ભુતકાળમાં અનેક પ્રકારના કૌભાંડોમાં વગોવાયેલી માંગરોળ નગરપાલિકાના રેકર્ડ સાથે ચેંડા અંગેની ઓડીયોક્લિપ વાયરલ થતાં હડકંપ મચી ગયો છે. “સાહેબ” તરીકે ઓળખાતા રાજકીય વ્યક્તિ અને ન.પા.ના જન્મ મરણ શાખાના તત્કાલીન કર્મચારી…
જૂનાગઢના માંગરોળમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ, શ્રીરામ ધુન મંડળ, ગોરક્ષા સંગઠન સહિત વિવિધ હિંદુ સંગઠનો દ્વારા રામનવમી ઉજવણી માટે તડામાર તૈયારીઓ કરાઈ રહી છે. માંગરોળમાં સૌથી વિશાળ અને ઐતિહાસિક…
કેન્દ્રીય સહાયથી ફરતાં પશુ દવાખાના ગુજરાતમાં કાર્યરત કરવા માટે પશુપાલન મંત્રી રાઘવજી પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે એમ.ઓ.એ. કરાયા : આગામી પાંચ વર્ષમાં વધુ ૧,૦૦૦ ફરતા પશુ દવાખાના દ્વારા ૧૦,૦૦૦થી…
કેશોદ તાલુકાના અખોદર ગામે ગૌશાળાના પટાંગણમાં મહાકાળી માતાજીનું મંદિર આવેલ છે. જ્યાં અખોદર અને નાની ઘંસારી ગામના મહીલા સત્સંગ મંડળ દ્વારા ભક્તિ ભાવ સાથે સત્સંગનું આયોજન કરવામાં આવ્યું હતું. મહિલા…
કલેકટર અરૂણ મહેશ બાબુએ ૭૭ જેટલા બાળકો અને તેમના પરિવારજનોને સહાય અંગેની કામગીરીની માહિતી પુરી પાડી ઃ ગરીબ પરિવારજનોના પુનઃવસન અને યોજનાકીય લાભો દ્વારા તેમના બાળકોને શિક્ષણ મળે તે માટે…
મર્યાદા પુરૂષોત્તમ ભગવાન શ્રીરામના જન્મોત્સવની આવતીકાલે ગુરૂવારે ખંભાળિયા સહિત સમગ્ર દેવભૂમિ પંથકમાં ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવશે. ભગવાન શ્રીરામના જન્મોત્સવ નિમિત્તે આવતીકાલે ગુરૂવારે ખંભાળિયામાં વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગ દળના ઉપક્રમે…
તા.૨૬-૩-૨૦૨૩ રવિવારના રોજ થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે શિવમ્ ચક્ષુદાન સલાહ કેંદ્ર-આરેણા અને માં ગૌસેવા હોસ્પિટલ-કુકસવાડાના સંયુક્ત ઉપક્રમે શ્રી રામમંદિર-આરેણા મુકામે ૯ થી ૧ના સમય દરમ્યાન રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.…