દેવભૂમિ દ્વારકામાં ૩ એપ્રિલ, ૨૦૨૩ના રોજ રૂકમણીજીના ભવ્ય સ્વાગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેના અનુસંધાને દ્વારકા નગરપાલિકાના સભાખંડ ખાતે પ્રાંત અધિકારી પાર્થ તલસાણીયાના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઇ હતી. આ…
દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં સ્થાનિક પી.એસ.આઈ. એમ.આર. સવસેટાની સૂચના મુજબ હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમ્યાન સ્થાનિક પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે ચંદ્રાવાડા ગામના વાડી વિસ્તારમાં ગત સાંજે બાવળની ઝાડીમાં…
દ્વારકા – ભારતીય નૌકાદળના INS કરૂવાએ ૭ ખાલસીઓને બચાવીને ઓખા બીચ ઉપર લાવ્યા હતા. ઓખાથી ૮૦ નોટીકલ માઈલ દૂર ભારતીય માછીમારી બોટ નીલકંઠમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી. તે સમયે માછીમારે…
ખંભાળિયા તાલુકાના નાના એવા દાતા ગામના સક્રિય યુવા કાર્યકર રાજુભાઈ ભરવાડને ભારતીય જનતા પાર્ટી દ્વારા જિલ્લાના મંત્રી તરીકેની મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. દાતા ગામમાં અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા…
૧ એપ્રિલ પછી દરરોજનાં ર હજારથી પણ વધારે કેરીનાં બોક્ષની આવક થશે જેનો મીઠો મધુરો સ્વાદ લોકોનાં મુખમાં કાયમને માટે સ્મૃતિની માફક જળવાઈ રહ્યો છે અને ફળોમાં સૌથીસ વધારે જેની…
મર્યાદા પુરૂષોત્તમ ભગવાન રામચંદ્રના પ્રાગટ્ય દિન- રામનવમીની જૂનાગઢમાં ઉજવણી કરવામાં આવશે. આ ઉજવણીને લઇને તડામાર તૈયારી ચાલી રહી છે. આ અંગે પ્રતિવર્ષ રામનવમીની ઉજવણીનું આયોજન કરનાર શ્રી હરિઓમ ચેરીટેબલ ટ્રસ્ટના…
જૂનાગઢમાં પ્લાસ્ટીકનો કાચો માલ તેમજ જીઈબીમાં પૈસા ભરવાનાં લઈ જઈ અને ફરિયાદીને ફરી નહી આપી છેતરપીંડી અને વિશ્વાસઘાત કર્યાનો એક બનાવ પોલીસ દફતરે નોંધાયો છે. આ બનાવ જીઈઆડીસી-ર, શ્રધ્ધા વે-બ્રીજ…
વર્ષોથી વન અને પર્યાવરણ, પશુ અને પક્ષીઓનું સંરક્ષણ કરતી સેવાભાવી સંસ્થા નિસર્ગ નેચર ક્લબ-જૂનાગઢ દ્વારા ગાંધીગ્રામ ગરબી ચોક સ્થિત નિસર્ગ કિડ્સ પ્લેહાઉસ અને નર્સરી ખાતે વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરવામાં…