Monthly Archives: December, 2023

Breaking News
0

સિંધાજ ગામે શ્રીરામ પ્રવેશદ્વારનું ગાયત્રી પરિવારના વિશ્વવિદ્યાલયના ઉપકુલપતિ ડો. ચિન્મયભાઈ પંડ્યા દ્વારા ઉદઘાટન

સિંધાજ ગામ તથા ગીર-સોમનાથ જિલ્લા ગાયત્રી પરિવાર દ્વારા આયોજન ગાયત્રી પ્રજ્ઞા પીઠ સિંધાજ સમસ્ત ગામ તથા ગીર-સોમનાથ જિલ્લા ગાયત્રી પરિવાર દ્વારા શ્રીરામ પ્રવેશદ્વારના ઉદ્‌ઘાટન પ્રસંગે અખીલ વિશ્વ ગાયત્રી પરિવારના હૃદય…

Breaking News
0

ભરતપુર ગામે નવનિર્મિત સબ સેન્ટરનું કેબિનેટ મંત્રીના હસ્તે લોકાર્પણ

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના ભરતપુર ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ગુંદાના તાબા હેઠળના ભરતપુર સબ સેન્ટરનું રાજ્યના કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પેટા આરોગ્ય કેન્દ્ર…

Breaking News
0

ખંભાળિયામાં કેબિનેટ મંત્રીના અધ્યક્ષ સ્થાને જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતીની બેઠક યોજાઈ

ખંભાળિયા માં આવેલી જિલ્લા કલેકટર કચેરી ખાતે કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાના અધ્યક્ષસ્થાને સંકલન સહ ફરિયાદ સમિતીની બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં કેબિનેટ મંત્રીએ પ્રદૂષણ અટકાવવા, સિંચાઇ, અન્ન પુરવઠો, પાણી…

Breaking News
0

પ્રજાના પ્રશ્ને બેદરકારી દાખવનારા મનપાના નિંભર તંત્ર સામે અવાજ : મનપાના કમિશ્નર, મેયર સહિતનાઓની ઓફિસમાં ઢોલ-નગારા વગાડી જાગૃત કરવા માંગ

ગુજરાતના મુખ્યમંત્રીને વોર્ડ નં-૪ના કોર્પોરેટર મંજુલાબેન પણસારાએ પાઠવ્યો પત્ર જૂનાગઢ મહાનગરપાલિકાના તંત્રવાહકો સામે એટલી બધી ફરિયાદોનો જમેલો ભેગો થયો છે કે, કોઈ ઉકેલ આવી શકે તેવી શકયતા નથી. તો બીજી…

Breaking News
0

જૂનાગઢમાં નવી ગટર બનાવવાની કામગીરી સામે વેપારીઓનો જાેરદાર વિરોધ સામે મનપાએ કામ અટકાવી દેવાની પડી ફરજ

માંગનાથ રોડ ઉપર નવાબી કાળની ૮ થી ૧૦ ફૂટની ગટર હોવા છતાં મનપાને નવી ગટર બનાવવી હતી પરંતુ આખરે મનપાએ ઝુંકવું પડયું જૂનાગઢ શહેરમાં પ્રાથમિક સુવિધાના પ્રશ્નો તો અનેક છે…

Breaking News
0

જૂનાગઢમાં આંબેડકરનગરમાં જીવલેણ હુમલા પ્રકરણમાં યુવાનનું રાજકોટ સારવાર દરમ્યાન થયેલું મૃત્યું : ખૂનનો ગુનો દાખલ

જૂનાગઢ શહેરનાં આંબેડકરનગર વિસ્તારમાં તાજેતરમાં એક યુવાન ઉપર છરી વડે હુમલાનો બનાવ થયો હતો. ગંભીર રીતે ઘવાયેલા આ યુવાનને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો અને ત્યારબાદ વધુ સારવાર…

Breaking News
0

જૂનાગઢના ભવનાથ ક્ષેત્રમાં ધાર્મિક જગ્યામાં પાપલીલા થતી હોવાની ચોંકાવનારી ઘટના : સાચી હોય તો શરમજનક

જૂનાગઢ ભવનાથ ક્ષેત્રમાં આવેલા ધાર્મિક ક્ષેત્ર લોકોના માટે આસ્થાનું કેન્દ્ર બનેલ છે અને દુર-દુરથી ભાવિકો સંતોના દર્શન માટે તેમજ ધાર્મિક સંસ્થામાં દર્શન માટે આવતા હોય છે અને આત્માના કલ્યાણ માટેના…

Breaking News
0

જૂનાગઢમાં ૧પ.પ ડિગ્રી અને ગિરનાર પર્વત ઉપર ૧૦.પ ડિગ્રી તાપમાન સાથે ઠંડી વધી

જૂનાગઢ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ઠંડીની તીવ્રતા વધી ગઈ છે. દિવસ દરમ્યાન ધાબડીયા વાતાવરણ વચ્ચે ઠંડીનો દોર યથાવત રહ્યો છે. આજે જૂનાગઢ શહેરનું મહત્તમ તાપમાન ૧૭.૬ ડિગ્રી, લઘુતમ તાપમાન ૧પ.પ ડિગ્રી,…

Breaking News
0

જૂનાગઢ બાર એસોસિએશનની આજે રસાકસીભરી ચૂંટણી : સંબંધિત તમામની મીટ

જૂનાગઢ બાર એસોસિએશનની આજે ચૂંટણી યોજાઈ રહી છે. ત્યારે વકીલોમાં ભારે ઉત્સાહ પ્રર્વતી રહ્યો છે. આ ચૂંટણીમાં કુલ ૫૩ ઉમેદવારોએ ઝંપલાવ્યું છે. ત્યારે ૭૬૬ વકીલો- મતદારો ૫૩ ઉમેદવારોનું ભાવિ નક્કી…

Breaking News
0

જૂનાગઢ-કેશોદ નેશનલ હાઈવે ઉપર મોટરસાઈકલે હડફેટે લેતા વૃધ્ધનું મૃત્યું

જૂનાગઢ-કેશોદ નેશનલ હાઈવે રોડ ઉપર સોમનાથ હોટલ પાસે સહજાનંદ પેટ્રોલ પંપ સામે જૂનાગઢ તરફથી આવતા ટ્રેક ઉપર એક મોટરસાઈકલે વૃધ્ધને હડફેટે લેતા તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેનું સારવાર…

1 3 4 5 6 7 19