Yearly Archives: 2023

Breaking News
0

ખંભાળિયા રાજપૂત સમાજનું ગૌરવ : કુ. બંસીબા પરમાર

ખંભાળિયામાં રહેતા જયેન્દ્રસિંહ અનુપસિંહ પરમારની ધોરણ ૧૨ માં અભ્યાસ કરતી સુપુત્રી કુ. બંસીબા પરમારે તાજેતરમાં લેવામાં આવેલી ધોરણ ૧૨ ની પરીક્ષામાં અહીંની કે.આર. ગોકાણી સ્કૂલમાં અભ્યાસ કરી, ૯૫.૫૭ પર્સન્ટાઇલ રેન્ક…

Breaking News
0

સૌરાષ્ટ્ર ભૂમિ દૈનિક કાર્યાલયની શુભેચ્છા મુલાકાતે ભાજપ પ્રદેશ મિડીયા વિભાગના પદાધિકારી

ઈલેકટ્રોનિકસ મિડીયા, સોશ્યલ મિડીયાના પ્રભાવ વચ્ચે પણ પ્રિન્ટ મિડીયાનો દબદબો હજુ પણ યથાવત જૂનાગઢના લોકપ્રિય અખબાર સૌરાષ્ટ્ર ભૂમિ દૈનિક કાર્યાલયની ગઈકાલે ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશના મિડીયા વિભાગના પ્રવકતાઓએ શુભેચ્છા…

Breaking News
0

બ્રોડગેજ લાઈનને પલાસવા થી શાપુર સાથે જાેડવાની બુલંદ માંગણી સાથે પલાસવા-શાપુર રેલ જાેડાણ સમિતિની થયેલ રચના

ર૧ સભ્યો સાથેની સમિતિ દ્વારા ભાવિ રણનિતી નક્કી કરવા કાર્યવાહી હાથ ધરાશે જૂનાગઢ અમરેલી બ્રોડ ગેજ કન્વર્ઝન નું કામ શરૂ થાય તે પહેલાં આ રેલ્વે ટ્રેકને પલાસવા થી શાપુર જાેડી…

Breaking News
0

જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ગંદકી, પાણી ભરાયા : ૭માં માળેથી ગટરનું પાણી પડે છે : દર્દીઓ પરેશાન

૪ જિલ્લાના લોકો જ્યાં સારવાર માટે આવે છે તે જૂનાગઢની સિવિલ હોસ્પિટલની વહીવટી સ્થિતિ તો કથળી છે, માળખાકીય સ્થિતિ પણ દુર્ગંધ મારી રહી છે. રૂા.૮૦૦ કરોડના ખર્ચે જે ઇમારત બની…

Breaking News
0

જૂનાગઢમાં આપના પ્રદેશ મહિલા પ્રમુખ સહિત આઠની અટકાયત કરાઈ

દિલ્હીમાં છેલ્લા કેટલાક સમયથી ભાજપના સાંસદ બ્રિજભૂષણ સિંહની ધરપકડની માંગ સાથે મહિલા બોક્સર ધરણા યોજી રહી છે. ત્યારે જૂનાગઢ આમ આદમી પાર્ટીની મહિલા વિગ દ્વારા કાળા રૂમાલ સાથે વિરોધ પ્રદર્શન…

Breaking News
0

વંથલીના સાતલપુર ધાર પાસેથી દેશી હાથ બનાવટની જામગરી બંદુક સાથે એક ઝડપાયો

વંથલી પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ ભરતસિંહ કાથળભાઈએ પોલીસમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે, અબ્બાસ હુસેનભાઈ સમા(ઉ.વ.ર૮) રહે. સાતલપુર ધાર વાળાને તેના કબ્જા ભોગવઠના રહેણાંક મકાનમાં ગેરકાયદેસર હથિયાર આધારપરવાના વગર…

Breaking News
0

જૂનાગઢના ગિરનારી ગ્રુપ દ્વારા સમસ્ત વાલ્મિકી સમાજ આયોજીત ભાગવત સપ્તાહમાં યોજાયેલ રક્તદાન કેમ્પ

સમસ્ત વાલ્મિકી સમાજ દ્વારા આયોજીત ભાગવત સપ્તાહના આયોજકોનું સન્માન કરતું ગિરનારી ગ્રુપ જૂનાગઢના ગિરનારી રક્તદાન ગ્રુપના સમીરભાઈ દતાણીની એક અખબારી યાદીમાં જણાવવામાં આવે છે કે, સમસ્ત વાલ્મિકી સમાજ દ્વારા જૂનાગઢના…

Breaking News
0

જૂનાગઢની સેવાકીય સંસ્થા સાંનિધ્ય ગ્રુપની નાથદ્વારામાં અનોખી સેવા

નાથદ્વારામાં સ્નાન યાત્રા-ધૂળેટી-ડોલ ઉત્સવ અધિક માસ જેવી પુનમમાં મોતી મહેલ પાસે ચોપાટી ચોકમાં શ્રીજી બાવાના દર્શન કરવા આવતા તમામ વૈષ્ણવને જૂનાગઢના સાંનિધ્ય ગૃપ દ્વારા સવારે ગરમાં ગરમ ગાંઠીયા, જલેબી, ચિપ્સ…

Breaking News
0

નેચર ફસ્ટ તથા ઉષા બ્રેકો ફાઉન્ડેશન દ્વારા ગિરનાર ઉપર વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરાઈ

પ્લાસ્ટિક મુક્તિ અભિયાન યોજી વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવાયો વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી લગભગ તમામ સરકારી સંસ્થાઓ સંગઠનનો અને એનજીઓ દ્વારા કરવામાં આવી રહી છે, ત્યારે ઘણા લાંબા સમયથી પ્રકૃતિની ચિંતા…

Breaking News
0

સલામતી અને હૂંફનું સરનામું એટલે રાજકોટમાં કાઠીયાવાડ ‘બાલાશ્રમ’… તેમાં આશ્રિત અનાથ બાળકને મળ્યો પ્રેમાળ વિદેશી પરિવાર

પ્રાંત અધીકારીઓના હસ્તે અમેરિકા રહેતા દંપતીને સ્પેશિયલ ચાઈલ્ડ દત્તક અપાયું કહેવાય છે કે સલામતી અને હૂંફનું સરનામું એટલે પરિવાર. પિતાનો પ્રેમ પર્વતથી ઊંચો અને માતાનો પ્રેમ દરિયાથી ઊંડો હોય છે.…

1 131 132 133 134 135 189