લક્ષ્મણ બારોટના ભાઇ દિપકભાઇએ જણાવ્યું હતું કે, મૂળ જામનગરના લક્ષ્મણ બારોટને નાનપણમાં માતાજી નિકળતા તેમણે દ્રષ્ટિ ગૂમાવી હતી. જાેકે, ઇશ્વરે આંખોની શક્તિ જાણે શ્વરમાં સમાવી હોય તેમ માત્ર ૧૨ વર્ષની…
મધ્યપ્રદેશમાં એમબીબીએસમાં એડમીશન અપાવવાની લાલચ આપી અને રૂા.૧૮ લાખની વિશ્વાસઘાત અને છેતરપીંડીની ફરિયાદ બાંટવા પોલીસ મથકે નોંધાઈ છે. જુન માસ ર૦૧૯થી જાન્યુઆરી ર૦ર૦ દરમ્યાન બનેલા આ બનાવમાં ગઈકાલે બાંટવા પોલીસ…
જૂનાગઢ જવાહર રોડ સ્થિત શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિરના કોઠારી પુરૂષોતમપ્રકાશદાસજી(પી.પી. સ્વામી)નો ૪૮મો જન્મદિવસ હોય ત્યારે મંદિરના ચેરમેન દેવનંદન સ્વામી તથા મુખ્ય કોઠારી પ્રેમસ્વરૂપદાસજી શાસ્ત્રી સ્વામી કુંજવિહારીદાસજી તથા પુર્વ નાયબ શિક્ષણ…
જૂનાગઢ એ ડીવીઝન પોલીસે ગઈકાલે દાતાર રોડ, મચ્છીપીઠ નજીકથી જાહેરમાં જુગાર રમતા ત્રણ શખ્સોને રૂા.૧૧,ર૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ તેના વિરૂધ્ધ જુગાર ધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે. વંથલી પંથકમાં…
જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાંજડીયા, જીલ્લા પોલીસ વડા હર્ષદ મહેતાના માર્ગદર્શન હેઠળ હાથ ધરાઈ ઝુંબેશ જૂનાગઢ શહેર તથા જીલ્લા અને રેન્જ વિસ્તારમાં પોલીસ દ્વારા સીસીટીવી કેમેરા નેટવર્કને મજબુત…
વિવિધ ગુનામાં સંડોવાયેલા આરોપીની સઘન પુછપરછ કરાઈ જૂનાગઢ જિલ્લાના અલગ-અલગ પોલીસ સ્ટેશનના ટોપ ૨૦ માથાભારે ઇસમો તેમજ બે કે તેથી વધુ મિલ્કત સબંધી ગુનામાં સંડોવાયેલા આરોપીની ઓળખ અને પૂછપરછની કામગીરી…
જૂનાગઢ ઝાંઝરડા ચોકડી આગળ અજાણ્યા વાહને મોટરસાઈકલને હડફેટે લેતા ચાલકને ઈજાઓ પહોંચતા તેનું મૃત્યું થયાના બનાવ અંગે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો દાખલ કરવામાં આવેલ છે. આ બનાવ અંગે પોલીસે…