Yearly Archives: 2023

Breaking News
0

ભાણવડના મોડપર ગામના સીમ વિસ્તારમાં ધમધમતા જુગારના અખાડા ઉપર એલસીબી પોલીસ ત્રાટકી

દેવભૂમિ દ્વારકા જિલ્લા એલસીબી પોલીસ દ્વારા શ્રાવણી જુગાર સામે કડક હાથે કાર્યવાહી કરવા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયની સૂચના મુજબ સધન કામગીરી કરવામાં આવી હતી. જેમાં એલ.સી.બી.ના પી.આઈ. કે.કે. ગોહિલના…

Breaking News
0

સૌરાષ્ટ્ર ભૂમિ દૈનિકનો ટુંક સમયમાં નગારે ઘા.. લોકોની સમસ્યા, પ્રશ્નો, દાદ, ફરીયાદ સાંભળવા માટે દરેક વોર્ડમાં ચલાવાશે અભિયાન

જૂનાગઢ મહાનગરપાલિકા બન્યાને બે-બે દાયકા થઈ જવા છતાં પણ જૂનાગઢ શહેરની દિશા અને દશા એની એજ રહી છે. વિકાસના નામે કરોડો રૂપિયાની ગ્રાન્ટ આવે છે અને આડેધડ કામો કરી અને…

Breaking News
0

ઈન્દ્રેશ્વર મહાદેવના દર્શન સાથે મહાપૂજા કરાઈ

જૂનાગઢ નજીક આવેલા સુપ્રસિધ્ધ ઈન્દ્રેશ્વર મહાદેવ મંદિરે ગઈકાલે દર્શનાર્થે ભાવિકો મોટી સંખ્યામાં ઉમટી પડયા હતા. દરમ્યાન સૌરાષ્ટ્ર ભૂમિ દૈનિક પત્રના તંત્ર અભિજીત ઉપાધ્યાય તથા મહાસાગર ટ્રાવેલ્સના એમડી કાળુભાઈ સુખવાણીએ પણ…

Breaking News
0

કેશોદના કોયલાણા ગામે ઘરકંકાસથી કંટાળી પતિએ કરી પત્નીની હત્યા : તપાસનાં ચક્રો ગતિમાન

કેશોદ નજીક આવેલાં કોયલાણા ગામે રહેતા અને ખેતીકામ કરી ગુજરાન ચલાવતાં જીતેન્દ્રસિંહ ઉદુભા રાયજાદાને પોતાની પત્ની સાથે ઘરકંકાસ ચાલતો હોય ગઈકાલે સાંજના સમયે રકઝક થતાં આવેશમાં આવી જઈ ઘરમાં પડેલી…

Breaking News
0

આજે ભાદરવી અમાસ : પિતૃ દેવો નમઃ : જૂનાગઢના દામોદર કુંડ ખાતે ભાવિકો ઉમટી પડયા

જૂનાગઢ નજીક ભવનાથ તળેટી વિસ્તારમાં આવેલા સુપ્રસિધ્ધ દામોદર કુંડ ખાતે આજે વહેલી સવારથી જ ભાવિકો મોટી સંખ્યામાં ઉમટી પડયા છે અને સ્વજનોના આત્માની શાંતિ માટે વિધીવિધાન કરવામાં આવી રહેલ છે.…

Breaking News
0

ભેંસાણ પંથકમાં કુટુંબી સગાનું કાળુ કરતુત : ૯ વર્ષની બાળકી પર દુષ્કર્મ આચર્યું, ધરપકડ

જૂનાગઢ નજીકના ભેસાણમાં એક કુટુંબી સગાએ હેવાન બનીને ૯ વર્ષની બાળકીને મોં ઉપર મુંગો દઇ દુષ્કર્મ આચરી ધમકી આપી હોવાની ફરિયાદ ભોગ બનનાર બાળકીની માતાએ નોંધાવતા પોલીસે તાત્કાલિક તપાસ હાથ…

Breaking News
0

યાત્રાધામ પ્રાચી તીર્થ ખાતે ભાદરવી અમાસ નિમિત્તે મોક્ષ પીપળે પાણી રેડવા માનવ મહેરામણ છલકાયો

મધરાત્રીથી જ પિતૃનો થયો પ્રારંભ : મોક્ષ પીપળે પાણી રેડવા, સરસ્વતી નદીમાં સ્નાન કરવા ભારે ઘસારો સુપ્રસિદ્ધ યાત્રાધામ પ્રાચી તીર્થ ખાતે આજે ભાદરવી અમાસ દિવસે મોક્ષ પીપળે પાણી રેડવા, પૂજા-અર્ચના,…

Breaking News
0

જૂનાગઢમાં ઉછીના પૈસા પરત આપી દીધા છતાં ફરી માંગણી પ્રશ્ને હુમલો : સામસામી ફરિયાદ

જૂનાગઢ કામદાર સોસાયટી વિસ્તારમાં બનેલા એક બનાવમાં ઉછીના પૈસા આપી દીધા હોવા છતાં પૈસાની માંગણી કરાતા તે બાબતે હુમલાનો બનાવ બનેલ છે અને સામસામી પોલીસ ફરિયાદ નોંધાઈ છે. કામદાર સોસાયટી…

Breaking News
0

જૂનાગઢમાં સોના-ચાંદીના દાગીના શો-રૂમમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલનાર પોલીસ અધિકારીઓને સન્માનિત કરાયા

જૂનાગઢમાં ગત તા.૧૩ જુનના રોજ મોતીબાગ પાસે તનિષ્ક સોના-ચાંદીના શો-રૂમમાં ચોરી થયેલ જેનો ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલનાર પોલીસ અધિકારી અને કર્મચારીઓને એસપી હર્ષદ મહેતાએ સન્માનપત્ર આ શો રૂમના સંચાલક ફોરમભાઈ…

Breaking News
0

ગીર સોમનાથ જીલ્લા પંચાયત તથા તાલુકા પંચાયતો પ્રમુખ-ઉપપ્રમુખની યોજાયેલી ચુંટણીમાં ભાજપનો દબદબો યથાવત

ગીર સોમનાથ જીલ્લા પંચાયત તેમજ જીલ્લામાં આવેલ છ તાલુકા પંચાયતના પ્રમુખ તથા ઉપપ્રમુખના પદ માટે યોજાયેલી ચૂંટણીમાં તમામ સીટો પર ભાજપનો દબદબો યથાવત રહેલ છે અને નવનિયુક્ત પદાધિકારીઓને જીલ્લા ભાજપ…

1 71 72 73 74 75 189