રાજ્યના પોલીસ મહાનિરીક્ષક(વહીવટ) બ્રજેશકુમાર ઝા દ્વારા જૂનાગઢ જિલ્લા તથા વિભાગના બિન હથિયારી ૪ સહિત કુલ ૧૧૩ પોલીસ ઇન્સ્પેકટરોની બદલી કરવામાં આવી છે. જેમાં જૂનાગઢ ક્રાઇમ બ્રાંચના એચ.આઇ. ભાટીની વડોદરા, જૂનાગઢના…
સમગ્ર ગુજરાતમાં સરકારી કર્મચારી પોતાના પ્રશ્નોને લઇ સરકાર સમક્ષ માંગણી કરી રહ્યા છે. ત્યારે માંગરોળમાં આંગણવાડીની ૩૫૦ જેટલી કાર્યકર બહેનો અને તેડાધર બહેનો પણ પોતાની માગણીઓ લઈને માંગરોળના ઐતિહાસિક ટાવર…
ગિરગઢડા તાલુકાના ખિલાવડ ગામની સીમમાં ગુંદલા જતા રોડપર નહેર પાસે આવેલ પોપટભાઈ જસમતભાઈ હિરપરાની વાડીના ધાબા ઉપર પાથડા સિંહોનું ગ્રૂપ બેઠું હતું. ત્યારે અંદાજીત ૬ વર્ષનો એક સિંહ અકસ્માતે કૂવામાં…
હાલ રાજ્યભરમાં વિવિધ કર્મચારીઓ દ્વારા વિવિધ માંગણીઓ સાથે સરકાર સમક્ષ રજૂઆત કરવા આવેદનપત્ર અપાઈ રહ્યા છે. અનેક યુનિયન હડતાળ કરી રહ્યા છે. ત્યારે હોમગાર્ડ દળમાં ફરજ બજાવતા જવાનોએ પણ વિવિધ…
હિન્દી ભાષાનું ગૌરવ જળવાઈ રહે તે માટે ૧૪મી સપ્ટેમ્બરને સમગ્ર દેશમાં હિન્દી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે આલીદર ગામની માધ્યમિક શાળામાં વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં વકતૃત્વ…
હાલના ગ્લોબલ વોર્મિંગ અને પર્યાવરણીય વિઘાતક પરિવર્તનને રોકવા કાર્બન ઉત્સર્જન અને પ્રદર્ષણને અટકાવવું જરૂરી છે. બિન પરંપરાગત ઉર્જાનું ઉત્પાદન આ પરિપ્રેક્ષ્યમાં મહત્વપૂર્ણ કદમ બની રહ્યું છે. જે અન્વયે સૌરાષ્ટ્ર યુનિવર્સીટી…
કોઈપણ ગેમ્સમાં તેના મેસ્કોટનું ખાસ મહત્વ હોય છે. મેસ્કોટ એક સિમ્બોલ છે જે સમગ્ર રમત-ગમતના આયોજન, ભૌગોલિકતા, સંસ્કૃતિને રિપ્રેઝન્ટ કરે છે. નેશનલ ગેમ્સ ગુજરાત ખાતે યોજાનાર હોય મેસ્કોટની ડિઝાઇનમાં ગુજરાતની…