી ૧૨,૦૦૦ કરતા વધારે કેસ નોંધાયા છે. આવામાં સતત વધતા કેસની વચ્ચે લગ્નની સિઝન…

1 237 238 239 240 241 249