Yearly Archives: 2023

Breaking News
0

કેશોદમાંથી સગીર વયની બાળાને ભગાડી ગયાની ફરિયાદ

કેશોદ ખાતે રહેતા એક પરિવારની સગીર વયની બાળાને અજાણ્યો શખ્સ અપહરણ કરી ગયાની ફરિયાદ પોલીસ દફતરે નોંધાઈ છે અને કેશોદ પોલીસે આ બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે. જૂનાગઢ…

Breaking News
0

જૂનાગઢની શ્રી પ્રેમાનંદ સ્કૂલના વિદ્યાર્થીઓએ નિયમીત યોગ કરવાનો સંકલ્પ કર્યો

જૂનાગઢમાં આવેલી શ્રી પ્રેમાનંદ સ્કૂલમાં ગુજરાતી તથા અંગ્રેજી બંને માધ્યમના કુલ ૧૫૦૦ જેટલા વિદ્યાર્થીઓ-સ્ટાફએ વિવિધ યોગાસનો કરી ઉજવણી કરી હતી. સુઆયોજન પૂર્વક વિદ્યાર્થીઓએ જ મંચ ઉપરથી યોગ પ્રદર્શન કરી યોગ્ય…

Breaking News
0

રાજયના માછીમારોની બોટો અને ખેડુતોના પાકોને થયેલ નુકસાની અંગે સત્વરે સર્વે કરાવી વળતર ચુકવો

વિધાનસભાના ઉપદંડક વિમલ ચુડાસમા કૃષિ મંત્રીને રૂબરૂ મળી રજુઆત કરી બિપોરજાેય વાવાઝોડા દરમ્યાન સમગ્ર રાજ્યભરમાં દરિયા કિનારાના વિસ્તારના ખેડૂતોના ઉભા બાગાયતી પાકો તથા બંદરો ઉપર લાંગરેલ ફિશીંગ બોટો અને હોડીઓને…

Breaking News
0

ઓખા નગર પાલિકાનાં સુરજકરાડી આરંભડા વિસ્તારમાં એક સપ્તાહથી વિજપુરવઠો બંધ !

પ્રજાની ધીરજ ખુટી : પીવાનું પાણી, જીવન જરૂરી વસ્તુઓ અને અનાજનાં લોટની મુશ્કેલી : વેપારીઓનાં વેપારને અસર, ફ્રીજ બંધ હોવાથી દૂધ, છાસ, આઈસ્ક્રીમનાં ધંધાર્થીઓને નુકશાની બિપોરજાેય વાવાઝોડાની અસર હજુ પણ…

Breaking News
0

દ્વારકાધીશ જગતમંદિરે રથયાત્રા ઉત્સવ ધામધૂમથી ઉજવાયો

શરણાઇ અને બેન્ડવાજાના તાલે ધાર્મિક ભજનો સાથે ઠાકોરજીના બાલસ્વરૂપને ચાંદીના રથમાં મંદિર પટાગણમાં ચાર પરીક્રમાં કરાવાય : ભાવિકો ઠાકોરજીનો રથ ખેચી ભાવ વિભોર બન્યા યાત્રાધામ દ્વારકામાં દ્વારકાધીશ જગતમંદિરે અષાઠી બીજ…

Breaking News
0

ગીર-સોમનાથમાં આઈકોનિક પ્લેસ સોમનાથ મંદિરના સાંનિધ્યમાં સૌએ સામુહિક યોગ કરી આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરી

સોમનાથ મંદિરના ચોપાટી ગ્રાઉન્ડમાં ‘એક પૃથ્વી, એક સ્વાસ્થ્ય’ ની થીમ ઉપર નવમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં જિલ્લા કલેકટર એચ.કે. વઢવાણિયા, ડીડીઓ રવિન્દ્ર ખતાલે, પોલીસવડા મનોહરસિંહ જાડેજા,…

Breaking News
0

સુત્રાપાડામાં પુર્વ કેબીનેટ મંત્રી જશાભાઈ બારડની ઉપસ્થિતિમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી

સુત્રાપાડા નગરપાલિકા દ્વારા યોગ દિવસની ઉજવણી પૂર્વ મંત્રી જશાભાઈ બારડના અધ્યક્ષસ્થાને કરાયેલ જેમાં પાલિકાના સભ્યો, કર્મચારીગણ, ડો.ભરત બારડ શૈક્ષણિક સંકૂલના આચાર્ય, સ્ટાફગણ, વિદ્યાર્થીઓ, વિવિધ સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી…

Breaking News
0

સોમનાથના સીમ વિસ્તારમાં ખેતરમાં ઢાળીયા ઉપર જુગાર રમી રહેલા ૯ શકુનીઓને ૧.૨૦ લાખની રોકડ સાથે ઝડપી લેવાયા

એલસીબીની ટીમએ બાતમીના આધારે જુગારના પટ્ટ ઉપર સફળ દરોડો પાડયો સોમનાથ સાંનિધ્યે ધન્યાવાવ સીમ વિસ્તારમાં ખેતરમાં ઢાળીયા ઉપર જાહેરમાં ચાલતા જુગારના અડ્ડા ઉપર એલસીબીની ટીમે દરોડો પાડી નવ જુગારીઓને રોકડ…

Breaking News
0

ઓખામાં લેન્ડ ગ્રેબીંગ પ્રકરણમાં પિતા-પુત્રની અટકાયત : કોર્ટમાં રજૂ કરાશે

ઓખાની મેઈન બજાર ખાતે ટાઉનશીપ વિસ્તારમાં દુકાન ધરાવતા વેપારી યુવાન નિલેશભાઈ ભગવાનદાસની દુકાન આગળની કોમન ચાલમાં આ વિસ્તારના રહીશ પ્રકાશ ચત્રભુજ રાઠોડ અને પ્રકાશ આદર્શ પ્રકાશ રાઠોડ નામના બે શખ્સો…

Breaking News
0

જૂનાગઢમાં ૧૯મી જગન્નાથજી ભગવાનની રથયાત્રા ભાવભેર સંપન્ન

શહેરના માર્ગો ઉપર ઠેર-ઠેર રથયાત્રાના સ્વાગત બાદ નિજ મંદિરે મહા આરતી બાદ રથયાત્રા સંપન્ન જૂનાગઢમાં ગઈકાલે ગંધ્રપવાડા વિસ્તારમાં આવેલ જગન્નાથજી ભગવાનના મંદિરે જગન્નાથજી રથયાત્રા મહોત્સવ સમિતિ દ્વારા ૧૯મી રથયાત્રાનું આયોજન…

1 122 123 124 125 126 189