મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ નિમિત્તે અમદાવાદ ખાતે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા આયોજિત સરદાર પટેલ રાષ્ટ્ર ચેતના મહાસંમેલનમાં ઉપસ્થિત રહ્યા હતા. આરોગ્ય મંત્રી અને અમદાવાદના પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલ…
ભેસાણ શહેરના જીનપ્લોટ વિસ્તારના એસ.ટી. મેઈન રોડ અને પરબ રોડ ઉપર સ્ટેટ આર એન્ડ બી દ્વારા ડિવાઈડર ફીટ કરવામાં આવ્યા બાદ ડામર રોડની સાઇડોને સાફ કરવામાં આવતા લોકોમાં રાહત પ્રસરી…
અખંડ ભારતના શિલ્પી અને લોખંડી પુરુષ “ભારત રત્ન”એવા સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી નિમિત્તે સમગ્ર ભારતમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી થાય છે ત્યારે અખીલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દેવભૂમિ દ્વારકા તથા રાધે-રાધે…
ખંભાળિયા નજીકના વાડી વિસ્તારમાં રહેતા એક વૃદ્ધ મહિલાને રસ્તે રઝળતા આખલાએ ઢિંકે લેતા આ મહિલાને ગંભીર ઈજાઓ સાથે અહીંની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ખંભાળિયા શહેર નજીક આવેલા શક્તિનગર વિસ્તારની…
ભાવિકોની સુવિધા, રસ્તા, પાણી, લાઈટ સહિતના પ્રશ્નો તેમજ સલામતી સહિતના પ્રશ્ને લેવાશે નિર્ણય જૂનાગઢ નજીક આવેલા ગરવા ગિરનાર ફરતે ૩૬ કિલોમીટરની લીલી પરિક્રમા દર વર્ષે યોજાય છે અને આ પરિક્રમામાં…
જૂનાગઢ અંખડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈપટેલની આજ તા.૩૧ ઓકટોબરના રોજ જન્મજયંતિની ભાવભેર, શ્રધ્ધાભેર ઉજવણી જૂનાગઢ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં અને દેશભરમાં કરવામાં આવી રહી છે. અનેકવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે.…
ગિરનાર ગુરૂ દત્તાત્રેય શિખર કેસમાં પોલીસે તપાસનો ધમધમાટ આગળ ધપાવી સમગ્ર મામલાના મૂળ સુધી પહોંચવા કમર કસી છે. ગિરનાર ઉપરના ગુરૂ દત્તાત્રેય શિખર ઉપર કરવામાં આવેલી ધમાલ અને પૂજારી દિપકબાપુને…