વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સમગ્ર રાજ્યમાં ગઈકાલે શુક્રવારે રૂા.૧૯૪૬ કરોડના ખર્ચથી નિર્મિત ૪૨,૪૪૧ આવાસોનું લોકાર્પણ કરી, લાભાર્થીઓનો ગૃહ પ્રવેશ કરાવ્યો હતો. સાથે રૂા.૨૪૫૨ કરોડના વિવિધ પ્રકલ્પોનું ઇ-લોકાર્પણ અને ખાતમુર્હત કરવામાં આવ્યું…
તા.૨૦ અને ૨૧ના રોજ નિઃશુલ્ક જ્યોતિષ દરબારનું ભવ્ય આયોજન સમગ્ર ભારતમાં ત્રિકાલદર્શિ જ્યોતિષ તરીકે પ્રથમ હરોળનું સ્થાન ધરાવતા શાસ્ત્રીજી પ્રભુના નિઃશુલ્ક જ્યોતિષ દરબારનું ભવ્ય આયોજન ખંભાળિયામાં આગામી શનિવાર તારીખ ૨૦…
દ્વારકા પોલીસ ટીમને ગત તા. ૧૪ જાન્યુઆરીના રોજ મહારાષ્ટ્ર રાજ્યના મોહાલી ગામની સગીર મંદ બુદ્ધિની સગીરા મળી આવી હતી. તેમના દ્વારા આગળની કાર્યવાહી માટે જિલ્લા બાળ કલ્યાણ સમિતિના ચેરમેન ચંદ્રશેખર…
ખંભાળિયા – દ્વારકા હાઈવે ઉપર જિલ્લા એલસીબી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમ્યાન ચોક્કસ બાતમીના આધારે પાયલ હોટલ નજીકથી સ્પ્લેન્ડર મોટરસાયકલ લઈને નીકળેલા એક શખ્સને અટકાવી, પોલીસે તેની પૂછપરછ…
શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા વોકળા ઉપરના કથિત દબાણોને દુર કરવા મનપા પાસે કોઈ ઉકેલ છે ખરો ? આગામી ચોમાસાના ધ્યાને લઈ અને મનપા તંત્ર દ્વારા શહેરમાં આવેલા વોકળાની સફાઈની કામગીરી…
માંગરોળની ધૈર્યવાન પ્રજાની સહનશીલતા કાબિલેદાદ છે. સમગ્ર શહેરમાં પાણીની કારમી તંગીને લઈ લોકોમાં બૂમરાડ ઉઠી હોવા છતાં તંત્રને રજુઆત માટે કેટલાક સંગઠનો અને મહિલાઓ સહિત ગણ્યા ગાંઠ્યા લોકો જ હાજર…