શકિત પૂજન (સમુહલગ્ન) સમીતી જૂનાગઢ દ્વારા ગઈકાલે સરસ્વતી સન્માન સમારોહ યોજાયેલ હતો. જેમાં કેજીથી લઈ ધો. ૧ર સુધીનાં તેજસ્વી વિદ્યાર્થીઓને શિલ્ડ સાથે પ્રોત્સાહીત કરવામાં આવેલ હતાં. તેમજ ધો. ૧ થી…
ભારતીય તીબ્બત સંઘ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ભાવેશભાઈ જાેષી દ્વારા પ્રદેશ ટીમની નિયુકતી કરવામાં આવી છે. જેમાં સૌરાષ્ટ્રનાં ત્રણ લોકોનો સમાવેશ કરવામાં છે. જેમાં સંગઠનમાં પ્રદેશ તરીકે જામનગર દક્ષિણ બેઠકનાં પ્રભારી…
સ્વચ્છ સાગર સુરક્ષિત સાગરએ આઝાદીના ૭૫ વર્ષ “અમૃત મહોત્સવ માંગરોળના મક્તુપુર બીચ ખાતે બિચ સફાઈ અભિયાન સંજીવની નેચર ફાઉન્ડેશન ગુજરાત પ્રદેશ દ્વારા “મક્તુપુર” દરિયા કિનારે ટીમના માંગરોળ તેમજ મક્તુપુરના સભ્યોએ…
ખંભાળિયા તાલુકાના સલાયા ગામે રવિવારે વિના મૂલ્યે નિદાન તથા સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ખંભાળિયાની જાણીતી ક્રિષા હોસ્પિટલ તથા સલાયાની ક્રિષ્ના હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે યોજવામાં આવેલા આ નિદાન કેમ્પમાં…
ખંભાળિયાની સેવા સંસ્થા જાયન્ટસ ગ્રુપ ઓફ ખંભાળિયાના ઉપક્રમે તાજેતરમાં જુદા-જુદા વિસ્તારોમાં ગરીબ પરિવારોને ચપ્પલનું વિતરણ કરવામાં આવ્યું હતું. જાયન્ટસ ગ્રુપ દ્વારા સેવાકીય પ્રવૃત્તિના ભાગરૂપે શહેરના સ્લમ વિસ્તારોમાં જરૂરિયાતમંદ પરિવારોને ચપ્પલ…
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસથી ગાંધી જયંતિ સુધી, તારીખ ૧૭ સપ્ટેમ્બરથી બીજી ઓક્ટોબર સુધી ભાજપ દ્વારા સેવા પખવાડિયાની ઉજવણી હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ વિવિધ…
જૂનાગઢ મહાનગરપાલિકાનાં જનરલ બોર્ડની એક મહત્વની બેઠક ગઈકાલે મળી હતી. આ બેઠકમાં અનેક ઠરાવોને મંજુરી આપવામાં આવી હતી અને એકાદ કલાક ચાલેલા આ જનરલ બોર્ડની કાર્યવાહી અંગે વિપક્ષોમાં કચવાટની લાગણી…