Yearly Archives: 2023

Breaking News
0

જૂનાગઢ સહિત સોરઠપંથકમાં વ્યાપક જુગાર દરોડા : મહિલાઓ સહિત જુગારીઓને ઝડપી લેતી પોલીસ

જૂનાગઢના મધુરમ બાયપાસ કામદાર સોસાયટી નજીક જાહેરમાં જુગાર રમતા નિર્મળાબેન ઉર્ફે નીમુબેન લક્ષ્મીદાસ પંચનભાઈ ટાંક, મુકતાબેન હમીરભાઈ છગનભાઈ નાકીયા, પાયલબેન ઉદયભાઈ ગુણવંતરાય ગોહેલ, દિવાળીબેન પ્રભુભાઈ કમેજીયા, પ્રભાબેન મનસુખભાઈ ભગવાનજીભાઈ વસંત,…

Breaking News
0

ખેડૂત ખાતેદારો-સામાન્ય નાગરિકોને નાની-નાની રજૂઆતો માટે રાજ્ય સ્વાગતમાં આવવું ન પડે તેવી સમસ્યા નિવારણ વ્યવસ્થા જિલ્લા કક્ષાએ જ સુનિશ્ચિત કરીએ : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

જન ફરિયાદ નિવારણના ઓનલાઇન ઉપક્રમ રાજ્ય સ્વાગતમાં મુખ્યમંત્રીશ્રીએ સામાન્ય નાગરિકોની રજૂઆતો સાંભળી : ઓગસ્ટ-૨૦૨૩માં ગ્રામ-તાલુકા-જિલ્લા સ્વાગત મળી કુલ ૩,૮૮૭ પ્રશ્નોનું સમાધાન થયું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના જિલ્લા કલેકટરો અને જિલ્લા…

Breaking News
0

કાલે ઘેલા સોમનાથ મહાદેવ મંદિરે ભવ્ય સંતવાણી લોકડાયરો

ડો. વર્ષા મહેતા, દેવલ મહેતા, પ્રતાપ ગોરભા સહિતના કલાકારો કરશે જમાવટ વિછીયા તાલુકાના સોમપીપળીયા શ્રી ઘેલા સોમનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા શ્રી શ્રાવણ માસ મેળો-ર૦ર૩ની ઉજવણી અંતર્ગત વિવિધ કાર્યક્રમો ઉજવાય…

Breaking News
0

માધવ ક્રેડિટ કો. સોસાયટીએ ચંદ્રયાન-૩ની સફળતાની ઉજવણી કરી

ચંદ્રયાન-૩ની સફળતાની ઉજવણીના ભાગરૂપે સંસ્થા કાર્યાલયે કમિટી મેમ્બર તથા સ્ટાફ દ્વારા ભારતમાતા પૂજન કરવામાં આવ્યું હતું તેમજ ઉપસ્થિત સૌ નાગરિકોના મોં મીઠું કરી દેશના વિજ્ઞાનિકોને અભિનંદન પાઠવ્યા હતા.

Breaking News
0

પરબધામના મહંત કરશનદાસ બાપુએ ચંદ્રયાન-૩ની સફળતા બદલ ઈશરોના વૈજ્ઞાનિકોને બિરદાવ્યા

ભારતનું ત્રીજું ચંદ્ર મિશન ચંદ્રની સપાટી ઉપર સફળતાપૂર્વક લેન્ડ થતાં જ ભારતની સ્પેસ એજન્સી ઇસરો ઉપર દુનિયામાંથી અભિનંદન વરસાદ થઈ હતી. ત્યારે પરબધામના મહંત પૂજ્ય કરશનદાસ બાપુએ પણ ઈશ્વરની સમગ્ર…

Breaking News
0

કેશોદના પીપળી ગામેથી નવ જુગારીઓ રૂપિયા ૫૪૯૫૦ના મુદામાલ સાથે ઝડપાયા

કેશોદના પીપળી ગામે પ્લોટ વિસ્તારમાં રહેતાં પરસોતમભાઈ ગોપાલભાઈ ભાલોડીયા પોતાનાં કબજા ભોગવટાનાં રહેણાંક મકાનમાં બહારથી માણસો બોલાવી તીનપત્તીનો હારજીતનો જુગાર રમી રમાડીને આર્થિક લાભ મેળવતાં હોવાની માહિતી મળી આવતાં કેશોદ…

Breaking News
0

૧૧૧૧ શિવલિંગની ૧૦૮ દિવડાથી આરતી

હિન્દુ ધર્મમાં શ્રાવણ માસનો અનેરો મહીમા છે. જાતે શિવલિંગ બનાવી તેની પુજા કરવાથી સારૂ ફળ પ્રાપ્ત થતું હોવાનું કહેવાય છે. ત્યારે માંગરોળની રાજમોતી સોસાયટીમાં બહેનોએ કલાકોની જહેમત બાદ માટીમાંથી ૧૧૧૧…

Breaking News
0

માંગરોળના મકતુપુર ગામે અનોખું સેવાકાર્ય

માંગરોળના મકતુપુર ગામે રહેતા ભીમા કરસન બામણીયાના દુકાનના પતરા ઉપર એક ઢેલ ઈંડા મૂકેલ અને બાદમાં ત્રણ બચ્ચા અવતરેલ હતા અને તેમનું ધ્યાન રાખવા માટે આખા પરિવારે ખુબ જ જતન…

Breaking News
0

ભંડુરી ખાતે બાર જયોતિર્લીંગ યાત્રા સહયાત્રીનું સન્માન

એન.આર.આઈ.પરિવારે પ્રજાપતિ સમાજનાં મઢ માટે સાડા પાંચ લાખ રૂપિયાનું અનુદાન કર્યુ તાજેતરમાં યોજાયેલ મોરારીબાપુ બાર જયોતિર્લીંગ કથા યાત્રાના યાત્રી એનઆરઆઈ પરષોતમ ચાંદેગરા બાજુના માળીયા હાટીના તાલુકાના ભંડુરી ગામે પ્રજાપતિ સમાજના…

Breaking News
0

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સાત સ્થળોએ જુગાર દરોડામાં ૧૮ મહિલાઓ સહિત ૪૩ શખ્સો ઝબ્બે

ખંભાળિયા પંથકમાં એલ.સી.બી. પી.આઈ. કે.કે. ગોહિલની રાહબરી હેઠળ એલ.સી.બી. સ્ટાફ દ્વારા ગતરાત્રે હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન હેડ કોન્સ્ટેબલ ડાડુભાઈ જાેગલ તથા પ્રદીપસિંહ જાડેજાને મળેલી ચોક્કસ બાતમીના આધારે અહીંના ગાયત્રીનગર…

1 83 84 85 86 87 189