દ્વારકા જિલ્લાના ખંભાળિયા ખાતે પ્રાંત કક્ષાના વિશ્વાસથી વિકાસ કાર્યક્રમ અંતર્ગત રૂા.૧૧.૬૪ કરોડના ખર્ચે વિકાસના ૩૬૬ કામોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ સાંસદ પૂનમબેન માડમના હસ્તે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પુનમબેન માડમે જણાવ્યું કે,…
ખંભાળિયામાં જલારામ મંદિર ખાતે તાજેતરમાં સરકારના આયુષ વિભાગ તેમજ જાણીતી સેવા સંસ્થા લાયન્સ ક્લબના સંયુક્ત ઉપક્રમે વિનામૂલ્યે આયુર્વેદિક નિદાન, સારવાર તથા દવા વિતરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં…
સરકાર દ્વારા કર્મચારીઓના પ્રશ્નોનું નિરાકરણ ન આવતા તમામ કર્મચારી આલમમાં ખુબ જ અસંતોષ અને ભારોભાર રોષની લાગણી વ્યાપી છે. કર્મચારીઓના પ્રશ્નો અને બંધારણીય મળવાપાત્ર હક્કની માંગણીઓનો કોઈ નિકાલ ના આવતા…
સોમનાથ આવી કેન્દ્રીય ગૃહમંત્રી એવા સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી અમિતભાઈ શાહે મહાદેવને શીશ ઝુકાવી લોકોની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી. બાદમાં સમુદ્ર દર્શન પથ પાસે હનુમાનજીની ૧૬ ફુટ ઉંચી પ્રતિમાનું અનાવરણ…
જૂનાગઢ અકિલાનાં પત્રકાર સ્વ. સુર્યકાંતભાઈ જાેષીની આજે ૧પમી વાર્ષિક પૂણ્યતિથિ છે. ત્યારે સોશ્યલ મિડીયાનાં માધ્યમથી સાંજે ૬ વાગ્યાથી શ્રધ્ધાંજલી અર્પણ કરવા એક કાર્યક્રમનું આયોજન કરાયું છે. જેમાં જૂનાગઢનાં મેયર ગીતાબેન…
દ્વારકાપીઠાધિશ્વર અનંત વિભુષિત જગતગુરૂ શંકરાચાર્ય સ્વામીશ્રી સ્વરૂપાનંદ સરસ્વતી મહારાજ બ્રહ્મલીન થતાં તેઓને સાધુ સમાજ દ્વારા શ્રધ્ધાંજલી અર્પણ કરવામાં આવેલ હતી. જેમાં જૂનાગઢ શ્રી રૂદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમનાં શ્રી મહંત અને…
‘બીએપીએસ સંસ્થાનો કોર્ષને શિક્ષણ સાથે જાેડવાની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ જે પેરવી કરી છે અને ગુજરાતની કેટલીક કોલેજાેમાં આ આખા વિશ્વની અંદર માત્ર પ્રમુખ સ્વામી મહારાજ જ સર્વેસર્વા હોય તેવું ભણાવવામાં આવી…
હાલ ચુંટણીનો માહોલ ઉભો થઇ રહ્યો છે ત્યારે ધીરે ધીરે સમગ્ર ગુજરાતના સરકારી કર્મચારીઓ પોતાની પડતર માંગણીઓ આંદોલનો થકી સરકાર સમક્ષ મૂકી રહી છે. સમગ્રગુજરાતના આઇ.ટી.આઈ.ના કર્મચારીઓ અમદાવાદ ખાતે એકત્રિત…