Yearly Archives: 2023

Breaking News
0

ઓખા બેટ દ્વારકા વચ્ચેના આઈકોનીક સિગ્નેચર બ્રીજની કામગીરી ૯૫ ટકા પૂર્ણ : વડાપ્રધાનના હસ્તે સિગ્નેચર બ્રિજનું થશે લોકાર્પણ

છેલ્લાં દાયકામાં રાજ્યના ટુરીઝમ ઈન્ફ્રાસ્ટ્રકચરનો નોંધપાત્ર વિકાસ કેન્દ્ર તેમજ રાજ્ય સરકારના ડ્રીમ પ્રોજેકટ પૈકીના ઓખા બેટ દ્વારકા વચ્ચે નિર્માણાધીન – સિગ્નેચર બ્રીજની કામગીરી ૯૫ ટકા પૂર્ણ થઈ ગઈ છે. રાજયના…

Breaking News
0

જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રમાં ગણપતિ ઉત્સવની ઉજવણી માટે તડામાર તૈયારી : ભારે ઉત્સાહ

બજારોમાં ભગવાન ગણેશજીની આકર્ષક અને રંગબેરંગી મૂર્તિઓનું થઈ રહેલ વેંચાણ જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રના વિવિધ શહેરોમાં વિઘ્નહર્તા દેવ ભગવાન ગણેશજીના ઉત્સવ ગણપતિ ઉત્સવને દર વર્ષની જેમ આ વર્ષે પણ ખુબ જ…

Breaking News
0

જૂનાગઢની ભાગોળેથી ૧.૭૧ લાખના મેફેડ્રોન ડ્રગ્ઝ સાથે ૩ની ધરપકડ, ૧ ફરાર

જૂનાગઢની ઝાંઝરડા ચોકડી પાસે બેલાના પીઠા પાસે કારમાં મેફેડ્રોન ડ્રગ્ઝ સપ્લાય કરવા આવેલા બે અને રીસીવ કરનાર મળી કુલ ૩ શખ્સોને પોલીસે રંગેહાથ ઝડપી લીધા હતા. પોલીસે તેઓ પાસેથી રૂા.૧.૭૧…

Breaking News
0

જૂનાગઢ સહિત જીલ્લામાં જુગાર અંગે વ્યાપક દરોડા

જૂનાગઢ સહિત જીલ્લામાં ગઈકાલે જુગારની બદી સામે પોલીસે ઘોસ બોલાવી અને ઠેર-ઠેર જુગાર અંગે દરોડા પાડયા હતા અને જુગાર રમતી મહિલાઓ સહિત અનેક જુગારીઓને ઝડપી લઈ તેમના વિરૂધ્ધ જુગાર ધારા…

Breaking News
0

જૂનાગઢ : ચેક રિટર્નના કેસમાં આરોપીને એક વર્ષની સજા ફટકારતી કોર્ટ

જૂનાગઢની નામદાર કોર્ટએ નેગોશીએબલ ઇન્સ્ટુમેન્ટ એકટના ગુન્હામાં ચેક આપનારને એક વર્ષની સજા ફટકારવામાં આવી છે. ઉપરાંત ફરિયાદીને ચેકની રકમ રૂપિયા ૭ લાખ વળતર પેટે ચુકવવા આદેશ કરવામાં આવ્યો છે. આ…

Breaking News
0

જૂનાગઢમાં શીંદે પરિવાર દ્વારા શ્રી ગણેશ મહોત્સવનું આયોજન

છેલ્લા ૩૪ વર્ષથી ગણેશ મહોત્સવનું આયોજન કરનારા શીંદે પરિવાર દ્વારા આ વર્ષે પણ ગણપતિ ઉત્સવની ઉજવણી કરવામાં આવનાર છે અને શ્રી ગણેશ મહોત્સવનું આયોજન કરેલ છે. ચિતાખાના ચોક, જનતા દળના…

Breaking News
0

સોમનાથ મહાદેવ મંદિરે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે વિશેષ મહાપૂજા, મંત્ર જાપ, દિવ્ય શણગાર

ભારતના વડાપ્રધાન અને વિશ્વ પ્રસિધ્ધ સોમનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટના અધ્યક્ષ નરેન્દ્ર મોદીનો આવતીકાલ તા.૧૭ સપ્ટેમ્બરના રવિવારના રોજ જન્મદિવસ હોય સોમનાથ મહાદેવ મંદિરે વિશેષ મહાપૂજા, માર્કન્ડેય પૂજા, રૂદ્રાભિષેક સાથે પૂજા કરી…

Breaking News
0

વેરાવળ ફેઝ-૨ મત્સ્ય બંદર વિકસાવવાના કામો ઓક્ટોબર-૨૦૨૫માં પૂર્ણ કરાશે : મત્સ્યોદ્યોગ મંત્રી રાઘવજી પટેલ

ગીર સોમનાથ જિલ્લામાં રૂપિયા ૭૦૦ કરોડના ખર્ચે વેરાવળ, સુત્રાપાડા, માઢવાડ બંદરના કામો પ્રગતિ હેઠળ : વેરાવળ ફેઝ-૨ના વિકાસ થકી ૪,૫૦૦જેટલી બોટને સુવિધા મળશે : ૪૨,૦૦૦ લોકોને સીધી રોજગારી મળશે :…

Breaking News
0

દિવ્યધામ વલારડી ખાતે અમાવશ્યા દિને દિવ્યભવનનું ભુમિપુજન

વિશાળ નયનરમ્ય અતિથીભવનનાં નિર્માણ થવાથી દુર સુ દુરથી આવતા ભાવીકોને મળશે સુવિધાઓ ગુજરાત રાજ્યનાં અમરેલી જીલ્લાનાં બાબરા તાલુકાથી ૧૧ કીમી દુર વલારડી ગામની પાવનભુમી ઉપર જીવમાત્રના કલ્યાણાઅર્થે માં ભગવતીનું ક્ષેત્રફળ…

Breaking News
0

ખંભાળિયા પંથકમાં વરસાદી ઝાપટું : માર્ગો તરબતર બન્યા

ખંભાળિયા શહેર તથા તાલુકાના જુદાજુદા વિસ્તારોમાં ગઈકાલે શુક્રવારે બપોરે છૂટાછવાયા વરસાદી ઝાપટા વરસ્યા હતા. આ વરસાદના પગલે માર્ગ ઉપર પાણી ચાલી નીકળ્યા હતા. આજે દિવસ દરમ્યાન ભારે બફારા વચ્ચે વરસાદી…

1 69 70 71 72 73 189