Monthly Archives: January, 2025

Breaking News
0

સમગ્ર રાજ્યમાં ૨૦૨૫માં વિવિધ ઐતિહાસિક સીમા ચિન્હરૂપ જન્મોત્સવની ઉજવણી કરાશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને સ્ટીયરીંગ કમિટીની પ્રથમ બેઠકમાં ઉજવણી આયોજનની વિશદ ભૂમિકા પ્રસ્તુત : સમગ્ર રાજ્યમાં ચાર મહત્વપૂર્ણ મહોત્સવ જનભાગીદારીથી યોજવા મુખ્યમંત્રીએ માર્ગદર્શન આપ્યું ૨૦૨૫માં રાજ્યમાં થશે આ ચાર ઉજવણી…

Breaking News
0

માંગરોળ શહેર અને બંદર વિસ્તારમાં કચરાએ ફરી મોંકાણ સર્જી

માંગરોળ શહેર અને બંદર વિસ્તારમાં કચરાએ ફરી મોંકાણ સર્જી છે. નજીકના શાપુર ગામે ગૌચરની જમીનમાં શહેરભરનો કચરો, મૃત પશુઓના અવશેષો સહિતની ઠલવાતી ગંદકીથી ત્રસ્ત ગ્રામજનોના ઉગ્ર વિરોધ વચ્ચે ન.પા.એ છેલ્લા…

Breaking News
0

કોળી સમાજના સમસ્ત વાળા પરિવાર દ્વારા ગીર સોમનાથ જિલ્લામાં સ્નેહ મિલન યોજાયું

નાવદ્રા ખાતે બોહોળી સંખ્યામાં લોકો વચ્ચે સ્નેહમિલનનો કાર્યક્રમ યોજાયો ગીર સોમનાથ જીલ્લાના નાવદ્રા ગામે કોળી સમાજના સમસ્ત વાળા પરિવાર દ્વારા ગીર સોમનાથ જિલ્લામાં સ્નેહ મિલન યોજાયું હતું. જેમાં વાળા પરિવારના…

Breaking News
0

ઋગ્વેદ અનુસાર ખેતરમાં ઉગતા અનાજમાં કોનો કેટલો ભાગ ?

ભારત દેશમાં પશુ,પક્ષી, પ્રાણીને દેવી તેમજ દેવતાઓનાં વાહન તરીકે સ્વીકારવામાં આવ્યા છે. ગણપતિને ઉંદર, કાલભૈરવ તથા ખંડોબા માટે શ્વાન, સરસ્વતી માટે મોર, જગદંબાનું વાહન સિંહ, મા દુર્ગા માટે વાઘ, દેવી…

Breaking News
0

પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધીદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં ૨૦૨૫ ના પ્રથમ દિવસે પ્રાતઃ આરતીના દર્શનાર્થે ભક્તોનો માનવ મહેરામણ

નાતાલ-થર્ટી ફસ્ટના મીની વેકેશનના અઠવાડિયામાં ૩ લાખથી વધુ ભાવિકો સોમનાથમાં ઉમટી પડ્યા પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં વર્ષ ૨૦૨૫ના પ્રથમ દિવસે સોમનાથ મહાદેવના દર્શને ભક્તોનો માનવ મહેરામણ ઉમટ્યો છે. દેશ…

Breaking News
0

દ્વારકાધીશને શીશ ઝુકાવીને મોટી સંખ્યામાં ભક્તોએ નવા વર્ષની શુભ શરૂઆત કરી

જગતમંદિર પરિસર ભક્તોની ભીડથી ઉભરાયું ભારતના ચારધામ પૈકીના એક ધામ અને સપ્તપૂરીમાંની એક પૂરી દ્વારકા, મંગળવારે સનસેટ પોઇન્ટ ખાતે સહેલાણીઓએ ૨૦૨૪ ને બાય બાય કહીને ગઈકાલે બુધવારે ૨૦૨૫ નું સ્વાગત…

Breaking News
0

ભાણવડ રેલ્વે ટ્રેક ઉપર ચડી આવ્યો અજગર : રેસ્ક્યુ કરીને પ્રાકૃતિક આવાસમાં મુક્ત કરાયો

ભાણવડના રેલ્વે સ્ટેશન નજીકના રેલ્વે ટ્રેક ઉપર રાત્રીના સમયે ટ્રેન આવતા પહેલાના સમયે સાત ફૂટ લાંબો અજગર ચડી આવ્યો હતો. આથી સ્ટેશન ઉપર હાજર રહેલા મુસાફરો દ્વારા સમય સૂચકતા વાપરીને…

Breaking News
0

બરડા ડુંગર વિસ્તારમાં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠીઓ પર પોલીસ ત્રાટકી : બુટલેગરો ફરાર

બે સ્થળોએથી રૂા.૧.૨૭ લાખનો મુદ્દામાલ કબજે ભાણવડ પંથકના સ્થાનિક પોલીસ દ્વારા દેશી-વિદેશી દારૂ અંગે હાથ ધરવામાં આવેલા કોમ્બિંગ દરમ્યાન બરડા ડુંગર વિસ્તારમાં ધમધમતી દેશી દારૂની બે ભઠ્ઠી ઉપર દોરડાઓ પાડવામાં…

Breaking News
0

ખંભાળિયાની શાળાના વિદ્યાર્થીઓએ કરાટે ચેમ્પિયનશિપમાં ચાર ગોલ્ડ મેડલ મેળવ્યા

ઝેવિયર્સ સ્કૂલના સ્પર્ધકોએ મેળવી નોંધપાત્ર સિદ્ધિ ચતુર્થ વર્ષ સ્ટાઈલ ઓલ ઇન્ડિયા નેશનલ કરાટે ચેમ્પિયનશિપ – ૨૦૨૪ ટુર્નામેન્ટમાં ખંભાળિયાના રામનગર વિસ્તારમાં આવેલી સેન્ટ ઝેવિયર્સ અંગ્રેજી માધ્યમ શાળાના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.…

Breaking News
0

ખંભાળિયામાં ડોક્ટર પરિવારો દ્વારા વર્ષ ૨૦૨૫ ને હોંશભેર આવકાર

આઈ.એમ.એ. દ્વારા ભવ્ય કાર્યક્રમ યોજાયોઃ નવા હોદ્દેદારો વરાયા દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયામાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશન (આઈ.એમ.એ.) ની ટીમ દ્વારા ૩૧ ડિસેમ્બર નિમિત્તે પારિવારિક કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું…

1 5 6 7 8 9