ખંભાળિયા નજીક જાહેરમાં રોયલ્ટી વગર તથા ઓવરલોડ રીતે ખનીજ ભરેલા ડમ્પરો અગાઉ ઝડપાયા બાદ ગતરાત્રે અહીંના હાઈ-વે માર્ગ ઉપરથી સ્થાનિક લોકો દ્વારા મોરમ ભરીને જતા ચાર ટ્રકોને અટકાવી, આ બાબતે…
જૂનાગઢ શહેર અને જીલ્લામાં કોરોનાએ રોકેટગતિ પકડી છે. મળતી વિગત અનુસાર ગઈકાલે જૂનાગઢ શહેરનાં ૧૧૬ કેસ, જૂનાગઢ તાલુકાનાં ૭, કેશોદ-ર, માંગરોળ-૧, વંથલી-પ મળી કુલ ૧૩૧ કેસ નોંધાયા છે. #saurashtrabhoomi #media…
શ્રી સ્વામિનારાયણ ગુરૂકુળ જ્ઞાનબાગ જૂનાગઢમાં તા. ૧૯-૧-રરનાં રોજ સંતો તથા કોલેજનાં વિદ્યાર્થીઓએ પવિત્ર માઘસ્નાન કર્યુ હતું. માઘસ્નાન અંગે સનાતન ધર્મમાં દર્શાવેલ આધ્યાત્મિક મહત્વની માહિતી જ્ઞાનબાગ ગુરૂકુળનાં સાધુ નંદકિશોરદાસજીએ આપી હતી.…
જૂનાગઢ સહિત સોરઠ અને સોૈરાષ્ટ્રમાં ઠંડીમાં ઘટાડો યથાવત રહ્યો છે જેનાં કારણે લોકોએ રાહત અનુભવી છે. દરમ્યાન જૂનાગઢ અને જીલ્લામાં છેલ્લા બે-ત્રણ દિવસથી ઠંડીમાં ઘટાડો થયો છે. ગઈકાલે જૂનાગઢનું લઘુતમ…
ખંભાળિયા તાલુકાના માધુપુર- પીપળિયા ગામે આવેલા સુવિખ્યાત કામઈ ધામ ખાતે તાજેતરમાં સામાજિક સમરસતાના કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. કામઈ ધામ ખાતેના સન્માન તથા ઋણ સ્વીકાર કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભક્તો…
કોડીનાર તાલુકાના ઘાંટવડ ગ્રામ પંચાયતમાં યુવા મુસ્લિમ સરપંચ અબ્દુલભાઇ મહેતર ઘાંટવડ ગામના વિકાસની બાંહેધરી સાથે સરપંચ પદનો ચાર્જ સંભાળ્યો હતો. ગામમાં ઇતિહાસમાં પ્રથમ વખત યુવા સરપંચ તરીકે મુસ્લિમ સમાજના અબ્દુલભાઈ…