ગુજરાતના સુપ્રસિદ્ધ કથાકાર અને જાણીતા ભાગવતાચાર્ય પૂજ્ય જીજ્ઞેશદાદાના પિતાશ્રી ભાઈશંકરભાઈ નાનાલાલ ઠાકર(ઉ.વ.૭૪)નું તા.૧૬ના રોજ હાર્ટએટેકને લીધે નિધન થયું છે. જેમની પ્રાર્થનાસભા અમદાવાદ ખાતે રાખવામાં આવી હતી અને આગામી તા.૨૩ને શનિવારના…
માણાવદર શહેરમાં બે દિવસથી મેઘરાજાની મહેરબાની થઈ છે તેના વચ્ચે ગણેશોત્સવના મોટા મહોત્સવ સમા કાર્યક્રમોની ધમાકેદાર શરૂઆત શહેરીજનોએ ગણેશજીની નાનાથી વિશાળ કદની મુર્તીઓ પધરાવી વાજતે ગાજતે પધરામણી ઠેર ઠેર કરાય…
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગઈકાલે મંગળવારે પણ વરસાદી ઝાપટા વરસ્યા હતા. ભાણવડ તાલુકામાં ગઈકાલે હળવા તથા ભારે ઝાપટા રૂપે ૨૪ મીલીમીટર, જ્યારે દ્વારકા તાલુકામાં ૧૮ મીલીમીટર અને કલ્યાણપુર તાલુકામાં ૧૨ મીલીમીટર…
ખંભાળિયા નજીકના શક્તિનગર વિસ્તારમાં દર વર્ષે ભાદરવા સુદ ત્રીજ-ચોથ-પાંચમના લોકમેળાનો પ્રારંભ સોમવારથી થયો છે. ગઈકાલે બીજા દિવસે શિરેશ્વર મહાદેવ મંદિરના વિશાળ પટાંગણમાં મેળાની મોજ માણવા હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા…
વિઘ્નહર્તા દેવ ગણેશજીના મહાપર્વ એવા ગણેશોત્સવ નિમિત્તે મંગળવારે ખંભાળિયામાં અનેકવિધ સ્થળોએ ગણપતિ સ્થાપન કરવામાં આવ્યું હતું. અહીંના સતવારા વાડ ખાતે જાણીતા એકતા યુવક મંડળ દ્વારા પાંચ દિવસના ગણપતિ સ્થાપિત કરવામાં…
સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે વરાપ પરંતુ વરસાદ ગમે ત્યારે તુટી પડવાના આગાહી જૂનાગઢ સહિત જીલ્લાના વિવિધ તાલુકામાં રવિવારની રાત્રીના એક વાગ્યાથી અને સોમવારે એટલે ગઈકાલે બપોર સુધી વરસાદ અનરાધાર…
જૂનાગઢ શહેરને જાણે કોઈના પાપે અને સત્તાધિશોની અપઆવડતના પરિણામે જાણે કોઈએ શ્રાપ આપ્યો હોય તેમ આ શહેરના વિવિધ રસ્તાઓ, સોસાયટી, મોહલાઓની હાલત કયારે પણ સુધરી નથી. આજે સૌરાષ્ટ્ર ભૂમિ અખબારને…
જૂનાગઢમાં ઠેર-ઠેર ગણપતિ ઉત્સવની ઉજવણીનો માહોલ આજે અંગારકી ચોથ અને સાથે ગણેશ ચતુર્થીનો પાવનકારી પર્વ હોય અને શુભ સહયોગ સર્જાયો છે. ત્યારે આજથી જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રભરમાં ગણપતિ ઉત્સવનો પ્રારંભ કરવામાં…
જૂનાગઢ જીલ્લાના કેશોદ, બાંટવા અને ચોરવાડ પંથકમાં પોલીસે જુગાર અંગે દરોડા પાડી અને કાર્યવાહી હાથ ધરી છે. આ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર કેશોદ પોલીસે ગઈકાલે શેરગઢ કૃષ્ણનગર સીમ વિસ્તારમાં…
શ્રી કેશવ કો ઓપરેટીવ ક્રેડીટ સોસાયટી જૂનાગઢના સંચાલક મંડળ તથા ૨૨ શાખાઓની શાખા વિકાસ સમિતિના સભ્યોનો અભ્યાસ વર્ગ તા.૧૭-૯-૨૦૨૩ને રવિવારના રોજ સવારે ૯ થી સાંજે ૫ સુધી કડવા પાટીદાર સમાજ,…