કેશોદ તાલુકા પંચાયત કચેરી ખાતે આજરોજ પ્રાંત અધિકારી કિશન ગરચરની અધ્યક્ષતામાં તાલુકા પંચાયતના ચુંટાયેલા સભ્યોની ખાસ સાધારણ સભા જીલ્લા વિકાસ અધિકારીનાં આદેશ મુજબ મળી હતી જેમાં વહીવટી તંત્રનાં તાલુકા વિકાસ…
દેવભૂમિ દ્વારકા જિલ્લા એલસીબી પોલીસ દ્વારા પી.આઈ. કે.કે. ગોહિલના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવેલા પેટ્રોલિયમ દરમિયાન એલસીબીના હેડ કોન્સ્ટેબલ પ્રદિપસિંહ જાડેજા, જેસલસિંહ જાડેજા તથા કુલદીપસિંહ જાડેજાને મળેલી ચોક્કસ બાતમીના આધારે…
જામનગર જિલ્લામાંથી દેવભૂમિ દ્વારકા જિલ્લો અલગ થયાને આશરે તેર વર્ષ જેટલો સમય વીતી ચૂક્યો છે. ત્યારે અલગ અસ્તિત્વમાં આવેલી દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતમાં પ્રારંભથી જ કાવાદાવા તેમજ રાજકીય યુદ્ધનો માહોલ…
પિતૃઓના મોક્ષાર્થે વહેલી સવારથી જ ભાવિકો દામોદર કુંડ ખાતે ઉપસ્થિત રહી અને વિદ્વાન બ્રહ્મદેવોના માર્ગદર્શન હેઠળ પિતૃતર્પણ વિધી સહિતના કાર્યક્રમોમાં ભાગ લેશે આવતીકાલે આરાવારનો પ્રારંભ થતો હોય જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રભરમાં…
આત્માને શુધ્ધ કરવાનો અવસર એટલે પર્વાધિરાજ પર્યુષણ પર્વનો આજથી પ્રારંભ થયો છે. ત્યારે જૂનાગઢસહિત સૌરાષ્ટ્રભરમાં પર્યુષણ પર્વ પ્રસંગે સતત સાત દિવસ સુધી એટલે કે તા.૧૯મી સુધી વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજવામાં…
કેશોદ તાલુકાના અગતરાય ગામે રહેતા સમીરભાઈ અમુભાઈ જાદવ(ઉ.વ.૩પ)એ શબીર સુલેમાન સોઢા વિરૂધ્ધ પોલીસમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે, આ કામના ફરિયાદીને સંગીતા નામની યુવતી સાથે પ્રેમસંબંધ હોય અને આરોપીને…
પવિત્ર શ્રાવણ માસ દરમ્યાન જૂનાગઢના સાત વર્ષના બાળક નમ્ર જાનીએ નીલકંઠ મહાદેવને સવારે ચાર વાગે ઉઠી ૧૦૦૦ કમળ અર્પણ કર્યા હતા અને ભગવાન શિવજી પ્રત્યે તેમની ભકિત દર્શાવી છે.
જૂનાગઢમાં જન્માષ્ટમી મહોત્સવ અંતર્ગત હાટકેશ યુવક મંડળ દ્વારા હાટકેશ્વર મહાદેવ મંદિર પાસે વિશાળ પરિસરમાં ફલોટ તૈયાર કરવામાં આવ્યો હતો. ત્રણ ફૂટના ઉજ્જૈન મહાકાલેશ્વરની દિવ્ય પ્રતિકૃતિ, ૧૦ ફૂટ લાંબા અને ૫૦…