Yearly Archives: 2023

Breaking News
0

કેશોદ પંથકમાંથી ખનીજ સંપતીનું ખનન કરી રૂા.૩,૪૮,૧૩૭ના મુદ્દામાલ સાથે ૩ સામે કાર્યવાહી

કેશોદ પીપળી ધાર તળાવમાંથી ગેરકાયદેસર રીતે ખનીજ સંપતીનું ખનન કરવા અંગે ગુનો દાખલ કરવામાં આવેલ છે. ભુસ્તર વિજ્ઞાન અને ખનીજ ખાતું જૂનાગઢના રોયલ્ટી ઈન્સ્પેકટર ભવદિપભાઈ જયવંતભાઈ ડોડીયા(ઉ.વ.ર૭) અશ્વિનભાઈ નાનજીભાઈ ગજેરા(માંગરોળ),…

Breaking News
0

ઉના : પ્રતિબંધિત મચ્છીનો રૂા.ર૦ લાખના મુદ્દામાલ સાથે એકની ધરપકડ

ઉના શહેરની સીમમાં અંજાર ગામે જતા રોડ ઉપર પાડામાર વિસ્તારમાં આવેલ માલિકીની ખેતીની જમીનમાં ઉનાના શાબિર ઈકબાલભાઈ ચોરવાડા, આસિફ નુરમહમદ ચોરવાડ રહે.ઉનાવાળા મત્સ્યપાલનના લાઇસન્સ વગર ગેરકાયદેસર તળાવ બનાવી બહારથી ભારતમાં…

Breaking News
0

માંગરોળ પંથકના ગામોમાં જળબંબાકારની સ્થિતિ

માંગરોળના રૂદલપુર, ગોરેજ સહિતના ગામોના સીમ વિસ્તારો તેમજ કેટલાક રહેણાંક વિસ્તારો હજુ પણ જળબંબોળ સ્થિતિમાં છે. પાક નિષ્ફળ જવાની ભીતિ વચ્ચે ખેડુતો, ગ્રામજનોની હાલત કફોડી બની છે ? ત્યારે બંને…

Breaking News
0

માંગરોળના દાનાતળ કોઝવે ડેમેજ થયો

ભારે વરસાદને પગલે પાણીના સતત પ્રવાહ વચ્ચે માંગરોળ-માળીયાને જાેડતો દાનાતળ કોઝવે ડેમેજ થયો હતો. અનેક ગામડાના લોકોની અવરજવરના મુખ્ય રસ્તે ગાબડું પડતાં છેલ્લા પાંચ, છ દિવસથી રસ્તો બંધ હતો. સમારકામની…

Breaking News
0

માંગરોળની શાક માર્કેટ તદન બિસ્માર

માંગરોળમાં રાજાશાહીના સમયની શાકમાર્કેટ હાલ બિસ્માર હાલતમાં છે. છેલ્લા લાંબા સમયથી શાકમાર્કેટનો પાછળનો કેટલોક ભાગ મોતના માંચડા સમાન બની ગયો હોય, ગમે ત્યારે ઘસી પડે તેવી ભીતિ સેવાઈ રહી હતી.…

Breaking News
0

કોંગ્રેસ પ્રતિનિધિ મંડળે માંગરોળની મુલાકાત લીધી

ભારે વરસાદને પગલે માંગરોળ શહેર અને ગ્રામ્ય વિસ્તારના કેટલાક અસરગ્રસ્ત વિસ્તારોની કોંગ્રેસના પ્રતિનિધી મંડળે મુલાકાત લીધી હતી. ગુજરાત પ્રદેશ ઉપપ્રમુખ હીરાભાઈ જાેટવા, પૂર્વ ધારાસભ્યો અમરીશભાઈ ડેર, ભીખાભાઈ જાેશી, બાબુભાઈ વાજા,…

Breaking News
0

અધિક શ્રાવણ માસના પવિત્ર મંગળવાર નિમિત્તે શ્રી કષ્ટભંજનદેવ દાદાને કેળાનો દિવ્ય શણગાર

વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવ અને શતામૃત મહોત્સવ સાળંગપુરધામ ઉપલક્ષમાં શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી શ્રી વિવેકસાગરદાસજી…

Breaking News
0

કોડીનારની જીવાદોરી સામાન શિંગોડા ડેમ સતત એક માસથી ઓવરફ્લો

ગીરમાં પડેલા ભારે વરસાદને પગલે શિંગોડા ડેમમાં ચાર દરવાજા ૧-૧ ફૂટ ખોલાયા ગીર સોમનાથ જિલ્લાનો સૌથી મોટો ગણાતો અને ગીર જંગલ મધ્યે આવેલા શિંગોડા ડેમમાં ગીર જંગલ વિસ્તારમાં સતત પડી…

Breaking News
0

હત્યા પ્રકરણનો મધ્યપ્રદેશના આરોપી મીઠાપુરમાંથી ઝડપાયો

મધ્ય પ્રદેશ રાજ્યના દેવાસ જિલ્લાના સતવાસ ગામે રહેતા લખનસિંગ ઉર્ફે લાખણસિંગ રામસિંગ ચીકલીગર સામે થોડા સમય પૂર્વ સ્થાનિક પોલીસ મથકમાં હત્યાની કલમ ૩૦૨ તથા ૩૦૪ (બી)હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.…

Breaking News
0

સુત્રાપાડા તાલુકામાં અવિરત તથા અતિવૃષ્ટિ કારણે થયેલ નુકસાનીનું સર્વે કરીને યોગ્ય વળતર આપવા બાબતે જિલ્લા પંચાયત સદસ્ય જયાબેન જાદવભાઈ ભોળા દ્વારા મુખ્યમંત્રીને લખ્યો પત્ર

ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકામાં ભારે વરસાદથી થયેલ નુકસાનનું રાહત પેકેજ જાહેર કરવા મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો. પત્રમાં જણાવ્યું હતું કે, ગીર-સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકા ૧૭-૬-૨૦૨૩ અવિરત વરસાદ ચાલુ હોય…

1 109 110 111 112 113 189