દેવભૂમિ દ્વારકા જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને માન્ય રાજકીય પક્ષો સાથે મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અન્વયે બેઠક યોજાઇ હતી. હાલમાં તા. ૨૭-૧૦-૨૦૨૩ થી ૦૯-૧૨-૨૦૨૩ સુધી મતદારયાદી…
ખંભાળિયામાં રેલ્વે સ્ટેશન રોડ ઉપર આવેલી જાણીતી વેદાંત હોસ્પિટલમાં વધુ એક જનરલ ફિઝિશિયન નિષ્ણાત તબીબ સેવારત બન્યા છે. ખંભાળિયામાં જાણીતા સેવાભાવી તબીબ ડોક્ટર અમિત નકુમની વેદાંત હોસ્પિટલ ખાતે છેલ્લા ઘણા…
ખંભાળિયામાં તાજેતરમાં નવરાત્રીના અંતિમ ચરણમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે એક જાહેર રાસ-ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. વિનામૂલ્યે ગરબા નિહાળવાના આ આયોજનમાં મુખ્ય આયોજક વિમલ ચાવડા તથા ટીમની ખાસ જહેમત વચ્ચે…
ગિરનાર ઉપર ગંદકી અંગે કરાયેલ પીઆઇએલ બાદ ગુજરાત હાઇકોર્ટની કમિશનની રચના કરાઇ હતી. આ કમિટીના કોર્ટ કમિશને ગિરનારની મુલાકાત લઇને થયેલી કામગીરીની સમિક્ષા કરી હતી. ખાસ કરીને ગિરનાર ઉપર એકઠા…
આ ઝુંબેશમાં ભાગ લેવા માટે ૧૮ હજારથી વધુ લોકોએ નામ નોંધાવ્યા : જીલ્લા પોલીસ વડા હર્ષદ મહેતાના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમને સફળ બનાવવા તડામાર તૈયારી જૂનાગઢ શહેર અને જીલ્લામાં નશીલા પદાર્થોની…
જૂનાગઢમાં એચડીએફસી બેંકના એક કર્મચારીએ નેટ બેંકિંગ મારફતે એફડી તોડી અને તેની રકમ ટ્રાન્સફર કરી અને છેતરપિંડી તેમજ વિશ્વાસઘાત કર્યાનો બનાવ પોલીસ દફતરે નોંધાતા ચકચાર જાગી ઉઠી છે. આ બનાવ…
જૂનાગઢ શહેરમાં ઈન્દીરાનગર બિલખા રોડ ઉપર ગાડી રાખવા પ્રશ્ને હુમલાનો બનાવ બનવા પામેલ છે અને સામસામી પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ બનાવ અંગે સી ડીવીઝન પોલીસે આપેલી વિગત અનુસાર બિલખા…
સમગ્ર જૂનાગઢ જિલ્લામાં નમુના રૂપ બને તેવું પટેલ સમાજ ભવન વિસાવદર તાલુકાના સુખપુર ગામે બનાવવામાં આવ્યું છે. વિસાવદરના પૂર્વ ધારાસભ્ય પોપટભાઈ રામાણીના માતા પિતા માતૃ કુંવરબેન રામજીભાઈ રામાણી લેઉવા પટેલ…