જૂનાગઢના ભવનાથ વિસ્તારમાં ગયા મહિને વરસાદમાં એક ગરીબ પરિવારનું ઝૂંપડું ભાંગીતૂટી ગયેલ હતું. સંસ્થા દ્વારા આ જરૂરિયાતમંદ પરિવારને પાકું મકાન બનાવી આપવાનો સંકલ્પ કર્યો હતો. આજ એક મહિના બાદ જરૂરિયાતમંદ…
જ્યોર્તિમઠ બદ્રીનાથ અને શારદાપીઠ દ્વારકાના શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીજીનું ૯૯ વર્ષની આયુએ નિધન થયું છે. તેમને મધ્યપ્રદેશના નરસિંહપુર જિલ્લાના પરમહંસી ગંગા આશ્રમમાં ગઈકાલે રવિવારે બપોરે સાડા ત્રણ વાગ્યે અંતિમ શ્વાસ…
સૌરાષ્ટ્ર-કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજ જૂનાગઢ જિલ્લા અને મહાનગર દ્વારા વિશ્વપ્રસિદ્ધ કથાકાર ડો. મહાદેવ પ્રસાદજીનું જૂનાગઢમાં છગ પરિવાર દ્વારા ચાલતી ભાગવત કથામાં હાર પહેરાવી, સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં…
સ્વામી વિવેકાનંદ દ્વારા અમેરિકાના શીકાગોમાં ૧૧ સપટેમબર ૧૮૯૩ના રોજ ધર્મ સંમેલનમાં ભારતની વસુધેવ કુટુંબકમને યથાર્થ કરતું પોતાનું વક્તવ્ય આપ્યું હતું. તેને અનુલક્ષીને ગુજરાત સરકાર દ્વારા સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા…
દ્વારકા તાલુકાના શિવરાજપુર ગામે દર વર્ષની જેમ આ વર્ષે પણ જાકુપીર દાદાની દરગાહે પારંપરિક મલ્લ કુસ્તી મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવેલ હતું. મહાભારત કાળથી ભારતિય સંસ્કૃતિ અને પરંપરા જાળવી રાખતી…
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગત ગુરૂવારથી શરૂ થયેલી મેઘ સવારી ગઈકાલે રવિવાર સુધી ચાલુ રહી હતી. છેલ્લા ૪૮ કલાક દરમ્યાન સૌથી વધુ ખંભાળિયા તાલુકામાં બે ઇંચ વરસાદ નોંધાયો છે. ખંભાળિયા પંથકના…
ઉના શહેરમાં એ કે ગૃપ આયોજીત ચંન્દ્રકિરણના રાજાની વિસર્જન શોભાયાત્રામાં ગુજરાતી પ્રખ્યાત લોક ગાયીકા રાજલ બારોટ દ્વારા શહેરના મુખ્ય માર્ગ પર સાઉન્ડ સિસ્ટમ સાથે ગણેશ વિસર્જનની ભવ્ય શોભાયાત્રા ત્રિકોણ બાગથી…
દેવભૂમિ દ્વારકા પંથકમાં શુક્રવારે હાજી કીરમાણીની દરગાહ(બેટ દ્વારકા) ખાતે જામનગરના બે યુવાનો ડૂબ્યા બાદ એક યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. આ કરૂણ બનાવની શાહી હજુ સુકાઈ ન હતી, ત્યાં શનિવારે…
ખંભાળિયા નજીક જામનગર માર્ગ તરફથી આવતી એક સ્વિફ્ટ મોટરકારને એલસીબી પોલીસ સ્ટાફે અટકાવતા દારૂ ભરેલી આ કારનો ચાલક ભાગવા જતા પુલ નીચે ખાબક્યો હતો. જેમાં તે ઇજાગ્રસ્ત બન્યો હતો. આ…