આજરોજ મંગળવારે શુભ ગણાતા પુષ્ય નક્ષત્ર હોવાથી ખંભાળિયામાં સોની સહિતના વેપારીઓને ત્યાં નોંધપાત્ર ઘરાકી જાેવા મળી હતી. આજે આખો દિવસ અને રાત પુષ્ય નક્ષત્ર હોવાથી અનેક લોકો આ દિવસને શુભ…
ભારતનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી બુધવારે જૂનાગઢનાં મહેમાન બની રહ્યા હોય ત્યારે જૂનાગઢ શહેરમાં ભારે ઉત્સાહ પ્રવૃતી રહ્યો છે. વડાપ્રધાનનાં આગમનને લઈને તડામાર તૈયારી હાથ ધરવામાં આવી છે. ૪ વર્ષ…
ગીર સાસણ સફારી પાર્ક ખાતે વનરાજાેની વેકેશન પૂર્ણ થતા ગઈકાલે પ્રવાસી જનતા માટે સિંહ દર્શનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. દુર-દુરથી આવેલા પ્રવાસીઓએ સિંહનાં દર્શન કરી રોમાચીંત થયા હતા. ચોમાસાના ૪…
રર વર્ષીય સાહિલ ખાન અંધ હોવા છતાં ગાય છે ગીત : સિંગિંગ સ્પર્ધામાં જૂનાગઢનું નામ રોશન કર્યું અનેક મુશ્કેલીનો સામનો કરી અંતે હાર ન માની માતા પિતાના સાથ સહકારથી પુત્ર…
ડોળી મંડળ એસોસિએશન તથા સમસ્ત કોળી સમાજનાં પ્રમુખ રમેશભાઈ બાવળીયાએ જીલ્લા કલેકટરને એક પત્ર પાઠવ્યો છે અને વિનંતી કરી છે કે, ભારતનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી તા.૧૯-૧૦-ર૦રરનાં રોજ જૂનાગઢનાં આંગણે…
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે જૂનાગઢ મહાનગર ખાતે પધારવાના હોય તેમને આવકારવા માટે ભારતીય જનતા પાર્ટી થનગની રહ્યું હોય ત્યારે આપણી પરંપરા પ્રમાણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત કરવા માટે હર્ષોલ્લાસ…
જૂનાગઢ સ્વામીનારાયણ મુખ્ય મંદિર અને ઓમ લેબોરેટરીનાં સંયુકત ઉપક્રમે ગઈકાલે ફ્રી સર્વ રોગ નિદાન કેમ્પ યોજાયો હતો. જેનો બહોળી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો હતો. આ તકે દેવનંદન સ્વામીએ દિપ પ્રાગટય…
જૂનાગઢ શ્રી ગૌડ મેડતવાડ બ્રહ્મ યુવા સંગઠન દ્વારા પ૬ ભોગ રેસ્ટોરન્ટ એન્ડ પાર્ટી પ્લોટ ખાતે નવરાત્રી બાયબાયનું આયોજન કરાયું હતું. જેમાં જૂનાગઢ જીલ્લા સમસ્ત બ્રહ્મસમાજનાં પ્રમુખ કે.ડી. પંડયા, શૈલેષ દવે,…
વિસાવદર તાલુકાનાં કાલસારી ગામે હાલ રહેતા અને મુળ રાજપરા ગામનાં અરજણભાઈ રણજીતભાઈ જમોડ(ઉ.વ.૪પ)એ હરેશ રવજી રહે.જેતપુર તથા બીજા ત્રણ અજાણ્યા શખ્સો વિરૂધ્ધ એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે, આ કામનાં…
કોડીનાર મેમણ જમાત દ્વારા કોડીનાર શહેર અને તાલુકાના સમસ્ત મુસ્લિમ સમાજ માટે મૈયતને કબરસ્તાન લઈ જવા માટે દૂર ના વિસ્તારોને પડતી તકલીફને ધ્યાને લઈ કોડીનાર મેમણ સમાજ દ્વારા આખરી સફરની…