ગત રવિવારનો દિવસ ‘રાંદલ માતાજી’ના ભક્તો માટે અનેરો અવસર સાથે આવ્યો હતો. જૂનાગઢમાં વેરાવળ-રાજકોટ બાયપાસ ઉપર ઝાંઝરડા ચોકડી પાસે આવેલ શ્રી જલારામ ભક્તિધામ- શ્રી જલારામ મંદિર ખાતે ભગવતી શ્રી રાંદલ…
ઋતુ બદલાતા, ખરાબ વાતાવરણ અને હવામાં ભેજ હોવાને કારણે ગળું ખરાબ થવું, શરદી-ખાંસીની અસર થાય છે ત્યારે અંજીર શિયાળામાં ખવાતુ સૌથી મનપસંદ અને ઉપયોગી ફળ છે. તાજા અંજીરમાં વિટામીન છ…
ખંભાળિયા શહેર તથા આસપાસના વિસ્તારોમાં મંગળવારે મકરસંક્રાંતિ પર્વ દરમ્યાન ઈજાગ્રસ્ત થયેલા નવ પક્ષીઓને સારવાર અપાઈ હતી. સાથે વધુ સારવાર અર્થે એનિમલ કેર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આઈસોલેટ કરવામાં આવ્યા છે. ખંભાળિયાની…
જાયન્ટસ ગ્રુપ માંગરોળની એક મીટીંગ પ્રમુખ કિશનભાઇ પરમારની અધ્યક્ષતામાં મળેલ હતી. જેમાં નવા વરસ ૨૦૨૫ નાં હોદેદારોની વરણી કરવામાં આવતા પ્રમુખ છગનભાઇ પરમાર, ઉપપ્રમુખ અરવિંદભાઈ ખેર, ડો.કમલેશભાઈ કુબાવત, સેક્રેટરી પંકજભાઈ…
મકરસંક્રાંતિના પાવન પર્વ ઉપર દર વર્ષની જેમ લીમડા ચોક ખાતે શ્રી ગોપાલકૃષ્ણ ગૌશાળા દ્વારા ગૌદાન એકત્ર કરવા માટે સ્ટોલ રાખવામાં આવેલ હતો. ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગટીયા, રાષ્ટ્રીય બક્ષીપંચ મોરચાના ઉપાધ્યક્ષ વેલજીભાઈ…
ખંભાળિયા તાલુકાના નાના માંઢા ખાતે સિંહણ નર્સરીમાં વન કવચનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. અહીંના ધારાસભ્ય અને વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરા દ્વારા લોકાર્પણ કરાયેલી આ નર્સરી બે હેકટર વિસ્તારમાં…
ખંભાળિયા નગરપાલિકાની આર્થિક હાલત અત્યંત દયનીય અને કંગાળ છે. આ પરિસ્થિતિમાં પાલિકાની ટેક્સ કલેક્શન કામગીરી પણ ખૂબ જ નબળી બની રહી છે. ત્યારે ગઈકાલે નગરપાલિકાએ આળસ ખંખેરીને છ બાકીદારોની મિલકતો…