સિંધી સમાજનાં ઈષ્ટદેવ શ્રી ઝુલેલાલ ભગવાનની જન્મ જયંતિને ધામધૂમથી ઉજવવા માટે લાડી લોહાણા સિંધી પંચાયત જૂનાગઢ દ્વારા આજે ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવેલ છે. આ ઉજવણી ચોબારી ફાટક નજીક આવેલા બાલાજી…
ખંભાળિયાના શક્તિનગર વિસ્તારમાં આવેલી બેલાવાડી ખાતે રહેતા અને કડિયાકામ કરતા મેઘજીભાઈ પાંચાભાઈ કણજારીયા નામના ૪૫ વર્ષના દલવાડી યુવાન ગત તારીખ ૨૧ મીના રોજ સાંજના સમયે પોતાના પરિવારજનો સાથે એક લગ્ન…
પાંચ અજાણ્યા સહીત સાત શખ્સો સામે રાયોટિંગ સહિતનો ગુનો ઓખા મંડળના મીઠાપુર વિસ્તારમાં ધાર્મિક કાર્યક્રમ દરમ્યાન ફરજ ઉપર રહેલા એક પોલીસ કર્મીઓ એક યુવાનને ટપારતા આનાથી ઉશ્કેરાયેલા સાત શખ્સોએ મધરાત્રિના…
જિલ્લાના વિકાસના કામો માટે રૂા.૩.૪૨ કરોડના કામોને મંજુરી દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રભારીમંત્રી તથા જળસંપતિ અને પાણી પુરવઠા, અન્ન, નાગરીક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાને લગતી બાબતોના મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના અધ્યક્ષપદે જિલ્લા…
પોરબંદર જિલ્લાના માધવપુર ઘેડ ખાતે આગામી તા.૩૦ માર્ચ થી તા.૩ એપ્રિલ સુધી યોજાનાર માધવપુર ઘેડના મેળામાં રાજ્ય સરકાર દ્વારા ઉત્તર પૂર્વ રાજ્ય અને ગુજરાતની સૌરાષ્ટ્રની સંસ્કૃતિના સમન્વય સમા વિવિધ સાંસ્કૃતિક…
તા.૩૦ માર્ચથી ૩ એપ્રિલ સુધી માધવપુર ઘેડ ખાતે મેળો યોજાનાર છે. ત્યારે તા.૩ એપ્રિલના રોજ દ્વારકા ખાતે રૂકમણીજીનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે. જે અંગે ખંભાળિયામાં જિલ્લા કલેકટર કચેરી ખાતે કેબિનેટ…
જૂનાગઢમાં ફરજ બજાવતા પોલીસ કર્મી ગુમ થયા બાદ શોધખોળ હાથ ધરાઈ હતી. અને અંતે તેમનો મૃતદેહ મળી આવતા પોલીસબેડામાં અને પરિવારજનોમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. આ અંગેની મળતી વિગત…