Yearly Archives: 2023

Breaking News
0

જૂનાગઢમાં સ્વામીનારાયણ મુખ્ય મંદિર ખાતે રામનવમી અને હરીજયંતિની ઉજવણી

જૂનાગઢ શહેરમાં જવાહર રોડ ઉપર આવેલા મુખ્ય સ્વામીનારાયણ મંદિર ખાતે આજે ભગવાન શ્રીરામચંદ્રજીનાં પ્રાગટય મહોત્સવની ભાવભેર અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. સવારે ૧૧.૩૦ થી ૧ર.૩૦ દરમ્યાન ભકિતસભર કાર્યક્રમ યોજાયો…

Breaking News
0

કેશોદના પાડોદર ગામની પાંચ વર્ષની બાળાએ છઠ્ઠો રોજાે રાખ્યો

મૂસ્લીમોનો ઈબાદત બંદઞીનો મહીનો રમજાન ચાલી રહ્યો હોય ત્યારે મૂસ્લિમ પરિવારો પૂરા માસના રોજા રાખીને ખુદાની બંદગી કરે છે. કેશોદ તાલુકાના પાડોદર ગામના બસીર મકવાણાની પાંચ વર્ષની દિકરી અલફીયાએ છઠ્ઠુ…

Breaking News
0

ખંભાળિયા પંથકમાં ચઢતા પહોરે માવઠું : વાતાવરણ ઠંડુગાર

ખંભાળિયા તાલુકામાં આજરોજ બદલાયેલા હવામાન વચ્ચે વહેલી સવારે વરસાદનું જાેરદાર ઝાપટું વરસ્યું હતું. ખંભાળિયા શહેર તથા આસપાસના વિસ્તારોમાં છેલ્લા દિવસો દરમ્યાન પલટાયેલા વાતાવરણ બાદ આજે સવારે સાડા પાંચેક વાગ્યે વરસાદનું…

Breaking News
0

રાજકોટ જિલ્લાના પોલીસ સ્ટેશન બેઝડ સપોર્ટ સેન્ટરના કેસોની કામગીરીની સમીક્ષા કરતા કલેક્ટર

મહિલા અને બાળ વિકાસ વિભાગ અંતર્ગત કાર્યરત પોલીસ સ્ટેશન બેઝડ સપોર્ટ સેન્ટર(મહિલા સહાયતા કેન્દ્ર) અંગે કલેકટર અરૂણ મહેશ બાબુ અને જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરીની અધ્યક્ષતામાં કલેકટર કચેરી ખાતે સમીક્ષા…

Breaking News
0

રાજકોટની “SHE” ટીમે શાપર ગામની ત્રણ દીકરીઓને સુરક્ષિત ઘરે પહોંચી શકે તે માટે રક્ષિત બની સમયસર બસ સ્ટેશને પહોંચાડતા “SHE” ટીમના ત્રણેય બેનોનો હાશકારાસહ આભાર માન્યો

રાજકોટની મહિલાઓના રક્ષણ માટે “SHE” ટીમ દ્વારા વિવિધ વિસ્તારોમાં સતત પેટ્રોલીંગ કરીને મહિલાઓનું પરોક્ષ અને પ્રત્યક્ષ રીતે ધ્યાન રાખવામાં આવે છે. ત્યારે રાજકોટની “SHE” ટીમને પેટ્રોલીંગ દરમ્યાન ૩ દિકરીઓ રસ્તા…

Breaking News
0

‘‘પોષણ પખવાડા દિન – ૧૦’’ : ઉપલેટા તાલુકાના ખારચિયા ખાતે મિલેટ મેળામાં જાડા ધાન્યની મહત્તા સમજાવી ઃ તંદુરસ્ત બાળ સ્પર્ધા યોજાઈ

પોષણ પખવાડા અંતર્ગત તા.૨૮ માર્ચના રોજ ઉપલેટા તાલુકામાં આવેલ આંગણવાડીઓ ખાતે ‘‘તંદુરસ્ત બાળ સ્પર્ધા’’નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિજેતા થનાર બાળકોને આઇ.સી.ડી.એસ. વિભાગ દ્વારા પ્રોત્સાહક ઇનામો આપવામાં આવ્યા હતા.…

Breaking News
0

“આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત વિંછીયા તાલુકાના કંધેવાળીયા, જનડા, પીપરડી, લાલાવદર, બંધાળી, વિંછીયા, અમરાપુર એમ કુલ ૭ “અમૃત સરોવર” નિર્માણ પામશે

રાજકોટ જિલ્લામાં ચોમાસાની ઋતુ પહેલાં જ જળ સંરક્ષણની કામગીરી નિયત સમયમર્યાદામાં પૂર્ણ થાય તે માટે રાજકોટ જિલ્લા કલેકટર અરૂણ મહેશ બાબુના માર્ગદર્શન હેઠળ રાજકોટ જિલ્લામાં ૭૫ થી વધુ અમૃત સરોવરનું…

Breaking News
0

રાજકોટમાં છેડતીનો ભોગ બનેલી યુવતીને સ્વજનની જેમ સલામતી બક્ષતી અભયમ્‌ ટીમ

રાજકોટ જિલ્લામાં મહિલાઓને ૧૮૧ અભયમ્‌ સેવાથી કટોકટીની પળોમાં સ્વજનની જેમ સાથે રહી સહાય મળતી હોવાનું વધુ એક કિસ્સાએ સાબિત કર્યું છે. ગત તા. ૨૪ માર્ચના રોજ રાજકોટ સીટી બી ડીવીઝન…

Breaking News
0

“એક ભારત શ્રેષ્ઠ ભારત” થીમ આધારિત “હસ્તકલા હાટ” પ્રદર્શનમાં ત્રણ દિવસમાં ૬૦ લાખથી વધુ રકમનું વેચાણ

સાડી, વાંસમાંથી બનાવેલ વસ્તુઓ – ફર્નિચરનું સૌથી વધુ આકર્ષણ અને વેચાણ રાજકોટના શાસ્ત્રીમેદાન ખાતે વડાપ્રધાનશ્રીની પ્રેરણાથી “એક ભારત શ્રેષ્ઠ ભારત” થીમ આધારિત “હસ્તકલા હાટ” પ્રદર્શનનું નોર્થ ઈસ્ટર્ન હેન્ડીક્રાફ્ટ એન્ડ હેન્ડલુમ…

Breaking News
0

ઓખા શ્રીખોડિયાર મંદિરે ચૈત્ર નવરાત્રિ અષ્ટમી નિમિતે અન્નકોટ દર્શન

ઓખા ખાતે ખોડિયાર મંદિરે ચૈત્રી નવરાત્રિ અષ્ટમી નિમિતે સૂકા મેવાના અન્નકોટના દર્શન રાખવામાં આવેલ હતા. ઓખાના દરિયા કિનારે આવેલ અતિ પૌરાણિક ખોડિયાર મંદિર આવેલ છે. જ્યાં ચૈત્ર અને આસો મહિનામાં…

1 167 168 169 170 171 189