ખંભાળિયા – જામનગર હાઈવે ઉપર આવેલા કજુરડા ગામના પાટીયા પાસે એક શ્રમિક પરિવારના મહિલા શનિવારે રાત્રે પાણી વગરના કુવામાં ખાબક્યા હતા. કોઈ અકળ કારણોસર કૂવામાં પડી ગયેલા આ મહિલા અંગેની…
ભારતના જુદા જુદા ૧૧ રાજ્યોમાં કાર્યરત ચારણ ગઢવી ઇન્ટરનેશનલ ફાઉન્ડેશન સંસ્થા કે જેના દ્વારા ચારણ – ગઢવી સમાજને લગતી વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે, તેના હોદ્દેદારો, આગેવાનોને એક મીટીંગ શનિવારે…
દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા પ્રત્યેક માસના અંતિમ રવિવારે “મન કી બાત”ના કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. દેશમાં થતી અલગ અલગ પ્રકારની પ્રવૃત્તિઓની જાણકારી, પ્રેરણા રૂપ કામગીરી તેમજ લોકોમાં જાગૃતિ…
દેવભૂમિ દ્વારકા જિલ્લાના રાવલ શહેર, ભાણવડ તાલુકો તથા દ્વારકા શહેરના ત્રણ મંડળોમાં બુથ સશક્તિકરણની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ ગઢવીના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં…
જૂનાગઢ સહિત રાજયની વિવિધ જેલોમાં ગઈકાલે પોલીસ તંત્ર દ્વારા દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવતા ભારે દોડધામ મચી જવા પામી હતી. ગુજરાત રાજયનાં ગૃહ પ્રધાનના આદેશને પગલે વિવિધ જેલોમાં સર્ચ ઓપરેશન…
જૂનાગઢ શહેરમાં ગઈકાલે સીંધી નૂતન વર્ષ ચેટીચંડ પર્વની ભાવભેર, ઉતસાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આયોલાલ ઝુલેલાલનાં નાદ સાથે એક વિશાળ શોભાયાત્રા યોજવામાં આવી હતી. જૂનાગઢનાં રેલ્વે સ્ટેશન ખાતેથી આ શોભાયાત્રા…
રાજ્યની તમામ જેલોમાં રાત્રે સરપ્રાઇઝ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે. જેમાં વિડીયો કેમેરા સાથે જેલોમાં ચેકીંગ કરવામાં આવ્યું હતું. જેનું સ્ટેટ કંટ્રોલરૂમમાંથી ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ સતત મોનીટરીંગ કર્યું…
ગઈકાલથી મુસ્લિમોનો પવિત્ર માસ રમઝાનનો પ્રારંભ થયો છે. ગઈકાલે મુસ્લિમોનું પહેલું રોઝુ હતું ત્યારે જૂનાગઢની સાત વર્ષની બાળકીએ તરસ્યા-ભૂખ્યા રહીને અલ્લાહની ઈબાદત સાથે રોઝુ પૂર્ણ કર્યું હતું. હાલ ઉનાળાની ઋતુ…