Yearly Archives: 2023

Breaking News
0

માંગરોળ તાલુકા સર્વોદય સેવા સમિતિ આયોજીત અંધજન મંડળ અમદાવાદ દ્વારા વિકલાંગોને નિઃશુલ્ક સાધન સહાય નિદાન કેમ્પ યોજાયો

જૂનાગઢના માંગરોળ કલ્યાણધામ ખાતે વિકલાંગ વ્યકિતઓને જરૂરિયાત મુજબના સાધનો સહાય કરવા અને તેમને સ્વરોજગાર મળી રહે તે માટે વર્ષોરથી લોકોની સેવામાં રત છે તેવી સંસ્થા સર્વોદય સેવા સમિતી અને અંધજન…

Breaking News
0

કલ્યાણપુરના વેપારી સાથે ડીલરશીપ આપવા બાબતે થયેલી છેતરપિંડીના પ્રકરણમાં બે શખ્સોને દબોચી લેવાયા

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં રહેતા એક વેપારી સાથે ડીલરશીપ આપવા બાબતે થયેલી છેતરપિંડીના પ્રકરણમાં દેવભૂમિ દ્વારકા જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસે ભાવનગર તથા સુરતના બે શખ્સોને દબોચી લીધા હતા. આ…

Breaking News
0

જૂનાગઢનું ખોરાક અને ઔષધ નિયમન તંત્ર ઊંઘમાં : તહેવારોનો ફાયદો ઉઠાવવા ભેળસેળીયા સજ્જ

ફરસાણ, મીઠાઈ સહિતની ચીજવસ્તુઓમાં ભેળસેળ થતી હોવાની બુમ-તપાસની માંગ જૂનાગઢ સહિત સૌરાષ્ટ્ર ભરમાં હાલ રોગચાળો માથું ઉંચકી રહયો છે અને આવા સમયગાળામાં સાતમ આઠમના તહેવારો નજીક આવી રહયા છે ત્યારે…

Breaking News
0

જૂનાગઢ જિલ્લામાં એક મહિનામાં ટ્રાફિક નિયમનો ભંગ કરનાર ૮,૨૭૯ દંડાયા

જૂનાગઢ શહેર અને જિલ્લામાં ગુનાખોરી, અસમાજીક પ્રવૃતિ રોકવા તથા ટ્રાફિકના નિયમનો ભંગ કરનાર સામે કાર્યવાહી કરવા જૂનાગઢ ડીઆઇજી નિલેશ જાજડીયાની સુચનાથી એસપી હર્ષદ મહેતાના માર્ગદર્શન હેઠળ ડિવાઇએસપી હિતેશ ધાંધલીયા, શહેર…

Breaking News
0

જૂનાગઢમાં ઘઉંમા નાંખવાની દવા પી જતા મૃત્યુ

જૂનાગઢ શહેરમાં સેજની ટાંકી પાસે અલકનંદા એપાર્ટમેન્ટમાં રહેતા આરતીબેન અરવીંદભાઈ મકવાણા (ઉ.વ.૪ર)ને પોતાની પુત્રીની સગાઈ થઈ ગયેલ હોય અને તેના લગ્નના ટેન્શનને લીધે લાગી આવતા ઘઉંમાં છાંટવાનો પાઉડર દુધમાં નાખીને…

Breaking News
0

જૂનાગઢ સહિત વિવિધ સ્થળોએ જુગાર અંગે પોલીસના દરોડા

જૂનાગઢ સહિત સોરઠમાં શ્રાવણીયા જુગારની મૌસમ પુરબહારમાં ખીલી છે તો બીજી તરફ પોલીસ તંત્ર દ્વારા પણ જુગારીઓના રંગમાં ભંગ પાડતા હોય તેમ વ્યાપક દરોડાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. પોલીસે…

Breaking News
0

ભાજપા જૂનાગઢ મહાનગર બક્ષીપંચ મોરચાની બેઠક યોજાઇ

ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગરનાં પ્રમુખ પુનિતભાઈ શર્માનાં અધ્યક્ષસ્થાને મહાનગર બક્ષીપંચ મોરચાની બેઠક યોજાઇ હતી. જેમાં મહાનગર સંગઠન પ્રભારી નીમુબેન બાંભણીયા, મહામંત્રી ભરતભાઈ શીંગાળા, મનનભાઇ અભાણી, વિનુભાઇ ચાંદેગ્રા તેમજ બક્ષીપંચ…

Breaking News
0

જૂનાગઢ મહાનગર ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા મતદાતા ચેતના અભિયાનનો પ્રારંભ

જૂનાગઢ મહાનગર ખાતે આ અભિયાન ૨૫ થી ૩૧ ઓગસ્ટ સુધી ચાલશે : સાંસદ રાજેશ ચુડાસમા, લોકશાહીનાં પર્વમાં કોઇ મતદાતા મતદાનથી વંચિત ના રહે તે માટે ભાજપાનો દરેક કાર્યકર ઘર ઘર…

Breaking News
0

ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગર મહિલા મોરચા દ્વારા મહાનગર સંગઠનના હોદેદારોને રાખડી બાંધવામાં આવી

ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગર મહિલા મોરચા અધ્યક્ષ જ્યોતિબેન વાડોલીયાનાં નેતૃત્વમાં મહાનગર પ્રમુખ પુનિતભાઈ શર્મા, પ્રભારી નીમુબેન બાંભણીયા, મહામંત્રી ભરતભાઈ શીંગાળા, મનનભાઇ અભાણી, વિનુભાઇ ચાંદેગ્રા તથા ઉપસ્થિત હોદેદારોને મહિલા મોરચાના…

Breaking News
0

શ્રી પ્રેમાનંદ વિદ્યા મંદિર ખાતે નવી શૈક્ષણિક પધ્ધતિને ખુલ્લી મુકાઈ

આજકાલ કેન્દ્ર સરકારની ઘણી નવી નિતીઓની ચર્ચાઓ થઈ રહી છે. જેમાંની રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-ર૦ર૦ એ ખુબ જ મોટી આશાના કિરણ જેવી છે. શિક્ષણ જગતના મહાનુભાવો માને છે કે, જાે આ…

1 81 82 83 84 85 189