Monthly Archives: October, 2024

Breaking News
0

જિલ્લા પંચાયત સ્પોર્ટ્‌સ ક્લબ ખાતે આધુનિક સ્પોર્ટ્‌સ શૂટિંગ રેંજનુ ઉદ્‌ઘાટન કરાયું

શાળાના ૧૫૩ બાળકોએ આધુનિક સ્પોર્ટ્‌સ શૂટિંગ રેંજના નિશુલ્ક કેમ્પમાં ભાગ લીધો જૂનાગઢ શહેરની પ્રથમ આધુનિક સ્પોર્ટ્‌સ શૂટિંગ રેંજનું જિલ્લા પંચાયત પ્રમુખ હરેશભાઈ ઠુંમરના વરદ હસ્તે ઉદ્‌ઘાટન કરવામાં આવ્યું હતું. આ…

Breaking News
0

જૂનાગઢ જિલ્લા પંચાયત દ્વારા ગામોમાં સ્વચ્છતા અંગે જિલ્લા કક્ષાએ યુવા સંવાદ કાર્યક્રમનું આયોજન

“સ્વચ્છતા હી સેવા-૨૦૨૪” અંતર્ગત જૂનાગઢ જિલ્લા પંચાયત દ્વારા જિલ્લા કક્ષાએ યુવા સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈ ઠુંમર, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન તેમજ તાલુકા અને…

Breaking News
0

ઘેડ વિસ્તારમા ચોમાસાની ઋતું દરમ્યાન પાણી ભરાવાની સમસ્યાના નિરાકરણ માટે ઓઝત નદીના પાળા દૂર કરવા ખેડૂતોએ સૂચવ્યા સકારાત્મક સુચનો

જૂનાગઢ જિલ્લાના ઘેડ વિસ્તારમાં કેશોદ, માંગરોળ, માણાવદર તાલુકાના ગામોનો સમાવેશ થાય છે. જૂનાગઢ જિલ્લાની ભૌગોલિક પરિસ્થિતિ પ્રમાણે ભેંસાણ, વિસાવદર, મેંદરડા, વંથલી, ગીરનાર પર્વત, જૂનાગઢ તાલુકામાં આવેલ ઓઝત નદી, ઉબેણ નદી,…

Breaking News
0

‘મારૂ જીવન જ મારો સંદેશ’ આપનાર મહાત્મા ગાંધીજી

ભારતના રાષ્ટ્રપિતા મોહનદાસ કરમચંદ ગાંધી કે જેઓ બાપુ અથવા મહાત્મા ગાંધી નામથી પણ ઓળખાય છે. તેમનો જન્મ ર ઓકટોબરે થયો હોવાથી આ દિવસે ગાંધી જયંતિ તરીકે ઉજવે છે. બીજું આ…

Breaking News
0

જૂનાગઢ સામાજિક પ્રવૃત્તિમાં હંમેશા અગ્રેસર લોક ઉપયોગી યુવા નેતા પ્રદિપસિંહ વાઘેલાએ જન્મદિવસ અનોખી રીતે ઉજવ્યો

જૂનાગઢ સામાજિક પ્રવૃત્તિમાં હંમેશા અગ્રેસર લોક ઉપયોગી યુવા નેતા પ્રદિપસિંહ વાઘેલાએ જન્મદિવસ અનોખી રીતે ઉજવ્યો હતો. પ્રદીપસિંહ વાઘેલા તેમના જન્મદિવસની અનોખી ઉજવણી કરી હતી અને સેવા પરમો ધર્મના સૂત્રને જીવન…

Breaking News
0

સોમનાથમાં ૫૬ કલાકની કામગીરીના અંતે મેગા ડીમોલેશન પુર્ણ થતા ૧૦૨ એકર જમીનને ફેનસિંગથી કોર્ડન કરાઈ

જીલ્લા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજાએ ખુલ્લી કરાયેલ જમીન ઉપર લોકોને પ્રવેશ ઉપર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું પ્રસિધ્ધ કર્યુ : પોલીસવડાએ ૧૦૨ એકર જગ્યાની સુરક્ષા માટે છાવણી ઉભી કરી પોલીસ જવાનોનો બંદોબસ્ત તૈનાત…

Breaking News
0

ભાદ્ર માસની શિવરાત્રીની શ્રી સોમનાથ મંદિર ખાતે ઉલ્લાસભેર ઉજવણી

શ્રી સોમનાથ મંદિરમાં લઘુરૂદ્રયજ્ઞ અને જ્યોતપુજન, મહાપૂજા, આરતી કરવામાં આવ્યા : મધ્યરાત્રિએ મહાઆરતીના દર્શનાર્થે હજારો શ્રદ્ધાળુઓ ઉમટ્યા પ્રથમ જ્ર્યોતિલંગ શ્રી સોમનાથ મંદિર પ્રતિ માસની કૃષ્ણ ત્રયોદશી પર ઉજવાતી માસિક શિવરાત્રી…

Breaking News
0

ઊનાની એ.આર. ભટ્ટ કોલેજના ચાર વિદ્યાર્થીઓએ ગોલ્ડ મેડલ મેળવી કોલેજનું ગૌરવ વધાર્યું

તાજેતરમાં ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી જૂનાગઢની તૃતીય પદવીદાન સમારોહ સોમનાથના રામજી મંદિર ઓડીટરિયમમાં યોજાયો હતો. જેમાં ઊનાની એ.આર. ભટ્ટ કોલેજમાં અભ્યાસ કરતા ફાઇનલ વરસમાં ઉચ્ચ ગુણ પ્રાપ્ત કરનાર ૧.…

Breaking News
0

ઉના તાલુકા સમસ્ત બ્રહ્મ કર્મચારી મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારોહ સંપન્ન

તારીખ ૨૯ સપ્ટેમ્બર, ૨૦૨૪ રવિવારનાં રોજ ઉના તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજ કર્મચારી મંડળ દ્વારા ધોરણ ૧થી લઇ અને ઉચ્ચ શિક્ષણ તેમજ વિશિષ્ટ પ્રતિભા ધરાવતા ૧૬૫ થી વધારે વિદ્યાર્થીઓનું શ્રી નાથળિયા…

Breaking News
0

સલાયામાં નવરાત્રી પર્વને અનુલક્ષીને વીજ પુરવઠા બાબતે તંત્રને રજૂઆત

ખંભાળિયા તાલુકાના સલાયા ગામે નવરાત્રી પર્વને અનુલક્ષીને વીજ વિક્ષેપ ન સર્જાય તે હેતુથી સ્થાનિક અગ્રણી દ્વારા વીજ તંત્રને લેખિત રજૂઆત કરવામાં આવી છે. સલાયા ગામના રઘુવંશી આગેવાન અને શહેર ભાજપ…

1 16 17 18 19