પોલીસ તપાસમાં આરોપી પિતાના અન્ય પરીવારજનો પણ શંકાના પરીઘમાં આવી રહ્યા હોવાથી પૂછપરછનો દોર લંબાશે : તપાસમાં જાેડાયેલ હ્લજીન્ની ટીમએ ઘટનાસ્થળેથી એકત્ર કર્યા અમુક પુરાવાઓ જેનું પરીક્ષણ અને ડ્ઢદ્ગછ એનાલીસીસ…
કહેવાય છે કે વાસ્તુની દ્રષ્ટિએ લક્ષ્મીજીને હંમેશ માટે ઘરમાં સ્થિર રાખવા હોય તો ચકલીનો માળો શ્રેષ્ઠ છે. ચકલીના અવાજમાં જબરદસ્ત તાજગી છે. રણછોડનગરનાં પ્રકૃતિપ્રેમી અશ્વિનભાઇ પટેલે જણાવેલો અનુભવ અજમાવવા જેવો…
યાત્રાધામ દ્વારકા ખાતે આવેલ આદ્ય જગદગુરૂ શ્રી શંકરાચાર્યના શારદાપીઠ મઠ ખાતે નવા વરાયેલા શંકરાચાર્ય સ્વામી શ્રી સદાનંદ સરસ્વતી મહારાજનો મહાઅભિવાદન સમારોહ ૪૦ વર્ષ બાદ દ્વારકા ખાતે ઉજવાયો હતો. જે અંગેની…
ગરીબ અને અભણ માણસોને મનફાવે તેવું વર્તન કરી અને બાઇકના મેમો આપવા એ અત્યારે તહેવારના સમયમાં યોગ્ય ના ગણાતા વેપારીઓ તથા બાર એસોસિએશનના હોદેદારોએ ઉના પોલીસ સ્ટેશને જઈને પીઆઇને પીએસઆઇ…