Yearly Archives: 2023

Breaking News
0

સોમનાથ મહાદેવ જળાભિષેકમાંથી બનતો શિવ ગંગા પ્રોજેકટ એટલે અદભુત પવિત્ર ધાર્મિક કથા સાથે પર્યાવરણ શુધ્ધિનો સમન્વય : જય વસાવડા

ગુજરાત અને દેશ-વિદેશમાં જાણીતા લેખક-વકતા-વ્યાખ્યાતા-એન્કર જય વસવાડાએ અત્રેના ભારતના બાર જયોર્તિલીંગ પ્રથમ સોમનાથ મહાદેવ મંદિરની મુલાકાત લઈ દર્શન-વંદન ભાવભકિત સાથે કરી તેમણે એક મુલાકાતમાં જણાવ્યું હતું કે, મારા પિતા સોમનાથના…

Breaking News
0

કમલમ ખાતે બુથ સશકિતકરણ અંતર્ગત બેઠક યોજાઈ

ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ પાટીલનાં માર્ગદર્શન હેઠળ પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરનાં અધ્યક્ષસ્થાને પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે બૂથ સશક્તિકરણ અંતર્ગત વોટ્‌સએપ્પ અભિયાનની બેઠક યોજાઈ હતી. જેમાં પ્રદેશ સંગઠન મહામંત્રી…

Breaking News
0

કલ્યાણપુર તાલુકાના ભોગાત ગામે ગૌશાળામાં ગૌ માતા સાથે સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય કરનાર આરોપીને કલ્યાણપુર પોલીસે ઝડપી ગુનો નોંધ્યો

કલ્યાણપુર તાલુકાના ભોગાત ગામે ગૌશાળામાં ગૌમાતા સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનાર વૃદ્ધનો સોશિયલ મીડિયામાં વિડીયો વાઇરલ થયા બાદ સમગ્ર મામલે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારે ઉહાપોહ મચ્યો હતો. ત્યારે ગૌ સેવકોમાં…

Breaking News
0

વેરાવળમાં ગ્રામીણ બેંકની નવી શાખાનું આધુનિક સુવિધા સાથે લોકાર્પણ કરાયું

વેરાવળ શહેરમાં સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક દ્વારા ગ્રાહકોની જરૂરિયાતને ધ્યાને લઈ નવી આધુનીક સુવિધાઓ સાથેની શાખાનું રાજેન્દ્ર ભુવન રોડ ઉપર આવેલ સદગુરૂ આર્કેડમાં પહેલા માળે સ્થળાંતર કરેલ છે. આ નવી શાખાનો…

Breaking News
0

માંગરોળમાં ઠેર-ઠેર ગંદકીનું સામ્રાજય : જનતા પરેશાન

માંગરોળમાં કેટલાક દિવસથી ઠેર ઠેર ગંદકી, ઉકરડાની ઉઠેલી ફરીયાદો વચ્ચે બસ સ્ટેન્ડના વેરાવળ રોડ ઉપરના પ્રવેશદ્વારે જ છેલ્લા એકાદ અઠવાડીયાથી કચરાનો ઢગલો ખડકાયો છે. પરંતુ પાલિકાતંત્રને તેને દુર કરવાની જાણે…

Breaking News
0

ભોગાતની ગૌશાળામાં ગાય સાથે દુષ્કૃત્ય આચારનારા શખ્સ સામે કડક પગલાં લેવા તંત્રને રજૂઆત

કલ્યાણપુર તાલુકાના ભોગાત ગામે આવેલી ગૌશાળામાં તાજેતરમાં એક શખ્સ દ્વારા માનસિક વિકૃતિ દર્શાવતું કૃત્ય આચરવામાં આવ્યું છે. ભોગાત ગામના ધના લખમણ કંડોરીયા નામના શખ્સ દ્વારા ગૌશાળામાં ગાય સાથે સૃષ્ટિ વિરૂદ્ધનું…

Breaking News
0

ખંભાળિયામાં હનુમાનજી મંદિર ખાતે બજરંગ દળ દ્વારા હનુમાન ચાલીસાના પાઠ યોજાયા

કર્ણાટકમાં કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરાના વિરોધમાં હનુમાન ચાલીસાનું પઠન કરાયું ખંભાળિયામાં બજરંગ દળના દ્વારા અહીંના જાેધપુર ગેઈટ પાસે આવેલા રોકડિયા હનુમાનજી મંદિર ખાતે સામુહિક હનુમાન ચાલીસાના પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું.…

Breaking News
0

જૂનાગઢમાં પુર્વ આરોગ્યમંત્રી હેમાબેન આચાર્યને મકાન લીધાના ૧૦ વર્ષ પછી પણ પ્રોપર્ટી કાર્ડ ન મળ્યું

જૂનાગઢમાં રહેતા પૂર્વ આરોગ્યમંત્રી હેમાબેન આચાર્યને મકાન લીધાના ૧૦ વર્ષ પછી પણ પ્રોપર્ટી કાર્ડ મળ્યું ન હોય સરકારી કામગીરીની ઢિલાશ સામે રોષ વ્યકત કર્યો હતો. સાથે કામનું ભારણ વધારે હોવાના…

Breaking News
0

જૂનાગઢમાં ધમધમી રહેલા ર૦ જેટલા પાર્ટી પ્લોટને નોટીસ તો પાઠવી છે પરંતુ દંડનીય કાર્યવાહી થશે ખરી ?

કોને નોટીસ આપી તે અંગેની જાણકારી સંબંધિત તંત્રએ છુપાવી હોવાની થઈ રહી ચર્ચા જૂનાગઢ મહાનગરપાલિકા તંત્ર દ્વારા શહેરમાં થયેલા કથીત ગેરકાયદેસર બાંધકામ સામે અવાર-નવાર નોટીસો પાઠવવામાં આવે છે પરંતુ આગળની…

Breaking News
0

રાજકોટ ખાતેના કાઠીયાવાડ બાલાશ્રમની ‘તન્મય’ નામની અનાથ બાળકીને અમેરીકાના દંપતીએ દતક લઈ નામ આપ્યું ‘આહના’

દિકરીને દતક લઈ અમેરીકાના દંપતીએ માનવતાની સુવાસ પ્રસરાવી અને દીપાવ્યું આંગણું રાજકોટ ખાતેના કાઠીવાડ બાલાશ્રમની ૧ર વર્ષની એક બાળકીને પાલક માતા-પિતાનો સહારો મળ્યો છે. મુળ બિહારી દંપતી કે જેઓ હાલ…

1 145 146 147 148 149 189