સારવાર માટે હોસ્પિટલમાં દાખલ થયા પછી, સારવારનો ખર્ચ આરોગ્ય વીમા દ્વારા આવરી લેવામાં આવે છે, પરંતુ ક્લેમ સેટલમેન્ટની લાંબી પ્રક્રિયા દર્દી અને તેના પરિવારને મુશ્કેલીમાં મૂકે છે. સારવાર પૂરી થયા…
રાજકોટના ગેમ ઝોનમાં સર્જાયેલા અગ્નિકાંડમાં ૨૮ માનવ જિંદગીઓનો ભોગ લેવાયો છે. નિર્દોષ માણસોનો જીવ લેનાર આ ગેમઝોનની ઘટનાની ‘સીટ’ દ્વારા તપાસ કરવામાં આવી છે અને ગંભીર ત્રુટિઓનો પર્દાફાશ થયો છે.…
લોકસભા ચૂંટણીનાં પરિણામના દિવસે શેરબજારમાં ઉચ્ચ પ્રવાહિતાની સંભાવના વચ્ચે શેરબજાર દ્વારા સર્કિટ ફિલ્ટર લાગુ થશે તો બજારની સ્થિતિ કેવી રહેશે એ અંગે જાહેરાત કરાઈ છે. ચૂંટણીનાં પરિણામ ૧ વાગ્યા પહેલાં…
રાજકોટના ટીઆરપી અગ્નિકાંડમાં ૨૮ લોકોના મૃત્યુ થયા છે. આ ઘટનામાં તમામ અધિકારીની પૂછપરછ કરતાં બે દિવસ કરતાં વધુ સમય લાગી શકે છે. પોલીસ ભવન ખાતે આજથી પૂછપરછનો દોર શરૂ કરવામાં…
સુરજ સિનેપ્લેક્સ, પેન્ટલુન્સ, બેબીહગ શોરૂમ,આકાશ બાયઝુસ, પાવર જીમને સીલ રાજકોટના અગ્નિકાંડ બાદ જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા ફાયર એનઓસી અને બીયુ સર્ટિફિકેટ સહિતના મુદ્દે તપાસ કરવામાં આવી રહી છે. ત્યારે જે સ્થળોએ…
રાજકોટની ઘટના પછી જૂનાગઢ શહેર અને જીલ્લામાં તંત્ર દ્વારા તમામ ગેમઝોનમાં તપાસનો ધમધમાટ શરૂ કરીને ફાયર એનઓસી સહિતના લાયસન્સ અંગે ચકાસણી કરવામાં આવી છે. જેમાં ગઈકાલે એક જ દિવસમાં પોલીસ…
જૂનાગઢના અલગ-અલગ વિસ્તારમાંથી પોલીસે બે યુવાનને છરી સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. એ ડીવીઝન પોલીસ સ્ટેશનનો સ્ટાફ શહેરમાં પેટ્રોલિંગમાં હતો તે દરમ્યાન નીચલા દાતાર નજીક બનેલા નવા…
રાજકોટ અગ્નીકાંડ બાબતે સમગ્ર રાજયમાં ગેમ ઝોન સહિતના મનોરંજન સ્થળો અને જાહેર સ્થળોએ ફાયર એનઓસીની ચકાસણી શરૂ થઇ ગઇ છે ત્યારે ગઇકાલે આ ઘટનાની પ્રાથમિક તપાસનો રીપોર્ટ ‘સીટ’ દ્વારા સરકારને…
કોરોના બાદ વિશ્વમાં વધુ એક રોગચાળો આવવાની તૈયારીમાં છે. બ્રિટિશ વૈજ્ઞાનિકોએ આ અંગે ચેતવણી જાહેર કરી છે. વૈજ્ઞાનિકે કહ્યું છે કે આવનારી સરકારે આ તરફ ધ્યાન આપવું જાેઈએ. વૈજ્ઞાનિકે એમ…