Yearly Archives: 2024

Breaking News
0

માંગરોળ તાલુકાના ચંદવાણાની સીમમાં બહેનની પાછળ ફરતો હોવાની શંકા કરી ઝાડ સાથે બાંધી યુવાનની હત્યા

માંગરોળ તાલુકાના ચંદવાણાની સીમમાં રહેતો એક યુવાન બહેનની પાછળ ફરતો હોવાની શંકા રાખી યુવતી તથા યુવતીના ભાઈ સહિતનાઓએ યુવાનને પકડી આંબાના ઝડા સાથે બાંધી લાકડી તથા ધોકા વડે બેફામ માર…

Breaking News
0

રવની, ઝાપોદડના ૧૦ શખ્સની ગેંગ સામે ગુજસીટોક હેઠળ ગુનો દાખલ

ખુન, લૂંટ, ચોરી, ખંડણી, રાયોટીંગ સહિતના ગુના નોંધાયા હતા : રવની ડબલ મર્ડર કેસમાં સામેલ હતા વંથલી તાલુકાના રવનીમાં બેવડી હત્યા સહિતના ગુનામાં સામેલ રવની, ઝાપોદડ સહિતના ગામના કુખ્યાત દસ…

Breaking News
0

મુંબઈથી એમડી ડ્રગ્સ લાવી બે યુવાનો જૂનાગઢમાં વેપલો કરતા ઝડપાયા

મુંબઈથી એમડી ડ્રગ્સ લાવીને જૂનાગઢમાં યુવા ધનને બરબાદ કરવાના ઈરાદે નશાનો વેપલો ચલાવતા બે ઈસમોને જૂનાગઢ પોલીસે ઝડપી પાડયા છે. પોલીસે બંને આરોપી પાસેથી રર.૧ ગ્રામ ડ્રગ્સ, રોકડ, મોબાઈલ ફોન,…

Breaking News
0

જૂનાગઢમાં લર્નિંગ ઇન્ટરશીપ કરતી યુવતી ઉપર સિવિલ હોસ્પિટલના તબીબે દુષ્કર્મ આચર્યું

જૂનાગઢ સિવિલ હોસ્પિટલના ડો. કેતન પરમાર સામે ૨૧ વર્ષની યુવતીએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા તાલુકા પોલીસે તપાસનો દોર શરૂ કર્યો છે. જૂનાગઢની યુવતીએ શનિવારની રાત્રે નોંધાવેલી ફરિયાદ મુજબ તેણી આયુર્વેદ તબીબનો…

Breaking News
0

કેશોદના બામણાસામાં ૨૪ લાખ વસુલવા વ્યાજખોરોએ દોઢ વર્ષની બાળકીને ફેંકી દંપતિને

કેશોદના બામણાસામાં રહેતો નિલેશ અને તેમના પત્ન નયના, બાળકી ત્રણેય કતકપરા ગામે જતા હતા એ સમયે રસ્તામાં જ બે શખ્સે આંતરી માર માર્યો હતો અને મોબાઈલ પણ ઝુંટવી લીધા હતા.…

Breaking News
0

બિલખાના નવાગામમાં ઓનલાઇન જુગાર ધામ ઝડપાયું : ૭ શખ્સોની અટક : ૩.૧૦ લાખનો મુદ્દામાલ કબ્જે

બિલખાના નવાગામમાં જમાઈની સાથે મળી સસરાએ શરૂ કરેલ ઓનલાઇન જુગાર ધામનો ક્રાઈમ બ્રાન્ચે પર્દાફાશ કરી ૭ શખ્સને ઝડપી લઇ ૩.૧૦ લાખનો મુદ્દામાલ કબ્જે લીધો હતો. હાલ રાજકોટમાં બિલખા હાઉસ કસ્તુબા…

Breaking News
0

જૂનાગઢમાં કરિયાવરમાં કંઈ લાવેલ નથી કહી પરિણીતાને પતિ, સાસુનો ત્રાસ

જૂનાગઢનાં મધુરમ વિસ્તારમાં પિયરને ત્યાં સવા વર્ષથી રિસામણે રસીલાબેન(ઉ.વ.૨૪)નાં લગ્ન ૨૮ નવેમ્બર ૨૦૨૧ના રોજ જેતપુરના સૂરજ નાથાભાઈ ચુડાસમા સાથે થયા હતા. લગ્ન બાદ બે મહિના ઘરસંસાર સારી રીતે ચાલ્યા પછી…

Breaking News
0

પ્રાચી તીર્થ ખાતે વાતાવરણ પલટો આવતા મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી

સુપ્રસિદ્ધ યાત્રાધામ પ્રાચી તીર્થ ખાતે ગઈકાલે બપોર પછી અચાનક વાતાવરણમાં પલટો આવતા મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી અને મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા. અડધી કલાકમાં ધીમી ધારે વરસાદથી રસ્તાઓ ઉપરથી…

Breaking News
0

તાલાળાના જમાલપરા, વિઠલપૂર, વડાળા, રાયડી, પાણીકોઠા, પાવડી સહિતના ગામોમાં મેઘરાજની તોફાની બેટિંગ

બે થી ત્રણ ઇંચ વરસાદથી નદીનાળાઓ પુર : ખેતરો છલકાયા તાલાળા તાલુકાના જમાલપરા, વિઠલપૂર, વડાળા, રાયડી, પાણીકોઠા, પાવડી, પિખોર, સેમળીયા સહિત ગામોમાં બપોર પછી મેઘરાજાએ તોફાની બેટિંગ કરી હતી. એક…

Breaking News
0

માણાવદરમાં રકતદાન કેમ્પ યોજાયો ઃ ૧૧૯ બોટલ રકત એકઠું કરાયું

માણાવદરમાં સ્વ. સુકાભાઈ રામભાઈ આંત્રોલીયાની તૃતિય વાર્ષિક પૂણ્યતિથી નિમીતે ઉદ્યોગપતિ બચુભાઈ આંત્રોલીયા તથા પરિવાર દ્વારા મહારકતદાન કેમ્પનું આયોજન કરાયું હતું. જેનું ઉદઘાટન ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણી તથા બચુભાઈ આંત્રોલીયા સહિતનાઓએ દિપ…

1 4 5 6 7 8 89