૧.૭૮ મિલિયન વિદેશી પ્રવાસીઓ સાથે ગુજરાત, દેશમાં ૨૦.૭૦ ટકાનો હિસ્સો ધરાવે છે : સ્થાનિક પ્રવાસીઓની સંખ્યામાં ગુજરાત પાંચમા સ્થાને : ૧૩૫.૮૧ મિલિયન સ્થાનિક પ્રવાસીઓ ગુજરાતના પ્રવાસે : ભારતમાં સ્થાનિક પ્રવાસીઓમાં…
દિલ્હી ખાતે સાંસદ રાજેશ ચુડાસમા, એમપી રામભાઈ મોકરીયા, એમપી મોહનભાઈ કુંદડારીયા અને એમપી નરેન્દ્રભાઈ કાછડીયા સાથે કેન્દ્રિય ઉડ્ડયન મંત્રી જયોતીરાદીત્ય સિંધીયાને મળ્યા હતા. સૌપ્રથમ તો રાજકોટ(હીરાસર) એરપોર્ટ ચાલુ કરવા માટે…
માધવ ક્રેડિટ કો. સોસાયટીની સાધારણ સભા તા.૩૦ જુલાઈના રોજ ચેરમેન પ્રો. પી.બી. ઉનડકટના અધ્યક્ષ સ્થાને મળેલી હતી. વરસાદી વાતાવરણમાં હોવા છતાં ખુબ જ મોટી સંખ્યામાં હાજરી રહી હતી. વાર્ષિક હિસાબો,…
વેરાવળમાં ગંગાનગર વિસ્તારમાં આવેલ રાધા ગોપી મંડળ દ્વારા પવિત્ર પરસોતમ માસ દરમ્યાન આ વિસ્તારની મહિલાઓ ગોપી બનીને પીપળના ઝાડ નીચે પીપળેશ્વર મહાદેવની સ્થાપના કરી દરરોજ પરસોતમ ભગવાનને રિઝવવા પૂજા અર્ચના…
કેશોદના મેસવાણ ગામનાં પાદરમાં બસ સ્ટેન્ડ પાસે પસાર થતાં વોંકળા ઉપર તાજેતરમાં બનાવવામાં આવેલ પુલમાં પ્રથમ વરસાદમાં જ ધોવાણ થઈ જતાં કાંકરીઓ દેખાવા લાગી હતી અને હવે પાણીનું વહેણ ધીમું…
વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવ અને શતામૃત મહોત્સવ સાળંગપુરધામ ઉપલક્ષમાં શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારીશ્રી વિવેકસાગરદાસજી સ્વામીના…
તારીખ ૩-૮-૨૦૨૩ના રોજ સરકારી વિનયન કોલેજ ભેંસાણમાં વિષય “ગુજરાતી ગઝલમાં રસ નિરૂપણ” ઉપર વિશેષ વ્યાખ્યાન યોજવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય વક્તા તરીકે ગુજરાતી વિષય લીલીયા કોલેજના પ્રોફેસર ડો. કેતન કાનપરિયા…