Yearly Archives: 2023

Breaking News
0

કોડીનાર જામવાળા ગીરના સુપ્રસિદ્ધ સાત મહાદેવના મહંત જમનાદાસજીબાપૂ બ્રહ્મલિન થયા

જમનાદાસજી બાપુ મોટો સેવક સમુદાય ધરાવતા હોય બાપુના બ્રહ્મલિનના સમાચારથી સેવક સમુદાયમાં શોક પ્રસરી ગયો : ૨ દિવસ દર્શને માટે રખાયા બાદ તા.૯ના રોજ જમદગ્નિ આશ્રમ ખાતે અંતિમ સંસ્કાર કરાયો…

Breaking News
0

વેરાવળની જે.કે. રામ કોલેજને નરસિંહ મહેતા યુની. દ્વારા પુનઃ જાેડાણ આપવામાં અપાયું

ગત વર્ષે માળખાકીય સુવિધાને લઈ જાેડાણ સ્થગિત કરવામાં આવેલ જેને લઈ કોલેજએ નવા સ્થળે વિશાળ જગ્યાએ બિલ્ડીંગમાં સુવિધા ઉપલબ્ધ કરાવી વેરાવળની સ્વ.જે.કે.રામ આટર્સ એન્ડ કોમર્સ કોલેજનું સુવિધાના મુદે ગત વર્ષે…

Breaking News
0

વિશ્વ મહાસાગર દિવસ ૨૦૨૩ની ઉજવણી કરાઈ

વેરાવળ દરિયા કિનારે મિનિસ્ટ્રી ઓફ અર્થ સાયન્સ તેમજ વેરાવળ ફિશરીઝ કોલેજના સંયુક્ત ઉપક્રમે વિશ્વ મહાસાગર દિવસની ઉજવણી કરવામાં આવી હતછ. આ કાર્યક્રમના આયોજક ડો. જીતેશ સોલંકી (ફિશરીઝ) ના માર્ગદર્શન દ્વારા…

Breaking News
0

કલ્યાણપુરના વીરપર ગામેથી ત્રણ ટ્રકમાં લઈ જવાતા ચોરીના બોકસાઈટનો જથ્થો પકડી પાડતી એલસીબી પોલીસ

દેવભૂમિ દ્વારકા જિલ્લા એલસીબી પોલીસ તથા ખાણ ખનીજ વિભાગના સંયુક્ત સ્ટાફ દ્વારા ગત મે માસ દરમ્યાન જુદી-જુદી ટીમ મારફતે હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમ્યાન કલ્યાણપુર તાલુકામાંથી ચેકિંગ દરમિયાન પસાર થતા…

Breaking News
0

જૂનાગઢમાં ચોમાસાને અનુલક્ષીને પીજીવીસીએલ તંત્રનું લોક ફરીયાદ માટે હેલ્પલાઈન નંબર જાહેર

જૂનાગઢ પીજીવીસીએલ તંત્ર દ્વારા ચોમાસા દરમ્યાન શહેરીજનોને કોઇ પણ વીજવિક્ષેપ ન પડે તે માટે અને લાઇટ જતી રહે તે માટે શહેરી વિસ્તારના લોકો માટે હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યા છે.…

Breaking News
0

જૂનાગઢમાં રૂા.૩૯ હજારના મોબાઈલની થયેલ ચોરી

જૂનાગઢ મહાનગરપાલિકાની ઓફિસેથી બનેલા બનાવમાં રૂા.૩૯ હજારના મોબાઈલની ચોરી અંગેનો બનાવ પોલીસ દફતરે નોંધાયો છે. આ બનાવ અંગે બી ડીવીઝન પોલીસે આપેલી વિગત અનુસાર જીગ્નેશ પ્રાણલાલ વ્યાસ(ઉ.વ.૪૪) રહે. નહેરૂ પાર્ક,…

Breaking News
0

આટકોટની પરવાડીયા હોસ્પિટલમાં હૃદય રોગ વિભાગ તથા બે નવા મોડ્યુલર ઓપરેશન થિયેટરનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ

છેવાડાના માનવી સુધી શ્રેષ્ઠ તબીબી સેવાઓ ઉપલબ્ધ થઈ છે, દરેક જિલ્લામાં એક મેડિકલ કોલેજની સુવિધા ઉપલબ્ધ કરાવવાની દિશામાં ગુજરાત આગળ વધી રહ્યું છે : ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓ સારવારના ખર્ચને…

Breaking News
0

શ્રી સોમનાથ મંદિર પરિસરમાં શ્રી કપર્દી વિનાયક ગણેશજીના સાનિધ્યમાં શ્રી ગણેશ અથર્વશીર્ષ પાઠ મહાઅનુષ્ઠાનનો પ્રારંભ

શ્રી સાંદિપની વિદ્યાનિકેતનના ઋષિકુમારોએ સોમનાથ ખાતે ગણપતિ અથર્વશીર્ષના પાઠ કર્યા : ભાદરવા માસમાં શ્રી ગણેશ નવરાત્રના સમાપન સુધીમાં સવા લાખ શ્રી ગણપતિ અથર્વશીર્ષ પાઠનું પઠન થશે : રાજ્યભરની સંસ્કૃત પાઠશાળાના…

Breaking News
0

રાજ્યમાં પાંચ વર્ષથી ઉપરની પડતર ખાતાકીય તપાસોને એક મહિનામાં પૂર્ણ કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આપી સૂચના

સી.એમ. ડેશબોર્ડમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાકીય વિગતો તાલુકાવાઈઝ ઉપલબ્ધ કરાશે : પ્રવક્તા મંત્રી ઋષિકેશભાઇ પટેલ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને રાજ્ય મંત્રી મંડળની બેઠક મળી હતી. બેઠકમાં ચર્ચાયેલા…

Breaking News
0

કેશોદ પીજીવીસીએલ દ્વારા વીજચોરી ઝડપી પાડવા વોટ્‌સએપ નંબર જાહેર કરી માહિતી આપવા અપીલ કરી

કેશોદ પીજીવીસીએલ વિભાગીય કચેરી ખાતે પોરબંદર વર્તુળ કચેરીનાં અધિક્ષક ઇજનેર જે. એમ. કષ્ટા, કેશોદ વિભાગીય કચેરીનાં કાર્યપાલક ઈજનેર એચ. એચ. સોની, કેશોદ શહેરી વિસ્તારનાં નાયબ કાર્યપાલક ઈજનેર કાતરીયા સહિત અધિકારીઓની…

1 129 130 131 132 133 189