વિસાવદર બાર એસોસિએશનના પ્રમુખ તરીકે નિતેશભાઈ દવે એડવોકેટ શ્ નોટરીની સર્વાનુમતે નિમણુંક થયેલ છે. તેઓ જૂનાગઢ જિલ્લા નોટરી એસોસિએશનના ઉપપ્રમુખ તરીકે પણ યશસ્વી સેવા આપી રહ્યા છે. તેઓની નિમણુંકને સિનિયર,…
સીદસર(ભાવનગર) ખાતે તા.૪ અને ૫ જાન્યુઆરી ૨૦૨૫ના યોજાનાર માસ્ટર એથલેટિક્સમાં દ્વારકાના શ્રી ભડકેશ્વર યોગૃપના સાત ખેલાડીઓ જુદા જુદા એઈજ ગૃપમાં રમશે. જેમાં ત્રણ બહેનો અને ચાર ભાઈઓ બહેનોમાં (૧) ભાવનાબેન…
ભાણવડના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા પરિવારના મકાનમાં એક શિયાળ ઘૂસી આવ્યું હતું. હિંસક સ્વભાવના આ શિયાળએ ઢેબર ગામે રહેતા આખરે ત્રણેક વર્ષના એક બાળકને બચકા ભરી, ઘાયલ કર્યો હતો. આ અંગેની…
બાંટવા ખારા ડેમમાંથી દર વર્ષની જેમ આ વર્ષે પણ રવિ પાક માટે સિંચાઈ માટેનું પાણી છોડાવવાની કરેલ રજૂઆત સફળ થઈ ૮૪ કુતિયાણા-રાણાવાવ વિધાનસભા બેઠકના લોક લાડીલા ધારા સભ્ય કાંધલભાઈ જાડેજા…
ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં જ્યુબેલીના શખ્સ વિરૂધ્ધ ચાર માસ પહેલા નોંધાઈ હતી ફરિયાદ પોરબંદરના જ્યુબેલીના એક શખ્સ વિરૂધ્ધ ઘરમાં પ્રવેશી ભૂંડી ગાળો આપી મારી નાખવાની ધમકી બાબતની ફરિયાદ છેલ્લા ચાર માસ…
ખંભાળિયામાં હાલ રહેતી અને અન્ય જિલ્લાની વતની એવી એક પરિણીત મહિલાને ખંભાળિયા એસ.ટી. વિભાગમાં ડ્રાઇવર તરીકે ફરજ બજાવતા શખ્સ દ્વારા વ્યાપક રીતે પરેશાન કરી અને અવારનવાર દુષ્કર્મ ગુજારવામાં આવતા આ…
હવે હાલની મહાનગરપાલિકાઓની સંખ્યા કરતાં બમણી મહાનગરપાલિકાઓ અસ્તિત્વમાં આવશે : નવસારી, વાપી, આણંદ, નડિયાદ, મહેસાણા, સુરેન્દ્રનગર, મોરબી, પોરબંદર અને ગાંધીધામ એમ કુલ ૯ નગરપાલિકાઓ મહાનગરપાલિકા તરીકે કાર્યરત કરાશે રાજ્યમાં જનસુવિધાને…
જૂનાગઢ મહાનગરપાલિકા સેનિટેશન શાખાની એક અખબારી યાદીમાં જણાવાયેલ છે કે, સ્વચ્છતા સર્વેક્ષણ અંતર્ગત જુનાગઢના શહેરીજનોને તેમજ જૂનાગઢ મહાનગર વિસ્તારમાં મિલ્કત ધરાવતા મિલ્કતધારકોને જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા વિનામૂલ્યે ડસ્ટબિન વિતરણ કરવામાં આવેલ…