જેતપુરમાં કાચા મકાનમાં ભાડે રહેતાં દીપિકાબહેન અજયભાઈ દેશાણી ગૃહિણી છે. તેમના પતિ અજયભાઈ એક કારખાનામાં ખાનગી નોકરી કરે છે. કુટુંબમાં બે બાળકો છે. જેમાંથી મોટો દીકરો રાહુલ ધો.૮માં ભણે છે…
પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી અને ગ્રામીણ)નાં લાભાર્થીઓને વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં તા.૧૨ મે, ૨૦૨૩ને શુક્રવારના રોજ ગાંધીનગર ખાતે આવાસોનાં લોકાર્પણ, ખાતમુહુર્ત અને ગૃહપ્રવેશનો “અમૃત આવાસોત્સવ” યોજાવાનો છે, જેમાં “પ્રધાનમંત્રી આવાસ…
સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત તથા જિલ્લા રમત વિકાસ કચેરી, રાજકોટના સંયુક્ત ઉપક્રમે વેકેશન દરમ્યાન બાળકોમાં ખેલકુદ પ્રવૃતિઓને ઉત્તેજન આપવાના હેતુસર તા. ૦૧થી ૧૦ મે દરમ્યાન સમર કેમ્પ યોજાયો હતો. જેમાં…
આપણા દેશની આઝાદીને ૭૫ વર્ષ પૂર્ણ થયા છે ત્યારે સમગ્ર દેશમાં ‘એકતા’ની થીમ સાથે આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી થઈ રહી છે. આ પ્રસંગે દેશની આઝાદીની લડાઈમાં પોતાનું બહુમૂલ્ય યોગદાન-સમર્પણ…
કલર્સ ઓફ કેમેસ્ટ્રી, રોબોટિક્સ, ફિઝિક્સ ઇઝ ફન, આકાશ દર્શન, ચેક-મેટ વીથ ચેસ, યોગા એન્ડ હેલ્થ, ડ્રોન ફ્લાઈંગ, ઓરીગામી જેવી અનેકવિધ પ્રવૃતિઓ કરાવવામાં આવશે એક સમય હતો કે ઉનાળુ વેકેશન એટલે…
ગુજરાત પ્રદેશ યુવા ભાજપના અધ્યક્ષ ડોક્ટર પ્રશાંતભાઈ કોરાટના જન્મદિવસ નિમિત્તે દેવભૂમિ દ્વારકા જિલ્લા યુવા ભાજપના માર્ગદર્શન હેઠળ ખંભાળિયા શહેર યુવા ભાજપની નવનિયુક્ત ટીમ દ્વારા વિશિષ્ટ ઉજવણી કરવામાં આવી હતી. આ…
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ પંથકમાં અહીંના ડીવાયએસપી હાર્દિક પ્રજાપતિના સીધા માર્ગદર્શન હેઠળ સ્થાનિક પોલીસ દ્વારા દારૂ-જુગાર સામે હાથ વધારવામાં આવેલી કાર્યવાહીમાં સ્થાનિક પી.એસ.આઈ. પી.ડી. વાંદાની સૂચના મુજબ પેટ્રોલિંગ દરમ્યાન હેડ…
જૂનાગઢ મહાનગરપાલિકાની સ્થાયી સમિતીના ચેરમેનને હાર્ટ એટેકે આવતા ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. આ અંગે મળતી વિગત મુજબ ગઈકાલે સ્થાયી સમિતીની બેઠક મળી હતી. સામાન્ય રીતે આ બેઠક…
જવાબદાર અધિકારીઓ વાયરલ વિડીયા અંગે તપાસ કરી કાયદાકીય કાર્યવાહી કરશે કે નહી ? જગ વિખ્યાત દ્વારકા જગત મંદિરે ભાવિક ભક્તો માટે મોબાઇલ કેમેરા જેવી ઇલેક્ટ્રીક ચિજ વસ્તુંઓ મંદિર અંદર લૈઇ…