કોંગ્રેસ અને સત્તાધારી જૂથનો ટેકો લઈ અને ભાજપે સત્તાના સૂત્રો સંભાળ્યા દેવભૂમિ દ્વારકા જિલ્લાની મહત્વની એવી રાવલ નગરપાલિકામાં મુખ્ય રાષ્ટ્રીય પક્ષો એવા ભાજપ તથા કોંગ્રેસને મહાત આપી અને સ્થાનિક એવી…
તા. ૨૦ માર્ચના વિશ્વ ચકલી દિવસ નિમિત્તે ખંભાળિયાની જાણીતી પશુ સેવા સંસ્થા એનિમલ કેર ચેરીટેબલ ટ્રસ્ટ અને વેદાંતા લિમિટેડ દ્વારા ચકલી ઘરનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. ખંભાળિયામાં સોમવારે વર્લ્ડ…
રઘુવંશી જ્ઞાતિની માતૃ સંસ્થા લોહાણા મહા પરિસદ દ્વારા આફ્રિકા ખાતે આગામી તા. ૧૯ થી ૨૩ માર્ચ સુધી ખાસ બીઝનેસ મીટનું આયોજન કરવામાં આવ્યું છે. દેશ વિદેશમાંથી આફ્રિકા ખાતે યોજવામાં આવેલી…
મધ્ય પ્રદેશના વિદિશા જિલ્લાના લટેરી તાલુકાના આનંદપુર ખાતે પૂ. રણછોડદાસજી મહારાજનો આશ્રમ છે. આ વિસ્તારના ગરીબો આદિવાસીઓ અને વનવાસીઓ વિગેરે લોકો માટે શિક્ષણ, સ્વાસ્થ્ય સહિત અનેકવિધ સેવાઓ આશ્રમ દ્વારા થાય…
ભેસાણ ચોકડી પાસે ગઈકાલે બાઈક અને ડમ્પર વચ્ચે સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં નોબલ એન્જીનીયરીંગ કોલેજના પ્રોફેસર અને વિદ્યાર્થીનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યુ મૃત્યું નિપજયું હતું. અકસ્માત સર્જીને ડમ્પર ચાલક નાસી છુટયો…
જૂનાગઢ શહેર તેમજ આસપાસનાં વિસ્તારોમાં સિંહ પરિવાર અવાર-નવાર લટાર મારવા નીકળતા હોવાનાં વિડીયો વાયરલ થઈ રહ્યા છે. તાજેતરમાં વિલીંગ્ડન ડેમનાં કિનારે વનરાજનો પરિવાર ઠંડકની મોજ માણતો જાેવા મળ્યો હતો અને…