Monthly Archives: August, 2024

Breaking News
0

કેન્દ્ર અને રાજ્ય સરકારની મનાઈનો ઉલાળિયો કરતા મચ્છીમારો :કચ્છના આખાતમાં ગેરકાયદેસર મચ્છીમારી કરવા નીકળેલ બોટોને પકડી પાડતું કોસ્ટગાર્ડ

હાલમાં દેશમાં મોન્સૂન સીઝન પૂરબહારમાં ખીલી છે અને ચારે બાજુ એના કારણે તોફાની વરસાદ વરસી રહ્યો છે અને ભારતીય હવામાન ખાતા દ્વારા હજુ એક સપ્તાહ આવું વાતાવરણ રહેનાર હોવાના અનુમાનના…

Breaking News
0

પવિત્ર શ્રાવણ માસમાં ઝેડ પ્લસ સુરક્ષા કવચ ધરાવતા સોમનાથ મહાદેવ મંદિરે જડબેસલાક-લોખંડી બંદોબસ્ત

યાત્રિકોનું સન્માન, સ્વમાન સાથોાથ મંદિરની સુરક્ષા જળવાઈ રહે તે માટે જીલ્લા પોલીસ વડાનો અભૂતપૂર્વ પોલીસ બંદોબસ્ત રહેશે ભારત બાર જયોર્તિલીંગ પ્રથમ ભગવાન સોમનાથ મહાદેવ મંદિરે પવિત્ર શ્રાવણ માસમાં યાત્રિકોનું સન્માન,…

Breaking News
0

સોમનાથ મહાદેવના સાંનિધ્યમાં શ્રાવણ માસમાં સાંસ્કૃતિક, ધાર્મિક, ડાયરાના કાર્યક્રમો : નૃત્ય, દાંડીયા રાસ હરીફાઈ ભવ્ય આયોજન

સોમનાથ મહાદેવના સાંનિધ્યમાં સોમનાથ ટ્રસ્ટના સહકારથી ગીર-સોમનાથ મીડીયા સેન્ટર આયોજીત શ્રાવણ માસ દરમ્યાન ધાર્મિક કાર્યક્રમો, નૃત્ય, દાંડીયા રાસ હરીફાઈઓ યોજાશે શ્રી સોમનાથ ટ્રસ્ટના સહયોગથી ગીર સોમનાથ મીડીયા સેન્ટર દીપક કકકડ…

Breaking News
0

શ્રી કષ્ટભંજન દેવ દાદાને શનિવાર નિમિત્તે ફુલો અને ફળોનો શણગાર અને અન્નકૂટ ધરાવાયો

વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવના ઉપલક્ષમાં સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી(અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી શનિવાર નિમિતે તારીખ ૩-૮-૨૦૨૪ સવારે ૫ઃ૩૦…

Breaking News
0

“તમાકુયુક્ત જીવનશૈલી છોડી, તમાકુમુક્ત આદતને” તેજસ્વી સ્મિત અને સ્વસ્થ સ્વાસ્થ્ય સાથે જિંદગીને જાેડી સુદ્રઢ ભવિષ્યના નિર્ધાર થકી પ્રતિબદ્ધ બનીએ

સમગ્ર વિશ્વમાં તમાકુથી દર વર્ષે ૮૦ લાખ લોકો, જ્યારે ભારતમાં ૧૩.૫૦ લાખ લોકો મૃત્યું પામે છે : નથી વિચાર્યુ તો હવે વિચારો.. “નેશનલ ટોબેકો કંટ્રોલ પ્રોગ્રામ” અંતર્ગત “તમાકુ છોડો કવિટ…

Breaking News
0

ખંભાળિયા નજીક ખાનગી કંપનીમાં માલ ભરવા આવતા ટ્રક ચાલકો સામે ગેરકાયદેસર રીતે રકમ માંગી, દાદાગીરી કરતા બે ડઝન જેટલા શખ્સો સામે ફરિયાદ

ખંભાળિયા – જામનગર માર્ગ ઉપર આવેલી એક ખાનગી કંપનીમાં માલસામાન ભરવા આવતા ટ્રકના ડ્રાઇવરો, ક્લીનરો પાસેથી અનધિકૃત રીતે રકમની માંગણી કરી અને ધાક-ધમકીઓ આપી, દાદાગીરી કરતા ૨૩ શખ્સો સામે ખંભાળિયા…

Breaking News
0

દ્વારકા જિલ્લામાં સાયબર ફ્રોડનો ભોગ બનેલા ૩૮ આસામીઓને પોલીસ દ્વારા રકમ પરત અપાવવામાં સફળતા

શંકાસ્પદ ફોન કોલ કે મેસેજને અવગણવા પોલીસ વડાની અપીલ હાલ ટેકનોલોજીના સમયમાં ઓનલાઈન ટ્રાન્ઝેક્શન તેમજ તે અંગેની સાવચેતીના અભાવે વિવિધ કારણોસર લોકો સાયબર ક્રાઈમનો ભોગ બની રહ્યા છે. જેની સામે…

Breaking News
0

દેવભૂમિ દ્વારકા જિલ્લા કક્ષાની કુસ્તી સ્પર્ધામાં અભિરાજસિંહ ચાવડા પ્રથમ ક્રમે

ખંભાળિયાની જાણીતી એસ.એન.ડી. ટી. શાળામાં ૧૧ મા ધોરણમાં અભ્યાસ કરતા અભિરાજસિંહ ભગવતસિંહ ચાવડાએ નંદાણા ખાતે યોજાયેલી દેવભૂમિ જિલ્લા કક્ષાની કુસ્તી સ્પર્ધામાં પ્રથમ નંબરે વિજેતા બની શાળા સાથે ચાવડા પરિવારનું પણ…

Breaking News
0

દેવભૂમિ દ્વારકાના કોંગી કાર્યકર રાહુલ જગતીયાની પ્રદેશ સોશિયલ મીડિયા વાઇસ ચેરમેન તરીકે નિમણૂંક

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સક્રિય કોંગી કાર્યકર રાહુલ જગતિયા સતત ૧૧ વર્ષથી જિલ્લાના સોશિયલ મીડિયા વિભાગના પ્રમુખ તરીકે સક્રિય રહ્યા બાદ રાજ્યના શીર્ષ નેતૃત્વના પ્રદેશ ચેરમેન ભૂમન ભટ્ટ દ્વારા તેમને પ્રદેશ…

Breaking News
0

ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગરનાં નવનિયુક્ત પ્રભારી મુકેશભાઈ દાસાણીની પરીચય બેઠક યોજાઇ

ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગરનાં નવનિયુક્ત પ્રભારી મુકેશભાઈ દાસાણી જૂનાગઢ ખાતે પ્રથમવાર કાર્યકરોને મળવાં આવેલ હતાં ત્યારે ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગર અધ્યક્ષ પુનિતભાઈ શર્માનાં અધ્યક્ષસ્થાને ભારતીય જનતા પાર્ટીનાં કમલમ…