Yearly Archives: 2023

Breaking News
0

કેશોદ હિતરક્ષક સમિતિ દ્વારા જન્માષ્ટમી નિમિત્તે રાહત દરે જનતા તાવડો શરૂ કરાયો

કેશોદ શહેરમાં જન્માષ્ટમી પર્વ નિમિત્તે સામાન્ય અને મધ્યમ વર્ગના પરિવારો હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરી શકે એ હેતુથી કેશોદ હિતરક્ષક સમિતિ દ્વારા જનતા તાવડો શરદચોક હવેલી સામે પ્રારંભ કરવામાં આવ્યો છે.…

Breaking News
0

યુવાઉત્સવ સર્જનાત્મક કારીગરી સ્પર્ધામાં તપોવન સ્કૂલ દ્વિતીય

તાજેતરમાં રાજકોટ ખાતે યોજાયેલ યુવા ઉત્સવ સર્જનાત્મક કારીગરી સ્પર્ધામાં તપોવન સ્કૂલના વિદ્યાર્થીની ધો-૧ર કોમર્સમાં અભ્યાસ કરતી બારૈયા ચિતલ એ દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત કરેલ છે. આ તકે તપોવન સ્કૂલે તેઓની આ…

Breaking News
0

કેબિનેટ મંત્રી મુળુભાઇ બેરાએ દ્વારકા શારદા પીઠાધીશ્વર જગદગુરૂ શંકરાચાર્ય સ્વામી શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજના આશીર્વાદ પ્રાપ્ત કર્યા

પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ તેમજ કલાઈમેટ ચેન્જ વિભાગના કેબિનેટ મંત્રી મુળુભાઇ બેરા દેવભૂમિ દ્વારકા જિલ્લાની મુલાકાતે પધાર્યા હતા. મંત્રી દ્વારકા ખાતે શારદા પીઠાધીશ્વર જગદગુરુ શંકરાચાર્ય સ્વામી શ્રી સદાનંદ…

Breaking News
0

દેવભૂમિ દ્વારકામાં કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલનું આગમન : પ્રજાલક્ષી પ્રશ્નો અંગે આંદોલનનું રણશિંગુ ફૂંકવા હાકલ

દેવભૂમિ દ્વારકા ખાતે ગઈકાલે શુક્રવારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતીના નવનિયુક્ત પ્રમુખ અને સાંસદ શક્તિસિંહ ગોહિલની ખાસ ઉપસ્થિતિમાં કાર્યકર્તા સંવાદ અને જિલ્લા કોંગ્રેસ વિસ્તૃત કારોબારીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્યમાં…

Breaking News
0

ખંભાળિયાના ધરમપુર વિસ્તારમાં એલસીબી પોલીસનો જુગાર દરોડો : સાત જુગારીઓ ઝબ્બે

ખંભાળિયાના પાદરમાં આવેલા ધરમપુર વાડી વિસ્તારમાં એલ.સી.બી. પોલીસ દ્વારા ગતરાત્રે કરવામાં આવેલી જુગાર અંગેની કાર્યવાહીમાં એલ.સી.બી.ના એ.એસ.આઈ. અરજણભાઈ મારુ, અજીતભાઈ બારોટ તથા ડાડુભાઈ જાેગલને મળેલી ચોક્કસ બાતમીના આધારે એક મંદિરની…

Breaking News
0

દ્વારકાના ગોમતી ઘાટ પર સ્નાન માટે આવતા મહિલાઓ માટે ઘડી કંપની દ્વારા ચેન્જીંગ રૂમની વ્યવસ્થા

દેવભૂમિ દ્વારકાના કુરંગા સ્થિત આર.એસ.પી.એલ.(ઇજીઁન્ ઘડી) કંપની દ્વારા સામાજિક સેવા પ્રવૃત્તિના ભાગરૂપે દ્વારકાના ગોમતી ઘાટ ખાતે ગોમતી સ્નાન માટે આવતા મહિલાઓ માટે ચેન્જીંગ રૂમની વ્યવસ્થા પૂરી પાડવામાં આવી છે. આગામી…

Breaking News
0

માણાવદર તાલુકાના સારંગપીપળી ગામે ભડ ગામના યુવાનની પ્રેમ પ્રકરણમાં હત્યા

મૃતક યુવાનને મળવા બોલાવી અને બાદમાં ગોડાઉનમાં અટકાયત કરી પાઈપ તથા લાકડાના ધોકા વડે માર મારતા મોત : પાંચ સામે ખુનનો ગુનો દાખલ જૂનાગઢ જીલ્લાના માણાવદર તાલુકાના સારંગપીપળી ગામમાં પ્રેમ…

Breaking News
0

જૂનાગઢમાં હયાત વોકળા કેટલાનું પોસ્ટમોટમ : જવાબદારો છટકી જશે કે કાયદાના સંકજામાં આવશે ?

નરસિંહ મહેતા સરોવર, સુદર્શન તળાવ વિગેરે તો ખરા જ અને જૂનાગઢમાં પાણીના નિકાલ માટે નવ જેટલા વોકળાઓ પણ કાર્યવત હતા પરંતુ જૂનાગઢનું અહિત કરનારાઓએ ત્યાં ગેરકાયદેસર બિલ્ડીંગો ખડકી દીધી અને…

Breaking News
0

કચ્છમાં દોઢ કરોડની લૂંટનો વોન્ટેડ ગુનેગાર જૂનાગઢના મેંદરડાથી ઝડપાયો

ગાંધીધામની લૂંટ, આરટીઆઇ કાર્યકર ઉપર હુમલા સહિત નામચીન શક્તિસિંહ અનોપસિંહ જાડેજા સામે અનેક ગુનાઓ કચ્છના ચકચારી લૂંટ અને હુમલાના બનાવમાં સંડોવાયેલ નામચીન આરોપી જૂનાગઢના મેંદરડાથી ઝડપાઈ ગયો છે. ગાંધીધામમાં ગત…

Breaking News
0

જૂનાગઢ જીલ્લામાં ઠેર-ઠેર જુગાર દરોડા

જૂનાગઢ જીલ્લાના વિવિધ તાલુકામાં પોલીસે જુગારીઓ વિરૂધ્ધ કડક કાર્યવાહી હાથ ધરી અને જુગાર રમતા ઝડપી લઈ તેમના સામે ધોરણસરની કાર્યવાહી કરતા જુગારીઓમાં ફફડાટ મચી ગયો હતો. વિવિધ સ્થળોએ પોલીસ દ્વારા…

1 76 77 78 79 80 189