Yearly Archives: 2023

Breaking News
0

સાળંગપુરધામ ખતે કષ્ટભંજનદેવ હનુમાન મંદિરે દિવ્ય શણગાર

વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવ એવં શતામૃત મહોત્સવ સાળંગપુરધામ ઉપલક્ષમાં શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી શ્રી વિવેકસાગરદાસજી…

Breaking News
0

માંગરોળમાં ઈદુલ અઝહાના અનુસંધાને પોલીસે શાંતિ સમિતિની મિટિંગ બોલાવી

જૂનાગઢ જિલ્લાના માંગરોળ પોલીસ વિભાગ દ્વારા સોમવારે સાંજે શાંતિ સમિતિની મિટિંગ બોલાવી હતી. ઈદુલ અઝહા અને રથયાત્રા બાબતે આગેવાનો સાથે સલાહ સુચનો કરવામાં આવ્યા હતા. આ તકે પીઆઈ સલીમ સાટી…

Breaking News
0

માધવબાગ ખાતે સંયુકત મોરચાનું સંમેલન યોજાયું

ભારતીય જનતા પાર્ટી ઉનાના માધવ બાગ ખાતે સયુંકત મોરચાના સંમેલન યોજાયું હતું. જેમાં ગીર-સોમનાથ જિલ્લા ભાજપના પ્રમુખ મહેન્દ્રભાઈ પીઠીયા સાથે ગીર સોમનાથ, જૂનાગઢના સાંસદ રાજેશભાઇ ચુડાસમા, ઉના વિધાનસભાના ધારાસભ્ય કાળુભાઇ…

Breaking News
0

દ્વારકાધીશ જગતમંદિરમાં આવતીકાલે બુધવારે રથયાત્રા ઉત્સવ : શ્રીજીના દર્શનના સમયમાં ફેરફાર

દ્વારકાધીશ જગતમંદિરમાં આવતીકાલે તા.૨૧-૬-૨૦૨૩ના બુધવારના રોજ અષાઢ સુદ ૨(આષાઢી બીજ)ના પાવન અવસરે દ્વારકાધીશ જગતમંદિરમાં રથયાત્રા ઉત્સવની ઉજવણી પરંપરાગત રીતે કરવામાં આવશે. આ ઉત્સવ નિમિત્તે શ્રીજીના દર્શન ક્રમમાં જરૂરી ફેરફાર નોંધાયો…

Breaking News
0

ઓખા નજીક બાઈક સ્લીપ થતા દંપતી ઇજાગ્રસ્ત : પોલીસવાનમાં દંપતીને હોસ્પિટલે ખસેડાયા

ઓખા વિસ્તારમાં આવેલા મીઠાપુર રોડ ઉપરના આર.કે. બંદર સામે રવિવારે રાત્રે પસાર થઈ રહેલું એક મોટરસાયકલ સ્લીપ થઈ, અકસ્માતગ્રસ્ત થતા આ મોટરસાયકલ ઉપર જઈ રહેલા સલીમભાઈ સોરા તથા તેમના પત્નીને…

Breaking News
0

પીજીવીસીએલના કર્મચારીની ફરજમાં રૂકાવટ કરનારા ગાંગડી ગામના સરપંચની અટકાયત : જેલ હવાલે કરાયો

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તાજેતરમાં મુકાયેલા વિનાશક વાવાઝોડા બાદ પીજીવીસીએલ તંત્રનો સ્ટાફ તેમની પી.જી.વી.સી.એલ.ની લાઈનો પુનઃ સ્થાપિત કરવાની કામગીરીમાં જાેડાયેલો હતો, તે દરમ્યાન કલ્યાણપુર તાલુકાના ગાંગડી ગામે સ્થાનિક સરપંચ દ્વારા આસિસ્ટન્ટ…

Breaking News
0

જૂનાગઢ જીલ્લામાં સંકટની ઘડીના સામના માટે તંત્ર સજ્જ

જીલ્લામાં ૪૬૦૪ લોકોનું કરાયું સ્થળાંતર : કમાન્ડો ફોર્સ જ ૪૧ ટીમો તૈનાત જૂનાગઢ સહિત ગુજરાતના વિવિધ જીલ્લાઓમાં બિપોરજાેય વાવાઝોડાના ખતરાને ધ્યાને લઈ અને તંત્ર દ્વારા અનેકવિધ પગલાઓ લેવામાં આવી રહ્યા…

Breaking News
0

ભારે પવનના કારણે દ્વારકા જગત મંદિર ઉપર લહેરાતી ધ્વજાજી ફાટી ગયેલ

બે દિવસ થયા જગત મંદિર ઉપર ધ્વજાજી ચડી શકી નથી : નવા ગોમતી ઘાટ દરિયાઇ પાણીમાં ડુબ્યા બેઠકજી સહિત મંદિરોમાં પાણી પહોંચ્યું યાત્રાધામ દ્વારકામાં છેલ્લા ત્રણ દિવસ થયા હવામાનમાં પલ્ટો…

Breaking News
0

માંરગોળ : મકાન ધરાશાયી થતા બે મહિલા – બે બાળકો ઈજાગ્રસ્ત

માંગરોળના કામનાથ રોડ ઉપર ચુનાભઠ્ઠી વિસ્તારમાં સોમવારે એક મકાન ધરાશાયી થતાં બે મહીલા અને બે બાળકો ઘવાયા હતા. ત્યારે ભારે પવન અને વરસી રહેલા વરસાદથી આ વિસ્તારમાં ગત રાત્રે વધુ…

Breaking News
0

બિલખા નજીકથી વિદેશી દારૂ, વાહન સહિતના કુલ રૂા.૧૪,૧૧,૩પ૦ના મુદ્દામાલ સાથે એક શખ્સને ઝડપી લેતી પોલીસ

જૂનાગઢ જીલ્લાના બિલખા નજીકથી પોલીસે ચોક્કસ બાતમીના આધારે વોચ ગોઠવી અને દારૂ તેમજ એક કાર, બોલેરો મળી કુલ રૂા.૧૪.૧૧ લાખના મુદ્દામાલ કબ્જે કરી અને બે શખ્સોને ઝડપી લીધા છે. જયારે…

1 124 125 126 127 128 189